ETV Bharat / state

પાદરા APMCની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ - VDR

વડોદરાઃ ખેડૂત વિભાગ અને વેપારી વિભાગ સહિત સહકાર વિભાગમાં ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. દિનુમામાં પ્રેરિત પેનલના ઉમેદવારો સામે નરેન્દ્ર મુખીના જૂથે ખેડૂત હિત રક્ષક પેનલે ખેડૂત વિભાગમાં ઉમેદવારી નોધાવી હતી. છેલ્લા 22 વર્ષથી પાદરા APMCમાં દિનુમામાંનો દબદબો રહ્યો છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Jul 10, 2019, 2:29 AM IST

પાદરા બજાર સમિતિની યોજાનારી ચૂંટણીમાં દિનુમામાં પ્રેરિત પેનલ સામે માજી ધારાસભ્ય નરેન્દ્ર મુખીની ખેડૂત હિત રક્ષક પેનલે ખેડૂત વિભાગમાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. ઉમેદવારી નોંધાવતા ભારે રસાકસી આવી હતી. પરંતુ સહકાર વિભાગ 2 ડિરેકટરો માટે માત્ર 2 જ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.

પાદરા APMCની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ

વેપારી વિભાગમાં 4 ડિરેક્ટરો માટે 8 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જ્યાં ખેડૂત વિભાગના 8 ડીરેકટરો માટે 23 ઉમેદવારોએ ઉમેદવારી નોધાવી હતી.

Intro:પાદરા APMCની 9 જુલાઈ યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો.

Body:ખેડૂત વિભાગ અને વેપારી વિભાગ સહિત સહકાર વિભાગ માં ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી, દિનુમામાં પ્રેરિત પેનલના ઉમેદવારો સામે નરેન્દ્ર મુખીના જૂથે ખેડૂત હિત રક્ષક પેનલે ખેડૂત વિભાગમાં ઉમેદવારી નોધાવી હતી. છેલ્લા 22 વર્ષથી પાદરા APMCમાં દિનુમામાં નો દબદબો છે.

Conclusion:આ વખતે પાદરા બજાર સમિતિની યોજાનારી ચૂંટણીમાં દિનુમામાં પ્રેરિત પેનલ સામે માજી ધારાસભ્ય નરેન્દ્ર મુખીની ખેડૂત હિત રક્ષક પેનલે ખેડૂત વિભાગમાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. ઉમેદવારી નોંધાવતા ભારે રસાકસી આવી હતી. પરંતુ સહકાર વિભાગ 2 ડિરેકટરોમાટે ફક્ત 2 જ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. અને વેપારી વિભાગમાં 4 ડિરેક્ટરો માટે ૮ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જ્યાં ખેડૂત વિભાગના ૮ ડીરેકટરો માટે ૨૩ ઉમેદવારોએ ઉમેદવારી નોધાવી હતી, હવે મગળવારે ફોમ ચકાસણી બાદ ફોમ પરત ખેચવાની છેલ્લી તા. ૨૮ બાદ ચિત્ર થશે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.