ETV Bharat / state

વડોદરામાં ભારે વરસાદના કારણે અનેક ટ્રેનો રદ થતા યાત્રીઓ અટવાયા - train cancelled

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદના કારણે રેલવે સેવા પર માઠી અસર પડી છે અને અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. જયારે ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે, તો અમુક ટ્રેનો અધવચ્ચે જ રોકવામાં આવતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

train cancelled
author img

By

Published : Aug 1, 2019, 2:37 PM IST

ભારે વરસાદના કારણે વડોદરા તરફ જતી અને વડોદરાથી આવતી ટ્રેનોને સૌથી વધુ અસર થઇ છે. અમદાવાદ વડોદરા વચ્ચેની મોટેભાગની ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.

1 ઓગસ્ટ રદ થયેલ ટ્રેનોની યાદી

  • ટ્રેન નંબર 69114 અમદાવાદ-વડોદરા મેમુ
  • ટ્રેન નંબર 69104 આણંદ-વડોદરા મેમુ
  • ટ્રેન નંબર 59549 વડોદરા અમદાવાદ સંકલ્પ ફાસ્ટ પેસેન્જર
  • ટ્રેન નંબર 69112 ગોધરા વડોદરા મેમુ
  • ટ્રેન નંબર 69115 વડોદરા અમદાવાદ મેમુ
  • ટ્રેન નંબર 22930 વડોદરા ભીલાડ એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 69112 વડોદરા સુરત મેમુ
  • ટ્રેન નંબર 69120 દાહોદ વડોદરા મેમુ
  • ટ્રેન નંબર 69117 વડોદરા દાહોદ મેમુ
  • ટ્રેન નંબર 22904 ભુજ બાંદ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 19115 દાદર ભુજ એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 22914 જામનગર બાંદ્રા હમસફર એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 19015 મુંબઈ પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 12932 અમદાવાદ મુંબઈ ડબલડેકર એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 12934 અમદાવાદ મુંબઈ કર્ણાવતી એક્સપ્રેસ

જયારે ટ્રેન નંબર11464 જબલપુર-સોમનાથ સોમનાથ એક્સપ્રેસ અને ટ્રેન નંબર 19310 ઇન્દોર ગાંધીનગર એક્સપ્રેસ ગાંધીનગરથી આણંદ ડાયવર્ટ કરવામાં આવી છે.

gj_ahd_03_cancelled_trains_photo_story_7204810

ભારે વરસાદના કારણે અનેક ટ્રેનો રદ થતા યાત્રીઓ અટવાયા 

અમદાવાદ- સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદના કારણે રેલવે સેવા પાર માઠી અસર પડી છે અને અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. જયારે ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે, તો અમુક ટ્રેનો અધવચ્ચે જ રોકવામાં આવતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવા પળ્યો છે.
ભારે વરસાદના કારણે વડોદરા તરફ જતી અને વડોદરાથી આવતી ટ્રેનોને સૌથી વધુ અસર થઇ છે. અમદાવાદ વડોદરા વચ્ચેની મોટેભાગની ટ્રેનો રદ કરવામાં આવી છે.

૧લી ઓગસ્ટ રદ થયેલ ટ્રેનોની યાદી

ટ્રેન નંબર ૬૯૧૧૪ અમદાવાદ-વડોદરા મેમુ,,
ટ્રેન નંબર ૬૯૧૦૪ આણંદ-વડોદરા મેમુ ,
ટ્રેન નંબર ૫૯૫૪૯ વડોદરા અમદાવાદ સંકલ્પ ફાસ્ટ પેસેન્જર,
ટ્રેન નંબર ૬૯૧૨૨ ગોધરા વડોદરા મેમુ,
ટ્રેન નંબર ૬૯૧૧૫ વડોદરા અમદાવાદ મેમુ,
ટ્રેન નંબર ૨૨૯૩૦ વડોદરા ભીલાડ એક્સપ્રેસ,
ટ્રેન નંબર ૬૯૧૧૨ વડોદરા સુરત મેમુ,
ટ્રેન નંબર ૬૯૧૨૦ દાહોદ વડોદરા મેમુ
ટ્રેન નંબર ૬૯૧૧૭ વડોદરા દાહોદ મેમુ
ટ્રેન નંબર ૨૨૯૦૪ ભુજ બાંદ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસ
ટ્રેન નંબર ૧૯૧૧૫ દાદર ભુજ એક્સપ્રેસ
ટ્રેન નંબર ૨૨૯૧૪ જામનગર બાંદ્રા હમસફર એક્સપ્રેસ
ટ્રેન નંબર ૧૯૦૧૫ મુંબઈ પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
ટ્રેન નંબર ૧૨૯૩૨ અમદાવાદ મુંબઈ ડબલડેકર એક્સપ્રેસ  
ટ્રેન નંબર ૧૨૯૩૪ અમદાવાદ મુંબઈ કર્ણાવતી એક્સપ્રેસ

જયારે ટ્રેન નંબર ૧૧૪૬૪ જબલપુર-સોમનાથ સોમનાથ એક્સપ્રેસ અને ટ્રેન નંબર ૧૯૩૧૦ ઇન્દોર ગાંધીનગર એક્સપ્રેસ ગાંધીનગરથી આણંદ ડાયવર્ટ કરવામાં આવી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.