વડોદરામાં સંગઠન પર્વમાં હાજરી આપવા માટે આવેલા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણીએ વડોદરા ખાતે પત્રકારો સાથે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. ત્યારે પત્રકારે અમિત જેઠ્વા કેસ વિશે પશ્ન પૂછ્યો હતો. તેમણે જવાબ આપતા જણાવ્યું હતું કે, "અમને કાયદા પર વિશ્વાસ છે. કાયદો કાયદાનું કામ કરે છે. સરકારી સંસ્થાઓ પર અમને વિશ્વાસ છે. અગાઉ નરેન્દ્ર મોદી પર પણ આક્ષેપો કરાયા છે. પરંતુ જનતા જાણે છે કે, કોર્ટે શું નિર્ણય આપ્યા હતા."
વડોદરામાં સંગઠન પર્વની બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ હાજરી આપી - vadodara
વડોદરાઃ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં મધ્ય ગુજરાતના સંગઠન પર્વની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હાજર રહ્યા હતા. જેમાં BJP પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને સંગઠન પર્વના રાષ્ટ્રીય સહસંયોજક અરૂણ ચતુર્વેદીએ પણ હાજરી આપી હતી.
વડોદરામાં સંગઠન પર્વની બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી આપી હાજરી
વડોદરામાં સંગઠન પર્વમાં હાજરી આપવા માટે આવેલા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણીએ વડોદરા ખાતે પત્રકારો સાથે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. ત્યારે પત્રકારે અમિત જેઠ્વા કેસ વિશે પશ્ન પૂછ્યો હતો. તેમણે જવાબ આપતા જણાવ્યું હતું કે, "અમને કાયદા પર વિશ્વાસ છે. કાયદો કાયદાનું કામ કરે છે. સરકારી સંસ્થાઓ પર અમને વિશ્વાસ છે. અગાઉ નરેન્દ્ર મોદી પર પણ આક્ષેપો કરાયા છે. પરંતુ જનતા જાણે છે કે, કોર્ટે શું નિર્ણય આપ્યા હતા."
Intro:વડોદરા સંગઠન પર્વને લઈને મધ્ય ગુજરાતની બેઠક યોજાઇ, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી આપી હાજરી..
વડોદરા ખાતે ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય ખાતે મધ્ય ગુજરાતની સંગઠન પર્વની બેઠક યોજાઇ હતી..આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં..જેમાં બીજેપી પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને સંગઠન પર્વના રાષ્ટ્રીય સહ સંયોજક અરુણ ચતુર્વેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતાં..
Body:વડોદરા ખાતે સંગઠન પર્વમાં હાજરી આપવા માટે આવેલા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણીએ વડોદરા ખાતે પત્રકારો સાથે વાતચીત કરી હતી અને પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા..જોકે આજે અમિત જેઠવા હત્યા કેસનો ચુકાદો આવ્યો છે અને તે અંગે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે અમને કાયદા પર વિશ્વાસ છે કાયદો કાયદાનું કામ કરે છે..અને સરકારી સંસ્થાઓ પર અમને વિશ્વાસ છે..અગાઉ નરેન્દ્ર મોદી પર પણ આક્ષેપો કરવામાં આવ્યા છે..પરંતુ જનતા જાણે છે કે કોર્ટે શુ નિર્ણય આપ્યા હતાં..
બાઈટ- જીતુ વાઘાણી, પ્રદેશ પ્રમુખ, ભારતીય જનતા પાર્ટી, ગુજરાત..
Conclusion: