ETV Bharat / state

Suicide Case in Tapi: નિઝરના ગેસ્ટ હાઉસમાં એક શખ્સે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું - નિઝર પોલીસે

તાપી જિલ્લાના નિઝરમાં રહેતા શ્રીજી ગેસ્ટ હાઉસના રૂમમાં (suicide in Guest House)એક વ્યક્તિએ ગળે ફાંસો આત્મહત્યા કરી હતી. કામરેજ તાલુકાનાં ચીખલી ગામનાં એક ઈસમેએ કોઈ અગમ્ય કારણસર ગળે ફાંસો ખાતાં પોલીસે(Tapi Police Station) અકસ્માતના મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Suicide Case in Tapi: નિઝરનાં શ્રીજી ગેસ્ટ હાઉસમાં એક શખ્સે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

author img

By

Published : Mar 8, 2022, 3:46 PM IST

તાપી: જિલ્લાના નિઝરમાં શ્રીજી ગેસ્ટ હાઉસના રૂમમાં એક શખ્સે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યૂ હતું. કામરેજ તાલુકાનાં ચીખલી (ડુંગર) ગામનાં એક ઈસમેએ અગમ્ય કારણસર ફાંસો ખાઈ આત્મહત્યા કરી. પોલીસે અકસ્માતના મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Suicide In Ahmedabad: સ્વરૂપવાન મંગેતરના ત્રાસથી વેપારી પુત્રએ કરી આત્મહત્યા, યુવતી કરતી હતી અવનવી ડિમાન્ડ

સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં (District Kamrej)ચીખલી (ડુંગર) ગામનાં પટેલ ફળિયામાં રહેતા રાકેશસિંહ તખતસિંહ દેસાઈ ઉમર વર્ષ 40નાએ આજરોજ સવારે નિઝરમાં આવેલ શ્રીજી ગેસ્ટ હાઉસનાં (suicide in Guest House)ઉપરનાં માળે રૂમ નંબર B4માં પંખા સાથે ચાદર બાંધી કોઈક અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું હતું. આ બનાવ અંગે પ્રશાંતકુમાર દેસાઇની ફરિયાદનાં આધારે નિઝર પોલીસે (Nizar police) અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: Youth Suicide in Navsari : પરિવારમાં આવેલી ઉથલપાથલથી હતાશ યુવાને ફાંસો ખાઈ આત્મહત્યા કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.