ETV Bharat / state

Arvind Kejriwal visit Vadodara: ગુજરાતમાં વેપારીઓને ડરાવવામાં આવે છેઃ કેજરીવાલ - Arvind Kejriwal visit Vadodara

દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના ( Aam Aadmi Party)સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવ્યા છે. જામનગરમાં વેપારીઓ સાથે બેઠક કરી હતી. જામનગર બાદ કેજરીવાલ સાંજે 5 વાગે વડોદરા( Arvind Kejriwal visit Vadodara)પહોચ્યા છે. એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

Arvind Kejriwal visit Vadodara: ગુજરાતમાં વેપારીઓને ડરાવવામાં આવે છેઃ કેજરીવાલ

author img

By

Published : Aug 6, 2022, 8:51 PM IST

વડોદરા: દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના( Aam Aadmi Party)સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે (Arvind Kejriwal Gujarat Visit )આવ્યા છે. આજે તેઓ જામનગરમાં વેપારીઓ સાથે બેઠક કરી હતી. જામનગર બાદ કેજરીવાલ સાંજે 5 વાગે વડોદરા( Arvind Kejriwal visit Vadodara)પહોચ્યા છે. એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

અરવિંદ કેજરીવાલ વડોદરાની મુલાકાત

રાજ્યમાં ખૂબ ભ્રષ્ટાચાર - વડોદરા એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે હું જામનગરમાં વેપારીઓ સાથે અમે સંવાદ કર્યો હતો. વેપારીઓએ કહ્યું, ગુજરાતમાં સરકાર અમને ડરાવે છે, રાજ્યમાં ખૂબ ભ્રષ્ટાચાર છે અમારી સરકાર આવશે તો અમે વેપારીઓને નહિ ડરાવીએ તેવું નિવેદન આપ્યું હતું. સાથે અમે રેડ રાજ ખતમ કરીશું અને વેપારીઓને સુરક્ષા આપવાની અગત્યનું કામ કરીશું.

આ પણ વાંચોઃ ગુજરાત સરકારની રાજ્યના તમામ ખેડૂત પર નજર, મહેસૂલ વિભાગ દ્વારા સર્ચ ઓપેરશન

તમામ લોકોને સાથે રાખીને ચાલવું પડશે - આમ આદમી પાર્ટીને વીજળી મફત આપવા, શિક્ષણ સારું કરવા, રોજગાર આપવા મત આપો તેવી આપીલ કરી હતી. સરકાર વિપક્ષના લોકોને જેલમાં નાખી રહી છે અને જેલમાં નાખીને દેશનો વિકાસ નહિ થાય તેવું કહી તમામ લોકોને સાથે રાખીને ચાલવું પડશે, તો દેશનો વિકાસ થશે તેવું નિવેદન આપ્યું હતું.

આ પણ વાંચોઃ Demand of Bridge : અંતિમ સંસ્કાર કરવા માટે પાર કરવી પડે છે મુશ્કેલીની નદી

બોડેલીમાં સભા સંબોધશે - કેજરીવાલ રવિવારે એટલે કે, 7 તારીખે છોટાઉદેપુરના બોડેલીમાં સભા સંબોધશે. બોડેલીમાં ગુજરાતના આદિવાસીઓને લઈને કેજરીવાલ કોઈ મોટી જાહેરાત કરી શકે છે. જામનગર પહોંચેલા દિલ્હી સીએમએ કહ્યું કે, આવતીકાલે આદિવાસીઓના વિસ્તારમાં જશું અને આદિવાસીઓ માટેની શું ગેરેન્ટીઓ તેની આવતીકાલે જાહેરાત કરીશ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.