ETV Bharat / state

તાપીમાં મહત્તમ મતદાન થાય એ માટે ચૂંટણીતંત્ર દ્વારા સઘન પ્રયાસો - Porbandar News

તાપીઃ આગામી તારીખ ૨૩મી એપ્રિલના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણીનું મતદાન ગુજરાતંમાં થનાર છે, ત્યારે ચૂંટણી દરમિયાન તાપી જિલ્લામાં મહત્તમ મતદાન થાય એ માટે ચૂંટણીતંત્ર દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મહત્તમ મતદાન માટે પ્રયાસો
author img

By

Published : Apr 18, 2019, 8:54 PM IST

તાપી જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય એ માટે જિલ્લા ચૂંટણી અધિકારી આશાબેન વસાવા અને તાપી કલેક્ટર આર.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લાના મતદારોને ઇ.વી.એમ અને વી.વી.પેટની જાણકારી મળી રહે તથા વધુમાં વધુ મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બને એ માટે શેરી નાટકોના માધ્યમથી મતદારો જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

મતદાન થાયએ માટે ચૂંટણીતંત્ર દ્વારા પ્રયાસો
મતદાન થાયએ માટે ચૂંટણીતંત્ર દ્વારા પ્રયાસો
મહત્તમ મતદાન માટે પ્રયાસો
મહત્તમ મતદાન માટે પ્રયાસો

તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે આવેલ જૂના બસ સ્ટેન્ડ ખાતે તેમજ વ્યારા તાલુકાના કપૂરા અને ઉંચામાળા ખાતે નાટયકૃતિના માધ્યમથી મતદારોને ઇ.વી.એમ/વીવીપેટની કાર્યપદ્ધતિ અંગે રસપ્રદ જાણકારી પુરી પાડવામાં આવી હતી.

મતદાતાઓને તેમના મતાધિકારની અગત્યતા તથા લોકશાહી પ્રણાલીમાં મતદારના મતના મૂલ્યની કેળવવાની સાથે દરેક મતદાર અવશ્ય મતદાન કરે એવો સંદેશો આપવામાં આવ્યો હતો. તેમજ ડૉલવણ ચાર રસ્તા,પાટી ગામ અને સોનગઢ ખાતે શેરી નાટકનો કાર્યક્રમ યોજાયો હતો.

આ જનજાગૃતિ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત પ્રજાજનોએ અચૂક મતદાન માટેનો સંકલ્પ કર્યો હતો. આવનારા દિવસોમાં ઉચ્છલ અને નિઝર તાલુકામાં મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાશે, ૨૩-બારડોલી લોકસભા બેઠક માટે તા. ૨૩મી, એપ્રિલે યોજાનાર ચૂંટણીમાં ૯,૨૮,૪૪૧ પુરૂષ, ૮,૮૫,૪૪૬ મહિલા અને ૨૦ અન્ય મતદારો મળી કુલ ૧૮,૧૩,૦૮ મતદારો મતદાન કરશે.

આગામી તા. ૨૩મી, એપ્રિલે લોકસભાની સામાન્ય ચૂંટણીનું મતદાન થનાર છે ત્યારે  ચૂંટણી દરમિયાન તાપી જિલ્લામાં મહત્તમ મતદાન થાય એ માટે ચૂંટણીતંત્ર દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તાપી જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય એ માટે જિલ્લા ચૂંટણી અધિકારી આશાબેન વસાવા અને તાપી કલેકટર આર.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લાના મતદારોને ઇ.વી.એમ અને વી.વી.પેટની જાણકારી મળી રહે તથા વધુમાં વધુ મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બને એ માટે શેરી નાટકોના માધ્યમથી મતદારો જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે આવેલ જૂના બસ સ્ટેન્ડ ખાતે તેમજ વ્યારા તાલુકાના કપૂરા અને ઉંચામાળા ખાતે નાટયકૃતિના માધ્યમથી મતદારોને ઇ.વી.એમ/વીવીપેટની કાર્યપદ્ધતિ અંગે રસપ્રદ જાણકારી પુરી પાડવામાં આવી હતી. તેમજ મતદાતાઓને તેમના મતાધિકારની અગત્યતા તથા લોકશાહી પ્રણાલીમાં મતદારના મતના મૂલ્યની કેળવવાની સાથે દરેક મતદાર અવશ્ય મતદાન કરે એવો સંદેશો આપવામાં આવ્યો હતો. તેમજ ડૉલવણ ચાર રસ્તા અને પાટી ગામ અને સોનગઢ ખાતે શેરી નાટકનો કાર્યક્રમ યોજાયો હતો. આ જનજાગૃતિ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત પ્રજાજનોએ અચૂક મતદાન માટેનો સંકલ્પ કર્યો હતો. આવનારા દિવસોમાં ઉચ્છલ અને નિઝર તાલુકામાં મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાશે, ૨૩-બારડોલી લોકસભા બેઠક માટે તા. ૨૩મી, એપ્રિલે યોજાનાર ચૂંટણીમાં ૯,૨૮,૪૪૧ પુરૂષ, ૮,૮૫,૪૪૬ મહિલા અને ૨૦ અન્ય મતદારો મળી કુલ ૧૮,૧૩,૦૮ મતદારો મતદાન કરશે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.