ETV Bharat / state

સુરતઃ ત્રણ એસ.ટી બસ ડેપોનું લોકાર્પણ કરાયું - bus stand

બારડોલીઃ રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા સુરત જિલ્લાના ત્રણ જેટલા એસ.ટી બસ ડેપોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારે બારડોલી ખાતે લોકાર્પણ કર્યું હતું.

123
author img

By

Published : Jun 22, 2019, 6:02 PM IST

Updated : Jun 22, 2019, 6:49 PM IST

રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા શનિવારે ભાવનગરથી 21 જેટલા બસ ડેપોનું ઇ-લોકાર્પણ કરાયું હતું. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત વિભાગના બારડોલી ડેપોનો પણ સમાવેશ કરાયો હતો. આ તકે રાજ્યના કેબિનેટ પ્રધાન અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારે બસ ડેપોનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે જ બારડોલી વિધાનસભામાં બારડોલી અને કડોદરા એમ બે ડેપો નો સમાવેશ કરાયો હતો. તો માંડવીમાં પણ બસ ડેપોનું સાંસદ પરભુ વસાવાએ લોકાર્પણ કર્યું હતું.

સુરત જિલ્લાના ત્રણ એસ ટી બસ ડેપો નું લોકાર્પણ કરાયું

3 કરોડના ખર્ચે નિર્મિત બારડોલી ડેપોના લોકાર્પણની સાથે બારડોલીથી સપ્તાહમાં દર શનિવારે, તેમજ રવિવારે બારડોલીથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી A.C બસ દોડાવવાની પણ જાહેરાત કરાઈ હતી. બારડોલી ડેપોમાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારના કેટલાક બંધ થયેલા રુટો પણ નફાનું ધોરણ ભૂલી સેવા માટે પણ ફરીથી શરૂ કરવામાં આવે તેવી ઈશ્વર પરમાર દ્વારા એસ.ટીના વિભાગીય નિયામકને તાકીદ કરવામાં આવી હતી.

એન્કર :  રાજ્ય ના વાહન વ્યવહાર વિભાગ દ્વારા સુરત જિલ્લા ના ત્રણ જેટલા એસ ટી બસ ડેપો નું લોકાર્પણ કરાયું હતું. કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર એ બારડોલી ખાતે લોકાર્પણ કર્યું હતું. 

વિઓ :  1  રાજ્ય ના મુખ્ય મંત્રી દ્વારા આજે ભાવનગર થી 21 જેટલા બસ ડેપો નું ઇ લોકાર્પણ કરાયું હતું. જેમાં દક્ષિણ ગુજરાત ના સુરત વિભાગ ના બારડોલી ડેપો નો પણ સમાવેશ કરાયો હતો. રાજ્ય ના કેબિનેટ મંત્રી અને બારડોલી ના ધારાસભ્ય ઈશ્વર પરમાર એ  લોકાર્પણ કર્યું હતું. સુરત જિલ્લા બના બારડોલી , કડોદરા  બસ ડેપો નું લોકાર્પણ કરાયું હતું. જેમાં બારડોલી વિધાનસભા માં બારડોલી અને કડોદરા એમ બે ડેપો નો સમાવેશ કરાયો હતો.  અને માંડવી બસ ડેપો નું સાંસદ પરભુ વસાવા એ લોકાર્પણ કર્યું હતું.

બાઈટ :  ઈશ્વર પરમાર... કેબિનેટ મંત્રી

વિઓ : 2   3 કરોડ ના ખર્ચે નિર્મિત બારડોલી ડેપો ના લોકાર્પણ ની સાથે બારડોલી થી સપ્તાહ માં દર શનિ , રવિવાર એ બારડોલી થીં કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી એ સી બસ દોડાવવા ની પણ જાહેરાત કરાઈ હતી. સાથે બારડોલી ડેપો માં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તાર ના કેટલાક બંધ થયેલ રુટો પણ નફા નું ધોરણ ભૂલી સેવા માટે પણ ફરી થી શરૂ કરવામાં આવે તેવી ઈશ્વર પરમાર દ્વારા એસ ટી ના વિભાગીય નિયામક ને તાકીદ કરવામાં આવી હતી.

3 વિઝ્યુલ 1 બાઈટ એફ.ટી.પી કરેલ છે
Last Updated : Jun 22, 2019, 6:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.