ETV Bharat / state

જામજોધપુર ખાતે સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ફાળવવા ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયાએ કરી નાયબ મુખ્યપ્રધાનને રજૂઆત

author img

By

Published : May 19, 2021, 5:33 PM IST

જામજોધપુર ખાતે સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ફાળવવા અંગે ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયાએ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને પત્ર લખી રજૂઆત કરી હતી.

જામજોધપુર ખાતે સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પીટલ ફાળવવા ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયાએ કરી નાયબ મુખ્યપ્રધાનને રજૂઆત

  • જામજોધપુરમાં કોઈ જ સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ નથી
  • કોરોના દર્દીઓ સારવાર માટે 140 કી.મી.દૂર ભટકે છે
  • ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ પત્ર લખી કરી રજૂઆત

જામનગર: હાલ ચાલી રહેલી કોરોના મહામારીએ રાજ્યમાં ભરડો લીધો છે.ત્યારે તમામ હોસ્પિટલોમાં દર્દીઓની મોટી લાઈનો લાગે છે અને જામનગર જિલ્લાના જામજોધપુર શહેરમાં નજીકમાં કોઈ જ સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ન હોવાથી કોરોના દર્દીઓને જામનગર આશરે , પોરબંદર, રાજકોટ આશરે કે 140 કી.મી.જેટલી દુર હોસ્પિટલોમાં લઇ જવામાં મુશ્કેલી પડે છે.

આ પણ વાંચો: ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે 17 ટન ઓક્સિજન જથ્થો આવ્યો

જામજોધપુરમાં હોસ્પિટલ શરૂ કરવામાં આવે તો સ્થાનિકોને દૂર ધક્કા ન ખાવા પડે

તેમજ ઘણા ક્રિટીકલ કેસમાં દર્દીઓના મૃત્યુના કિસ્સાઓ પણ સામે આવે છે. ત્યારે જામજોધપુર શહેરમાં તાત્કાલિક અસરથી સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ફાળવવામાં આવે તો આ વિસ્તાર તેમજ નજીકના 50 કી.મી.ના એરિયામાં કોરોના તેમજ અન્ય બીમારીઓથી પીડાતા લોકોને તાત્કાલિક અને યોગ્ય સારવાર મળી રહે તે માટે તાકીદે સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ફાળવવા રાજ્યના આરોગ્યપ્રધાનને ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ રજૂઆત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.