ETV Bharat / state

વડોદરામાં આવસ સ્લેબ ઘરાશય ,પરિવારનો આબાદ બચાવ - scandal

વડોદરા : શહેરમાં કોર્પોરેશનની વધુ એક બેદરકારી સામે આવી છે. વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના તુલસીવાડી વિસ્તારમાં વર્ષ 2011માં નૃમ આવાસ યોજનાના 3 હજાર આવાસના મકાનો બનાવવામાં આવ્યા હતાં. ત્યારે સાત-આઠ વર્ષ પુર્ણ થયાની સાથે જ આવાસ યોજનાના એક ધરમાં છત તુટી હતી. પરંતુ સદનસીબે આ ધટનામાં કોઇ જાનહાની થઇ ન હતી. ત્યારે સ્થાનીક નાગરીકો અને વિપક્ષના નગરસેવક દ્વારા આ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા વ્યક્ત કરી હતી.

વડોદરા
author img

By

Published : May 2, 2019, 7:59 PM IST

એક બાજુ મધ્યમ અને ગરીબ વર્ગના નાગરીકોને પોતાના ધરનુ ધર મળી રહે તેવી સરકાર દ્વારા વાતો કરવામાં આવે છે. પરંતુ ધર મળ્યા પછી આ ધર કેટલા સમય સુધી ટકી રહેશે તેવી કોઇ ચર્ચા રાજનેતાઓ દ્વારા કરવામાં આવતી નથી. વડોદરા ખાતે વર્ષ 2011માં તુલસીવાડી વિસ્તારમાં 3 હજાર પરીવાર માટે નૃમ યોજના હેઠળ પાકા મકાનો બનાવવામાં આવ્યા હતાં.

વડોદરામાં આવસ સ્લેબ ઘરાશય ,પરિવારનો આબાદ બચાવ

આ આવાસના ચોથા માળે અચાનક સ્લેબ ઘરાશય થયો હતો. ત્યારે ધડાકાભેર અવાજ આવતાં આવસામાં વસતાં પરીવારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પરંતુ સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી. સ્થાનીક નાગરીકોએ જણાવ્યું હતું કે, વારંવાર રજુઆતો કરવામાં આવી છે. નવા મકાન હોવા છતાં ઘરમાં તિરાડો પડી હતી. સ્થાનીકોએ શાસકો પર આક્ષેપ કર્યો હતો કે, આવસો બાંધનાર અને ચુંટાયેલ પક્ષ વચ્ચે ભ્રષ્ટાચાર થયો છે. હલકી ગુણંવતાના મટીરીયલનો ઊપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

વડોદરા આવસોમાં સ્લેબ ટુત્યો પરિવારનો આબાદ બચાવ..

વડોદરા કોર્પોરેશનની વધુ એક બેદરકારી  આવી છે..વડોદરા કોર્પોરેશન દ્રારા શહેર ના તુલસીવાડી વિસ્તાર માં વર્ષ 2011 માં નૃમ આવાસ યોજના ના 3 હજાર આવાસ ના મકાનો બનાવ્યાં હતાં.ત્યારે માત્ર સાત આઠવર્ષ પુર્ણ થતાંની સાથે જ આજે આ આવાસ યોજના ના એક ધર માં છત તુટી પડી હતી.જો કે સદભાગ્યે આ ધટના માં કોઇ જાનહાની થઇ ના હતી.ત્યારે સ્થાનીક નાગરીકો અને વિપક્ષ ના નગરસેવક દ્રારા આ બાબતે ભ્રષ્ટાચાર ની ગંધ આ યોજના માં થઇ હોવા ની શંકા વ્યક્ત કરી હતી...

એક બાજુ મધ્યમ અને ગરીબ વર્ગ ના નાગરીકો ને પોતાના ધર નુ ધર મડી રહે તેવી વાતો સરકાર દ્રારા કરવા માં આવેછે..પરંતુ ધર મડ્યાં પછી આ ધર કેટલા સમય સુધી ટકી રહેશે તેવી કોઇ ચર્ચા રાજનેતા ઓ દ્રારા કરવા માં આવતી નથી..ત્યારે  વડોદરા ખાતે વર્ષ 2011 માં તુલસીવાડી વિસ્તાર માં 3 હજાર પરીવાર માટે નૃમ યોજના હેઠળ પાકા મકાનો બનાવ્યાં હતાં.ત્યારે માત્ર થોડા વર્ષો જ આ આવાસો ને થયાં હતાં.આજે વહેલી સવારે આવાસ ના ચોથા માડે અચાનક સ્લેબ પડ્યો હતો.અને ધડાકાભેર અવાજ આવતાં .આવસા માં વસતાં પરીવારો ધર ની બહાર આવી ગયાં હતાં.જો કે સદભાગ્યે કોઇ જાનહાની થઇ ના હતી.પરંતુ સ્થાનીક નાગરીકો એ જણાવ્યું હતું.કે આ બાબતે વારંવાર રજુઆતો કરવા માં આવી છે.અને નવા મકાન હોવા છતાં.ધર માં તિરાડો પડી ગઇ હતી.અને જર્જરીત હાલત માં દરેક ધર આવી ગયાં છેજો કે આજે સવારે રીતસર એક ધર નો સ્લેબ તુટી પડ્યો હતો.સ્થાનીકો એ શાસકો પર આક્ષેપ કર્યો હતો કે.આવસો બાંધનાર અને ચુંટાયેલ પક્ષ વચ્ચે ગોઠવણ થઇ છે..તેથી જ કોઇ આ મુદ્દે બોલવા માટે તૈયાર નથી.તેમજ હલકી ગુણંવતા ના મટી રીયલ નો ઊપયોગ કરતાં આ સ્લેબ પડી ભાંગ્યા છે..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.