ETV Bharat / state

વડોદરા: તાંત્રિક વિધિમાં ઘુવડનો ઉપયોગ કરતા 3 ઝડપાયા, 1 ફરાર - વડોદરા ન્યૂઝ

વડોદરા: જિલ્લાના સાવલી પાસેના ડુંગરીપુરા ગામ પાસેથી તાંત્રિક વિધિમાં ઉપયોગમાં આવનાર ઘુવડને ત્રણ આરોપી સાથે વનવિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. જયારે અન્ય એક આરોપી હજુ ફરાર છે.

etv bharat
author img

By

Published : Nov 18, 2019, 9:16 PM IST

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ડુંગરીપૂરા ગામે પ્રાણી ક્રૂરતા નિવારણ બ્યુટી વિથ આઉટ બ્યુટાલીટી વાઈલ્ડલાઈફ ક્રાઈમ કન્ટ્રોલ બ્યુરો અને વન વિભાગ વડોદરા સાવલી સામાજિક વનીકરણના સંયુક્ત ઓપરેશનથી આરોપી સાથે નકલી નોટોના બંડલ રાખી વેપારનું છટકું ગોઠવી સાવલી તાલુકાના જુના શિહોરા ગામના ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

તાંત્રિક વિધિમાં ઘુવડનો ઉપયોગ કરતા 3 ઝડપાયા, 1 ફરાર

જયારે આ બનાવમાં એક આરોપી હજુ પણ ફરાર છે. છેલ્લા કેટલાક સમયથી વનવિભાગ આ શખ્સો પર વોચ ગોઠવી હતી. જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી અને ફરાર એક શખ્સને ઝડપવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

Intro:વડોદરા તાંત્રિક વિધિમાં ઘુવડનો ઉપયોગ કરતા 3 ઝડપાયા, 1 ફરારBody:વડોદરા જિલ્લાના સાવલી પાસે ના ડુંગરીપૂરા ગામ પાસે થી તંત્રીકવિધિ માં ઉપયોગ માં લેવાનાર ઘુવડ ત્રણ આરોપી સાથે વનવિભાંગે ઝડપી પાડવામાં આવ્યા હતા જયારે અન્ય એક આરોપી હજુ ફરાર છે..

Conclusion:વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ડુંગરીપૂરા ગામે પ્રાણી ક્રૂરતા નિવારણ બ્યુટી વિથ આઉટ બ્યુટાલીટી વાઈલ્ડલાઈફ ક્રાઈમ કન્ટ્રોલબ્યુરો
અને વન વિભાગ વડોદરા સાવલી સામાજિક વનીકરણ ના સૈયુક્ત ઓપરેશન થી આરોપી સાથે નકલી નોટો ના બન્ડલ સાથે વેપાર નું છટકું ગોઠવી સાવલી તાલુકાના જુના શિહોરા ગામના ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા જયારે આ બનાવમાં એક આરોપી હજુ પણ ફરાર છે..ત્યારે છેલ્લા કેટલાક સમયથી વોચ ગોઠવી વનવિભાગ આ શખ્સો પર વોચ ગોઠવી હતી જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી..અને ફરાર એક શખ્સને ઝડપવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા હતા..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.