વડોદરા: કરજણ નેશનલ હાઇવે ઉપર ત્રિપલ અકસ્માત(accident between three vehicles) સર્જાયો હતો. કરજણ સેવાસદન(Karjan Seva Sadan) પાસે ભયાનક અકસ્માત ઝોન પાસે એક ટ્રક, મોટરસાયકલ અને સ્વીફટ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેન્કરચાલક જીવ બચાવવા માટે પોતાની જ ટેન્કરનો કાચ તોડી કુદી પડ્યો હતો. દરમિયાન તે પોતાની જ ટેન્કર નીચે આવી જતાં ઘટનાસ્થળ ઉપર જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું.
કરજણ નેશનલ હાઇવે ઉપર ત્રિપલ અકસ્માત, એકનું મોત - highway
વડોદરાના કરજણ નેશનલ હાઇવે ઉપર ત્રણ વાહનો વચ્ચે ભયંકર અકસ્માત(accident between three vehicles) સર્જાયો હતો. કરજણ સેવાસદન(Karjan Seva Sadan) પાસે ત્રિપલ અકસ્માતમાં ટેન્કરચાલકનું ઘટનાસ્થળ ઉપર જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું.
ત્રિપલ અકસ્માતમાં ટેન્કરચાલકનું ઘટનાસ્થળ ઉપર જ કમકમાટીભર્યુ મોત