ETV Bharat / state

Election of Vadodara Bar Association: વડોદરા વકીલ મંડળની ચૂંટણીનું મતદાન શરૂ - વડોદરા વકીલ મંડળની ચૂંટણી

વડોદરા વકીલ મંડળની આજે ચૂંટણી યોજાઈ( Election of Vadodara Bar Association )રહી છે. કોરોનાકાળને લઈને છેલ્લા બે વર્ષથી વકીલ મંડળની ચૂંટણી યોજાઈ ન હતી. ત્યારે આજે વકીલ મંડળની યોજાઈ રહેલી ચૂંટણીના મતદાનની સવારના 10 વાગ્યાથી શરૂઆત( Voting for the Vadodara Bar Association begins )થઈ છે. જેમાં સવારથી જ મતદારોમાં મતદાનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે પ્રથમ વખત બે મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે.

Election of Vadodara Bar Association: વડોદરા વકીલ મંડળની ચૂંટણીનું મતદાન શરૂ

author img

By

Published : Dec 17, 2021, 4:09 PM IST

વડોદરાઃકોરોનાકાળ બાદ બે વર્ષે આજે વડોદરા (Elections postponed since Coronation )વકીલ મંડળની ચૂંટણી યોજાઈ રહી છે. સવારના 10 વાગ્યાઘી વકીલ મંડળની ચૂંટણીના મતદાનની શરૂઆત થઈ છે. વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ(Presidency of Vadodara Bar Association ), ઉપપ્રમુખ સહિતની 18 પોસ્ટ માટે ઝંપલાવનાર 51 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.

સવારના 10 વાગ્યાથી મતદાનની શરૂઆત

વડોદરા વકીલ મંડળની આજે ચૂંટણી યોજાઈ ( Election of Vadodara Bar Association )રહી છે. કોરોનાકાળને લઈને છેલ્લા બે વર્ષથી વકીલ મંડળની ચૂંટણી યોજાઈ ન હતી. ત્યારે આજે વકીલ મંડળની યોજાઈ રહેલી ચૂંટણીના મતદાનની સવારના 10 વાગ્યાથી શરૂઆત ( Voting for the Vadodara Bar Association begins )થઈ છે. જેમાં સવારથી જ મતદારોમાં મતદાનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે પ્રથમ વખત બે મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. તો 72 મતદારો એકસાથે મતદાન ને કરી શકે તેવી વ્યવસ્થા પણ ઉભી કરાઈ છે.

Election of Vadodara Bar Association: વડોદરા વકીલ મંડળની ચૂંટણીનું મતદાન શરૂ

51 ઉમેદવારોનું ભાવિ થશે નક્કી

વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ ,ઉપપ્રમુખ સહિતની 18 પોસ્ટ માટે 51 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. 51 ઉમેદવારો માટે 3719 મતદારો મતદાન કરશે. હાલ ચાલી રહેલ મતદાનમાં 51 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.

6 વાગ્યાથી મતગણતરી

આજે સાંજના 5 વાગ્યા સુધી મતદારો મતદાન કારી શકશે. જે બાદ સાંજના 6 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે. બેલેટ પેપેરથી થઈ રહેલા મતદાનને લઈને મોડીરાત સુધી મતગણતરી ચાલે તેવી શકયતા સેવાઈ રહી છે. ટી આજે પ્રમુખ, ઉપપ્રમુખ સહિતની 6 પોસ્ટ માટે મતગણતરી કરવામાં આવશે. જે બાદ આવતીકાલે મેનેજીંગ કમિટી સહિત 12 પોસ્ટ માટે મતગણતરી થશે.

મોડીરાત સુધીમાં પ્રમુખનું ચિત્ર થશે સ્પષ્ટ

હસમુખ ભટ્ટ અને નલિન પટેલ વચ્ચે ખરાખરીનો જંગ હોવાની વકીલ બેડામાં ચર્ચા છે. તો સાથે સાથે આ વખતે પરીવર્તન થશે કે પુનરાવર્તન તેવી પણ વકીલ બેડામાં ચર્ચા છે. ત્યારે વડોદરા વકીલ મંડળના પ્રમુખપદનું ચિત્ર મોડીરાત સુધીમાં સ્પષ્ટ થશે.

આ પણ વાંચોઃ આગામી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારી: ભાજપના વિવિધ મોરચાની બેઠક યોજાઇ

આ પણ વાંચોઃ Gujarat High Court Undertaking : હાઇકોર્ટે દીકરાને કહ્યું 90 વર્ષની માતાની સંભાળ રાખશો તેનું અન્ડરટેકિંગ રજૂ કરો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.