ETV Bharat / state

વડોદરા એરફોર્સ નજીક 2 શંકાસ્પદ વ્યક્તિ દેખાતા પોલીસનું સર્ચ ઓપરેશન - gujarat

વડોદરા: શહેરના મકરપુરા એરફોર્સ નજીક નેશનલ ધોરી માર્ગ પાસે બે શકમંદ વ્યક્તિ દેખાતા પોલીસ ટીમ એલર્ટ થઈ હતી અને નાકાબંધી હાથ ધરવામાં આવી હતી.

વીડિયો
author img

By

Published : Apr 27, 2019, 7:44 PM IST

દેશમાં આતંકવાદી હુમલાના એલર્ટ વચ્ચે વડોદરા નેશનલ હાઇવે નજીક બે શકમંદ વ્યક્તિ દેખાતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા ગઈ હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ દ્વારા હાઇ-વે નજીકના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

વડોદરા મકરપુરા એરફોર્સ નજીક 2 શંકાસ્પદ વ્યક્તિ દેખાતા પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન

જો કે પ્રાપ્ત વિગતો અનુસાર, મકરપુરા એરફોર્સ નજીકના હાઇ-વે પાસે શકમંદ વ્યક્તિ દેખાતા નાકાબંધી કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે, આ મામલે પોલીસ દ્વારા બૉમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડની પણ મદદ લેવામાં આવી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી.

વડોદરા મકરપુરા એરફોર્સ નજીક 2 શંકાસ્પદ દેખાતા પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન..

વડોદરા શહેરના મકરપુરા એરફોર્સ નજીક  નેશનલ ધોરી માર્ગ પાસે બે શકમંદ દેખાતા પોલીસ ટીમ એલર્ટ થઈ હતી અને નાકાબંધી હાથ ધરવામાં આવી હતી..દેશમાં આતંકવાદી હુમલાના એલર્ટ વચ્ચે વડોદરા નેશનલ હાઇવે નજીક બે શકમંદ દેખાતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી હતી..માહિતી મળતાની સાથે જ પોલીસ દ્વારા હાઇવે નજીકના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું..
જોક મકરપુરા એરફોર્સ નજીકના હાઇવે પાસે શકમંદ દેખાતા નાકાબંધી કરી તપાસ હાથ ધરવામાં આવી હતી..જોકે આ મામલે પોલીસ દ્વારા બૉમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડની પણ મદદ લેવામાં આવી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.