ETV Bharat / state

વેક્સિનનો જથ્થો ખૂટી પડતા 45 વર્ષથી ઉપરના નાગરિકોનું રસીકરણ બંધ કરાયું - Vaccination centers of ahmedabad

છેલ્લા 3 દિવસથી 18 વર્ષથી 44 વર્ષની જૂથના લોકોના રસીકરણનો પ્રારંભ થવાની સાથે લગભગ તમામ કેન્દ્રો પર રસીનો જથ્થો ખૂટી પડ્યો છે ત્યારે કોર્પોરેશન દ્વારા હાલ પૂરતો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે 40 વર્ષથી વધુ વયની વ્યક્તિઓને હાલમાં કોરોના રસી આપવાનો કાર્યક્રમ સ્થગિત રાખવામાં આવશે.

વેક્સિનનો જથ્થો ખૂટી પડતા 45 વર્ષથી ઉપરના નાગરિકોનું રસીકરણ બંધ કરાયું

author img

By

Published : May 4, 2021, 3:39 PM IST

વેક્સીનનો જથ્થો ખૂટી પડ્યો

45થી ઉપરના નાગરિકોને વેક્સીન નહીં મળે

હાલ પુરતું 45 થી ઉપરના લોકો માટેનું રસીકરણ સ્થગિત રખાયું

અમદાવાદ: વેક્સીનનો જથ્થો ખૂટી પડ્યો હોવાના કારણે ફ્રન્ટલાઈન વર્કર, હેલ્થ કેર વર્કર અને 45 વર્ષથી વધુના તમામ લોકોનું રસીકરણ હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યું છે. જો કે 18 વર્ષથી ઉપરના અને 44 વર્ષ સુધીના નાગરિકો રસીકરણ માટે પોતાનો સ્લોટ નક્કી કરવા માટે વેબસાઈટ પર જઈને પ્રક્રિયા કરી શકશે.

પહેલેથી સ્લોટ નક્કી કરી આવેલા લોકોને હાલાકી

45 વર્ષથી ઉપરની વ્યક્તિઓ, હેલ્થ કેર વર્કર, અને રજીસ્ટ્રેશન સિવાયના લોકો પણ રસીકરણ કેન્દ્રો પર પહોંચી જતા જોવા મળી રહ્યા છે. તેમને કારણે પહેલેથી જ સ્લોટ નક્કી કરીને આવેલા નાગરિકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.