ETV Bharat / state

દિવ્યાંગ મહિલા ક્રિકેટ કોચિંગ કેમ્પમાં તાપી જિલ્લાની આદિવાસી મહિલા રમીલાબેન કોકણીની પસંદગી - Cricket Coaching Camp

સુરત: વડોદરા સિનોર ખાતેના મોટા ફોફડીયા ગામ ખાતે પ્રથમવાર 15 થી 30 નવેમ્બર દરમિયાન દિવ્યાંગ મહિલા ક્રિકેટ કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આપ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાતમાંથી પસંદગી થયેલ દિવ્યાંગ મહિલા ખેલાડીઓમાં તાપી જિલ્લાની ડોળવણ તાલુકાના નાનકડા ગામની આદિવાસી મહિલા રમીલાબેન કોકણીનું સિલેક્શન થતા સમગ્ર ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

દિવ્યાંગ મહિલા ક્રિકેટ કોચિંગ કેમ્પમાં તાપી જિલ્લાની આદિવાસી મહિલા રમીલાબેન કોકનીનું સિલેક્શન
દિવ્યાંગ મહિલા ક્રિકેટ કોચિંગ કેમ્પમાં તાપી જિલ્લાની આદિવાસી મહિલા રમીલાબેન કોકનીનું સિલેક્શન
author img

By

Published : Dec 9, 2019, 6:44 PM IST

ભારતીય દિવ્યાંગ ડિસેબલ ક્રિકેટ બોર્ડ અને વડોદરા ડિસેબલ વેલ્ફેર ક્રિકેટ બોર્ડ દ્વારા દિવ્યાંગ મહિલા ક્રિકેટ કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, રાજસ્થાન, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશની દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતના ખેલાડીઓની પસંદગી થઈ હતી. જેમાં વ્યારા તાલુકાના ડોલવણના બરડીપાડા ગામની દિવ્યાંગ મહિલા રમીલાબેનનું પણ સિલેક્શન થયું હતું. આદિવાસી ક્ષેત્રના નાનકડા ગામમાંથી એક દિવ્યાંગ મહિલાનું ક્રિકેટમાં સિલેક્શન થતા તેના માતા-પિતા સહિત ગ્રામજનો પણ ખુશ થયા હતા.

દિવ્યાંગ મહિલા ક્રિકેટ કોચિંગ કેમ્પમાં તાપી જિલ્લાની આદિવાસી મહિલા રમીલાબેન કોકનીનું સિલેક્શન

રમીલા બેન એમ.એ.બી.એડ છે. તેમને પહેલા થી જ રમતગમત નો શોખ હતો. પરંતુ હાથની તકલીફ ન કારણે તેમને ડર લાગતો હતો, પરંતુ કોલેજમાં ગયા પછી તેમણે કબડ્ડી અને અન્ય રમતોમાં ભાગ લેવાનું શરૂ કર્યું. જે બાદ 2011માં સોનગઢ આઈટીઆઈમાં લોન્ગ જમ્પ, હાઈ જમ્પ અને દોડવાનું શરૂ કર્યું હતું.. જે બાદ સ્વિમિંગમાં પણ તેમણે હાથ અજમાવ્યો હતો અને સ્વિમિંગમાં તેઓ વિજેતા પણ થયા હતા. હાલમાં બરોડા ખાતે સૌ પ્રથમવાર દિવ્યાંગ મહિલા ક્રિકેટ ટીમ માટે કોચિંગ કેમ્પની શરૂઆત થઇ હતી. જેમાં કોચ હિતેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ રમીલાબેન રમ્યા હતા અને તેમનું સિલેક્શન થયું હતું.

રમીલાબેન અને તેમના માતા પિતા ખેડૂત છે. તેઓ ખેતી કરીને ગુજરાન ચલાવે છે. રમીલાબેન દિવ્યાંગ હોવા છતાં પણ ક્રિકેટનો શોખ ધરાવે છે. તેમણે પોતાની કમીને નજર અંદાજ કરીને ક્રિકેટમાં આગળ વધ્યા છે. તેઓના મતે ભલે તેઓના હાથમાં ખામી રહી તે છતાં પણ તેઓ તેમના ગામ,માતા પિતા, જિલ્લા અને ગુજરાતનું નામ રોશન કરશે.

