ETV Bharat / state

Lok sabha Election : તાપીમાં કેન્દ્રીય પ્રધાને ચૂંટાયેલા સભ્યો પ્રજાનું કામ કરે છે કે નહિ તેની લીધી નોંધ

author img

By

Published : May 25, 2023, 10:36 PM IST

તાપીના વ્યારા અને સોનગઢ ખાતે કેન્દ્રીય પ્રધાન કૌશલ કિશોરે લોકસભાની ચૂંટણીને લઈને બેઠક યોજાય હતી. જેમાં કેન્દ્રીય પ્રધાને સ્થાનિક ભાજપના આગેવાનોને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત સ્થાનિક ચૂંટાયેલા સભ્યો પ્રજાનું કામ કરે છે કે નહિ તેની નોંધ લીધી હતી.

Lok sabha Election : તાપીમાં કેન્દ્રીય પ્રધાને ચૂંટાયેલા સભ્યો પ્રજાનું કામ કરે છે કે નહિ તેની લીધી નોંધ
Lok sabha Election : તાપીમાં કેન્દ્રીય પ્રધાને ચૂંટાયેલા સભ્યો પ્રજાનું કામ કરે છે કે નહિ તેની લીધી નોંધ

તાપી જિલ્લા ભાજપનું કાર્યકર્તા સંમેલન કેન્દ્રીય પ્રધાન કૌશલ કિશોર રહ્યા હાજર

તાપી : સોનગઢ APMC ખાતે લોકસભા પ્રવાસ યોજના અંતર્ગત ભાજપ તાપી જિલ્લાનું કાર્યકર્તા સંમેલન કેન્દ્રીય પ્રધાન કૌશલ કિશોરના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. આ બેઠક આગામી દિવસોમાં યોજાનાર લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ રાખવામાં આવી હોવાનું અનુમાન છે. જેમાં લોકસભાના સંયોજક ગણપતસિંહ વસાવા, જિલ્લા સંગઠનના પ્રભારી મધુ કથીરીયા, 23 બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવા, બારડોલી લોકસભામાં આવતા તાપી જિલ્લાના પંચાયત નગરપાલિકા સહિતના પ્રમુખ અને સંગઠનના તમામ હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ હતી.

આવનારી લોકસભાની ચૂંટણીમાં તાપી જિલ્લામાં ભાજપના હોદ્દેદારો કંઈ રીતે કામ કરી રહ્યા છે. લોકોને શું શું જરૂર છે, લોકો સુધી સુવિધા પહોંચાડવામાં આવે અને આગામી 25 વર્ષ સુધી અમૃત કાલ આઝાદીના 100 વર્ષ પૂર્ણ થવાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઘોષિત કરવામાં આવ્યું છે, ત્યાં સુધી દેશને વિકસિત, આત્મનિર્ભર, નશાયુક્ત કેવી રીતે બનશે તે બાબતોને લઇ આ પ્રવાસ કરવામાં આવી રહ્યો છે. 2018માં રાજસ્થાન, છત્તિગઢ, મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં લોકસભાની ચૂંટણીમાં બધી સીટ ભાજપ જીતી હતી. તાજેતરમાં કર્ણાટકમાં કોંગ્રેસનો વિજય થયો છે, પરંતુ લોકસભા ચૂંટણીમાં કર્ણાટકમાં બધી સીટ જીતશું. - કૌશલ કિશોર (કેન્દ્રીય પ્રધાન)

કેન્દ્રીય પ્રધાને વિસ્તારની લીધી નોંધ : આ બેઠકમાં લોકસભાની ચૂંટણીની તૈયારી અંગે ચર્ચા કરી અલગ અલગ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ વેળાએ કર્ણાટકમાં થયેલા પરાજય મુદ્દે મીડિયા દ્વારા સવાલ કરાતા પ્રધાને કહ્યું કે, કર્ણાટકની કોઈ અસર આવનાર લોકસભાની ચૂંટણી પર પડશે નહિ. કેન્દ્રીય પ્રધાને આવાસ અને શહેરીના સરકારની યોજનાઓના લાભાર્થીઓ સાથે મુલાકાત કરી અને તાપી જિલ્લાના ચૂંટાયેલા સભ્યો પ્રજાનું કામ કરે છે કે નહિ તેની કેન્દ્રીય પ્રધાન દ્વારા નોંધ લેવામાં આવી હતી.

Loksabha Election 2024: આગામી લોકસભા ચૂંટણીમાં ક્લીન સ્વિપની હેટ્રિક માટે ભાજપ તૈયાર

Gandhinagar News : 400 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત, શાહે કહ્યું હું રમકડાં ભેગા કરીશ

Lok Sabha Elections : લોકસભાની ચૂંટણી પહેલા મહિલાઓને પક્ષ તરફ ખેંચવા ભાજપનું કમલ મિત્ર અભિયાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.