મોડી રાત્રે 3 વાગ્યાના સુમારે સુરતથી જાનૈયા લઇને અંબાજી જવા માટે નીકળેલી ઘનશ્યામ ટ્રાવેલ્સની લકઝરી બસ અને બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં લકઝરી બસના ચાલક સહદેવભાઇ પ્રભાભાઇ રબારી તેમજ લકઝરી બસના ક્લિનરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
વડોદરા: નેશનલ હાઇવે પર જાનની લકઝરી બસ અને બે ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત, 1નું મોત
વડોદરા: શહેર બહારથી પસાર થતા નેશનલ હાઇવે પર ગોલ્ડન ચોકડી અને દુમાડ ચોકડી વચ્ચે મોડી રાત્રે જાનની લકઝરી બસ અને બે ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં લકઝરી બસના ચાલક અને ક્લિનરનું મોત નીપજ્યું હતું. જ્યારે 23 જાનૈયાઓને નાની-મોટી ઇજાઓ પહોંચતા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
વડોદરા નેશનલ હાઇવે પર મોડી રાત્રે લકઝરી બસ અને બે ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત, એકનું મોત
મોડી રાત્રે 3 વાગ્યાના સુમારે સુરતથી જાનૈયા લઇને અંબાજી જવા માટે નીકળેલી ઘનશ્યામ ટ્રાવેલ્સની લકઝરી બસ અને બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં લકઝરી બસના ચાલક સહદેવભાઇ પ્રભાભાઇ રબારી તેમજ લકઝરી બસના ક્લિનરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
Intro:વડોદરા શહેર બહારથી પસાર થતા નેશનલ હાઇવે ઉપર ગોલ્ડન ચોકડી અને દુમાડ ચોકડી વચ્ચે મોડી રાત્રે જાનની લકઝરી બસ અને બે ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં લકઝરી બસના ચાલક અને ક્લિનરનું મોત નીપજ્યું હતું. જ્યારે 23 જાનૈયાઓને નાની-મોટી ઇજાઓ પહોંચતા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
Body:મોડી રાત્રે 3 વાગ્યાના સુમારે સુરતથી જાનૈયા લઇને અંબાજી જવા માટે નીકળેલી ઘનશ્યામ ટ્રાવેલ્સની લકઝરી બસ અને બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. Conclusion:આ અકસ્માતમાં લકઝરી બસના ચાલક સહદેવભાઇ પ્રભાભાઇ રબારી (રહે. સમરપુરા, મહિસાગર) તેમજ લકઝરી બસના ક્લિનરના સ્થળ પર મોત નીપજ્યાં હતા. જ્યારે લકઝરી બસમાં સવાર 23 જેટલા જાનૈયાઓને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.નેશનલ હાઇવે ઉપર બનેલા આ બનાવને પગલે હાઇવે ઉપરનો ટ્રાફિક જામ થઇ ગયો હતો. હાઇવે ઉપર વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી. હરણી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.