ETV Bharat / state

પત્નીના ત્રાસથી પરિવાર વિખેરાયો, પિતા પુત્રએ કરી આત્મહત્યા

વડોદરાના બાપોદમાં ઘરમાંથી મૃતદેહ મળી આવતા (Bapod Father son Suicide case) શોકનો માહોલ ફેલાયો હતો. આડોશ પાડોશએ ઘટનાની જાણ પોલીને કરતાં બનાવ સ્થળે પહોંચી આવી હતી. પોલીસ ઘરનો દરવાજો ખોલતા મૃતદેહ સાથે સુસાઈટ નોટ મળી આવી હતી. (Father son Suicide case in Vadodara)

પત્નીના ત્રાસથી પરિવાર વિખેરાયો, પિતા પુત્રએ કરી આત્મહત્યા
પત્નીના ત્રાસથી પરિવાર વિખેરાયો, પિતા પુત્રએ કરી આત્મહત્યા
author img

By

Published : Jan 12, 2023, 7:48 PM IST

વડોદરામાં પુત્રની હત્યા બાદ પિતાની આત્મહત્યા મામલે પોલીસે તપાસ હાથ ધરી

વડોદરા : શહેરના બાપોદમાં પિતા પુત્રનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. પત્નીના ત્રાસથી કંટાળી પતિએ આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. પુત્રએ આત્મહત્યા કર્યા બાદ બાજુના રૂમમાં જઈ પતિએ પણ આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળેલ છે. ઘટના અંગે આસપાસના લોકો દ્વારા બાપોદ પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસ ઘટના સ્થળે તપાસ કરતા પિતા અને પુત્ર મૃત હાલતમાં મળી આવ્યા હતા. જ્યાં પોલીસને પલંગ પર મૃતકની સુસાઈટ નોટ મળી આવી હતી. જેમાં પત્નીના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

શું હતો સમગ્ર મામલો બાપોદ પોલીસ સ્ટેશનમાં ACP જી. ડિવિઝન એમ.પી. ભોજાણીએ જણાવ્યું કે,પત્ની તેમજ તેમના પતિ અને પુત્ર સાથે રહેતા હતા. પત્નીના ત્રાસથી પતિ પરેશભાઈ કંટાળી પુત્રને આત્મહત્યા કરાવીને પોતે પણ ગળે આત્મહત્યા કરી લીધી છે. આ આત્મહત્યાનું મુખ્ય કારણ તેમના પત્ની છે. પત્નીના ઘરકંકાસના કારણે તેમણે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું. આડોશ પાડોશમાં આ ઘટના અંગે જાણ થતા બાપોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. જે બાદ બાપોદ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ વિઝીટ કરી ત્યારે અંદરથી ઘર બંધ છે.

આ પણ વાંચો આત્મદાહ કરનાર વિદ્યાર્થીના મૃત્યુથી ભભૂક્યો રોષ, પ્રિન્સીપાલનું ચોંકાવનારુ નિવેદન

સુસાઈટ નોટ મળી પોલીસ અધિકારી દ્વારા ઘરને ખોલવામાં આવ્યું હતું. જ્યાં પ્રથમ રૂમમાં પરેશભાઈના પુત્ર ચાર્મિશ મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે પરેશભાઈ અંદરની રૂમમાં મૃતદેહ મળી આવ્યો હતો. પત્નીના લગ્ન બાદ બંને દંપતિ વચ્ચે જોહુકમી વધારે હતી. સ્વભાવમાં રીજીડ હતી. પતિ કામધંધેથી વહેલું મોડું થાય તો પત્ની બીનજરૂરી ત્રાસ આપતી હતી. પોતાનું કહ્યું કરે ત્યાં સુધી જ પતિને સારું રાખતી હતી. તપાસ દરમિયાન પરેશભાઈએ લખેલી સુસાઈટ નોટ મળી આવી છે. જેમાં આત્મહત્યાનું કારણ પત્ની હોવાનું સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરેશભાઈ ઓટો રિક્ષા ચલાવે છે.

આ પણ વાંચો વડોદરામાં 7 વર્ષના બાળક સહિત સામૂહિક આત્મહત્યા

એક ઘટના હત્યાની છે બીજી આત્મહત્યાની વધુમાં તેમણે કહ્યું કે, આ ઘટના બે ઘટનાની એક ઘટના છે. પ્રથમ પરેશભાઈ પોતાના પુત્રને આત્મહત્યાનું કહે છે. જેથી આ હત્યાનો કેસ છે. ત્યારબાદ પોતે પણ આત્મહત્યા કરે છે. જે એક ઘટના હત્યાની છે. જેથી તેમની પત્ની વિરુદ્ધ પેરેલલ એટલે કે, આત્મહત્યા કરવા ઉશ્કેરવા કારણે 302 નંબરની કલમ લગાવી ગુનો નોંધવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.