ETV Bharat / state

વડોદરાના સાવલીમાં ધનતેજ ગામની પ્રાથમિક શાળામાં બાળ સંસદનું આયોજન કરાયું - બાળસંસદની રચના

વડોદરાઃ જિલ્લાના સાવલી તાલુકામાં આવેલા ધનતેજ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળ વિદ્યાર્થીઓને બાળપણથી જ મતદાન અને વહીવટ અંગે જાગૃતિ કેળવવાના માટે શાળામાં બાળ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. અને તેના ઉમેદવારોની ચૂંટણી પણ કરવામાં આવી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Jul 30, 2019, 9:53 AM IST

આ શાળામાં બાળ સંસદનું આયોજન કરાયું હતું. જેમાં બાળ સંસદની રચના કરવા 6 થી 8 ધોરણના 10, વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી હતી. અને તેઓની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કુલ મતદાન 136માંથી 117 વિદ્યાર્થી મતદાતાઓએ મતદાન કર્યું હતુ. સૌથી વધુ મત સોલંકી કિશનકુમારે મેળવતાં વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આમ ધનતેજ પ્રાથમિકશાળાના અધ્યાપક અને શિક્ષકોએ બાળ વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ અને ફરજ તેમજ વહીવટ અંગેની સમજ કેળવવા સફળ પ્રયત્ન કર્યા હતા.

Intro:સાવલી તાલુકાની એક શાળામાં બાળ સાંસદનું આયોજન કરાયું..
Body:ધનતેજ પ્રાથમિકશાળામાં બાળસંસદ ની રચનાકરી ચૂંટણી નું આયોજન કરાયું

Conclusion:
વડોદરાજિલ્લાના સાવલી તાલુકામાં આવેલ ધનતેજ ગામની પ્રાથમિકશાળામાં શાળામાં અભ્યાસ કરતાં બાળવિદ્યાર્થીઓ ને બાળપણથીજ મતદાન અને વહીવટ અંગે જાગૃતિ કેળવવા ના શુભાઆસય થી ચૂંટણી નું આયોજન કરાયું હતું બાળસંસદ ની રચના કરવા ધોરણ ૬ થી ૮ ના ૧૦, વિદ્યાર્થીઓ એ ઉમેદવારી કરી હતી જેની ચૂંટણી યોજાઈ હતી જેમાં કુલ મતદાન ૧૩૬ માં થી ૧૧૭ વિદ્યાર્થી મતદાતા ઓ એ મતદાન કર્યું હતું સૌ થી વધુ મત સોલંકી કિશનકુમાર એ મેળવતાં વિજેતાજાહેર કરાયો હતો
આમ ધનતેજ પ્રાથમિકશાળાના અધ્યાપક અને શિક્ષકો એ બાળવિદ્યાર્થીઓ ને મતદાન નું મહત્વ ફરજ અને વહીવટ અંગે ની સમઝ કેળવવા સફળ પ્રયત્ન કર્યો હતો..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.