રાજકોટ : જિલ્લાના લોધીકાના રાતૈયા ગામની સીમમાં ચાલતી દેશીદારૂની મીની ફેકટરીમાં રૂરલ એલસીબીએ દરોડા પાડ્યા હતા. જેમાં દિપક બુધાભાઇ કોળી, અશોકભાઇ રમેશભાઇ દેવીપૂજક, જયેશ ચંપકભાઇ ચારોલીયાની ધરપકડ કરી રૂપિયા 1.10 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. તેમજ પરેશ ઉર્ફે પરીયો કિશોરભાઇ માંડલીયા અને ધવલ ઉર્ફે વાણીયો હસમુખભાઇ દોમડીયાનું તપાસ દરમિયાન નામ ખુલતા બન્નેની શોધખોળ હાથ ધરી છે.
લોધીકાના રાતૈયા ગામની સીમમાં દેશીદારૂની મીની ફેક્ટરી પર LCBના દરોડા - rajkot news
રાજકોટ જિલ્લાના લોધીકાના રાતૈયા ગામની સીમમાંથી રૂરલ એલસીબીએ દેશીદારૂની મીની ફેકટરી પર દરોડા પાડી 1.10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ ત્રણ લોકોની ધરપકડ કરી અન્ય બેની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટ: લોધીકાના રાતૈયા ગામની સીમમાં દેશીદારૂની મીની ફેકટરી પર એલસીબીના દરોડો.