ETV Bharat / state

વડોદરામાં મહાકાય મગરને જોઈ લોકોમાં ફફડાટ, વનવિભાગે કર્યુ રેસક્યુ

author img

By

Published : Dec 2, 2019, 9:52 AM IST

વડોદરા: જિલ્લાના વાઘોડિયા તાલુકાના રાવલ ગામના એક ખેતરમાંથી મગર મળી આવ્યો હતો. 12 ફુટનો મહાકાય મગર દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. ઘટનાની જાણ વનવિભાગને કરતા વનવિભાગની ટીમે ભારે જહેમત બાદ મગરને સલામત રીતે મગરને પકડ્યો હતો.

etv bharat vadodra
etv bharat vadodra

વડાદોરાના રાવલ ગામમાં 12 ફુટનો મહાકાય મગર દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. ઘટનાની જાણ વનવિભાગને કરતા વનવિભાગની ટીમે ભારે જહેમત બાદ મગરને સલામત રીતે મગરને પકડ્યો હતો. અંતે મહાકાય મગર પકડાતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.

વડોદરામાં મહાકાય મગરને જોઈ લોકોમાં ફફડાટ

Intro:Body:

crocodile

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.