ETV Bharat / state

અશાંતધારા હેઠળ વડોદરા શહેરમાં 14 વિસ્તારો સમાવાયા, શહેરના ચારે ઝોનનો સમાવેશ - અશાંતધારા

વડોદરા શહેરમાં 14 જેટલા મુખ્ય વિસ્તારોમાં હાલમાં અશાંતધારો (Ashant Dhara Area In Vadodara )લાગુ છે. શહેરના કયા કયા વિસ્તારમાં અશાંતધારા લાગુ છે અને તેનાથી શું અસર ( Ashant Dhara Provision ) થાય છે. તેનો ભંગ ક્યારે ગણાય (Ashant Dhara Act Violation ) તે વિશે વાંચો અહેવાલમાં.

અશાંતધારા હેઠળ વડોદરા શહેરમાં 14 વિસ્તારો સમાવાયા, શહેરના ચારે ઝોનનો સમાવેશ

author img

By

Published : Dec 24, 2022, 3:18 PM IST

વડોદરા અશાંતધારાને લઈ સમગ્ર રાજ્યમાં એક પછી એક વિસ્તારો સરકાર દ્વારા લાગુ કરવામાં આવી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં પણ અસંખ્ય માંગણીઓને આધીન અશાંતધારા શહેરના 14 વિસ્તારોમાં લાગુ (Ashant Dhara Area In Vadodara ) કરવામાં આવ્યો છે. શહેરના ચારે ઝોનમાં મોટા ભાગના વિસ્તારોને આવરી ( Ashant Dhara Provision )લેવામાં આવ્યા છે. જેમાં પાણીગેટ, કિશનવવાડી, રાવપુરા, નવાપુરા, સીટી,બપોદ, જે.પી.પોલીસ સ્ટેશન,સયાજીગંજ, ગોરવા, ફતેગંજ, કારેલીબાગ, વાડી, મકરપુરા સહિત વારસિયા વિસ્તારોને હાલમાં અશાંતધારા હેઠળ સમાવી લેવામાં આવ્યા છે. ચૂંટણી પૂર્વે નાગરિકોની સલામતી માટે વડોદરાના ભાયલી વિસ્તારના લોકોએ જ્યાં સુધી અશાંતધારો લાગુ ન થાય ત્યાં સુધી ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી પરંતુ સ્થાનિક નેતાએ આપેલ બાંહેધરીથી મામલો શાંત પડ્યો હતો.

આ પણ વાંચો Ashant Dhara Act Violation: અશાંતધારા કાયદાના ઉલ્લંઘનના વિરોધમાં હવે યોગીની સંસ્થા મેદાનમાં, જૈન સમાજે કરી તપાસની માંગ

તંત્ર ઝડપી કામ કરે તેવી અપીલ આ કાયદાને લઈ સ્થાનિક નીલેશ વસઈકર અને અતુલભાઈએ જણાવ્યું હતું કે અશાંતધારા હેઠળના વિસ્તારમાં મિલકત લે વેચમાં ( Ashant Dhara Provision )ખુબજ મુશ્કેલીઓ પડે છે. કેમ કે મિલકતધારકે અશાંતધારાનું સર્ટિફિકેટ લાવવું પડે છે તે ઝડપથી નથી મળતું. કેટલાક નાગરિકોને પોતાની મિલકત માટે ડીલે થાય છે તેવું પણ જાણવા મળ્યું છે. સાથે આ વિસ્તારોમાં અશાંતધારાને લઈ શાંતિ જોવા મળી રહી છે પણ સાથે પોતાની મિલકત લે વેચ માટે વધુ સમય જતો હોઇ સર્ટિફિકેટ માટે તંત્ર ઝડપી કામ કરે તેવી અપીલ છે.

આ પણ વાંચો Ashant Dhara Act Violation : મહિલાઓ જૈનોના ઘરે જઈને પુછે છે કે - "શું તમારે..."

અશાંતધારો ક્યારે લાગુ કરાયો ગાંધીના ગુજરાતમાં કોમી તોફાનોનો ઇતિહાસ ધરાવે છે. આ સંજોગોમાં 1991માં તત્કાલિન સીએમ સ્વ. ચીમનભાઇ પટેલે 1986ના અશાંતધારામાં કેટલાક સુધારા સાથે તેને લાગુ કરવાની જાહેરાત કરી હતી.જે વિસ્તારમાં અશાંતધારો લાગુ કરાવમાં આવ્યો હોય તે વિસ્તારમાં મકાન કે દુકાન વેચવી હોય તો નિયંત્રણ ( Ashant Dhara Provision ) લાગે, અને જો મિલકત વેચવી હોય તો કલેક્ટરને જાણ કરવી પડે છે. સાથે મિલકત કોને વેચી રહ્યા છો તેની વિગતો આપવી પડે છે. જિલ્લા કલેક્ટર ખરીદનાર અને વેચનારની સુનાવણી હાથ ધરે છે અને કલેક્ટરને યોગ્ય લાગે તો જ આ સોદો થયેલો ગણાય છે. અશાંતધારામાં કલેક્ટરને કેટલીક વિશેષ સત્તાઓ આપવામાં આવી છે.

અશાંતધારામાં શંકાને આધીન "સુઓ મોટો" અશાંતધારા હેઠળના વિસ્તારોમાં કોઈ મિલકતો ટ્રાન્સફર થઇ હોય તેમાં કલેક્ટરને કોઈ શંકા (Ashant Dhara Act Violation )જાય તો ‘સુઓ મોટો’ ફરિયાદ દાખલ કરી પોતાની રીતે તપાસ કરીને મિલકત ટ્રાન્સફર માટે તૈયાર થયેલા માલિકને એની મિલકત પાછી અપાવી શકે એવી સત્તા આપવામાં આવે છે.

કયા વિસ્તારોમાં અશાંતધારો લાગે કોમી તોફાનો પછી મિલકતોની ખરીદ-વેચાણની ફરિયાદો વધી જતી હતી. અશાંત ધારો એવા સ્થાન પર લગાવાય છે જ્યાં વારંવાર બે કોમ વચ્ચે તણાવ ( Ashant Dhara Provision )થતો હોય. બે કોમ વચ્ચે વર્ચસ્વ વધારવા માટે મિલકત ખરીદીને સામેની કોમ પર દબાણ ઊભું કરાતું હોય. જેના પગલે આ અશાંત ધારાનો કાયદો લાગુ કરવામાં આવ્યો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.