વડોદરામાં બંધ મકાનમાં જુગાર રમતા 8 જુગરીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાતમીત આધારે ઝડપી પડ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે મકાન માલિક સહિત 8 શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે આ બનાવમાં જુગારીઓ પાસેથી 1 લાખ 10 હજારના વાહનો સાથે મોબાઈલ ફોન સહિત 3 લાખ 59 હજારના મુદ્દામાલ સાથે જુગાર રમતા 8 શકુનીઓની ધરપકડ કરવામાં આવી હતી.
વડોદરામાં બંધ મકાનમાંથી જુગાર રમતા 8 જુગારીઓ ઝડપાયા - vadodara
વડોદરાઃ શહેરમાં બંધ મકાનમાં જુગાર રમતા 8 જુગરીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડ્યા હતા. મળતી માહિતી મુજબ વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે આજવા વિસ્તારમાં બહારથી બોલાવી જુગાર રમતા શખ્સોને ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા.
સ્પોટ ફોટો
વડોદરામાં બંધ મકાનમાં જુગાર રમતા 8 જુગરીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાતમીત આધારે ઝડપી પડ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે મકાન માલિક સહિત 8 શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે આ બનાવમાં જુગારીઓ પાસેથી 1 લાખ 10 હજારના વાહનો સાથે મોબાઈલ ફોન સહિત 3 લાખ 59 હજારના મુદ્દામાલ સાથે જુગાર રમતા 8 શકુનીઓની ધરપકડ કરવામાં આવી હતી.
Intro:વડોદરા બંધ મકાનમાં જુગાર રમતા 8 જુગરીઓ ઝડપાયા..
Body:વડોદરા શહેરમાં બંધ મકાનમાં જુગાર રમતા 8 જુગરીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડ્યા હતા..મળતી માહિતી મુજબ વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે આજવા વિસ્તારમાં બહારથી બોલાવી જુગાર રમતા શખ્સોને ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા..
Conclusion:જોકે આ સમગ્ર મામલે પોલીસે મકાન માલિક સહિત 8 શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા..પોલીસે આ બનાવમાં જુગારીઓ પાસેથી 1 લાખ 10 હજારના વાહનો સાથે મોબાઈલ ફોન સહિત 3 લાખ 59 હજારના મુદ્દામાલ સાથે જુગાર રમતા 8 શકુનીઓની ધરપકડ કરવામાં આવી હતી..