Intro:(story was managed by tapi district)

તાપી /સુરત : વડોદરા સિનોર ખાતેના મોટા ફોફડીયા ગામ ખાતે પ્રથમવાર ૧૫ થી ૩૦ નવેમ્બર દરમિયાન દિવ્યાંગ મહિલા ક્રિકેટ કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આપ્યું હતું . જેમાં સમગ્ર ગુજરાતમાંથી પસંદગી થયેલ દિવ્યાંગ મહિલા ખેલાડીઓમાં તાપી જિલ્લાની ડોળવણ તાલુકાના નાનકડા ગામની આદિવાસી મહિલા રમીલાબેન કોકની નું સિલેક્શન થતા સમગ્ર ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Body:ભારતીય દિવ્યાંગ ડિસેબલ ક્રિકેટ બોર્ડ અને વડોદરા ડિસેબલ વેલ્ફેર ક્રિકેટ બોર્ડ દ્વારા દિવ્યાંગ મહિલા ક્રિકેટ કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર ,ઓરિસ્સા, રાજસ્થાન ,ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશની દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો .જેમાં ગુજરાતના ખેલાડીઓની પસંદગી થઈ હતી જેમાં વ્યારા તાલુકાના ડોલવણ ના બરડીપાડા ગામની દિવ્યાંગ મહિલા રમીલાબેન નું પણ સિલેક્શન થયું હતું. આદિવાસી ક્ષેત્રના નાનકડા ગામમાંથી એક દિવ્યાંગ મહિલા નું ક્રિકેટમાં સિલેક્શન થતા તેના માતા-પિતા સહિત ગ્રામજનો પણ ખુશ થયા હતા

રમીલા બેન એમ.એ.બી.એડ છે.તેમને પહેલા થી જ રમતગમત નો શોખ હતો.પરન્તુ હાથ ની તકલીફ ન કારણે તેમને ડર લાગતો હતો.પરન્તુ કોલેજ માં ગયા પછી તેમણે કબડ્ડી અને અન્ય રમતો માં ભાગ લેવાનું શરૂ કર્યું.ત્યારબાદ 2011 માં સોનગઢ આઈટીઆઈ માં લોન્ગ જમ્પ, હાઈ જમ્પ અને દોડવાનું શરૂ કર્યું. ત્યારબાદ સ્વિમિંગમાં પણ તેમણે હાથ અજમાવ્યો હતો અને સિમિમાં તેઓ વિજેતા પણ થયા હતા .હાલમાં બરોડા ખાતે સૌ પ્રથમવાર દિવ્યાંગ મહિલા ક્રિકેટ ટીમ માટે કોચીંગ કેમ્પ ની શરૂઆત થઇ હતી જેમાં કોચ હિતેન્દ્રભાઈ ના માર્ગદર્શન હેઠળ રમીલાબેન રમ્યા હતા અને તેમનું સિલેક્શન થયું હતું.

Conclusion:રમીલાબેન અને તેમના માતા પિતા ખેડૂત છે તેઓ ખેતી કરીને ગુજરાન ચલાવે છે રમીલાબેન દિવ્યાંગ હોવા છતાં પણ ક્રિકેટનો શોખ ધરાવે છે .અને તેમણે પોતાની કમીને નજર અંદાજ કરીને ક્રિકેટમાં આગળ વધ્યા છે .તેઓના મતે ભલે તેઓના હાથમાં ખામી રહી તે છતાં પણ તેઓ તેમના ગામ ,માતા પિતા ,જિલ્લા અને ગુજરાતનું નામ રોશન કરશે.

બાઈટ.3 રમીલાબેન( દિવ્યાંગ,ખેલાડી)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.