ETV Bharat / state

તાપીમાં 106 વર્ષના ચંદ્રકાંતા બેને કર્યું મતદાન

તાપી: લોકશાહીના પર્વની સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે યુવા મતદારોની સાથે સતાયુ મતદારોએ પણ ખૂબ જ ઉત્સાહથી મતદાન કર્યું હતું. જેમાં કરચેલીયાના 106 વર્ષના વૃદ્ધા અને તેમના ૯૭ વર્ષના ભાઇએ પણ મતદાન કર્યું હતું.

ચંદ્રકાંતા બેન
author img

By

Published : Apr 24, 2019, 9:41 AM IST

બારડોલી લોકસભા બેઠક ઉપર મહિલા અને પુરુષો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. પ્રથમ વખત મતદાન કરતા યુવાનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. આ વખતે મતદાન કરવા માટે સતાયુ મતદારો પણ પાછળ ન રહ્યા. કરચેલીયાના ચંદ્રકાંતા બેન કે જેવો ૧૦૬ વર્ષના છે તેઓએ પણ મતદાન કર્યું હતું જોકે તેઓ ચાલવા માટે અસમર્થ હોવા છતાં મતદાન કરવા માટે આવ્યા હતા. તેઓ ચાલવામાં એસમર્થ હતા તેથી તેમના પુત્રવધૂ અને પુત્ર મતદાન કરાવા માટે તેમને ખુરશીમાં લઇને આવ્યા હતા.

Intro:Body:

R_GJ_TAP_03_23APR19_FOR_VIDEO_STORY_MEHUL_GOSWAMI_SCRIPT

લોકશાહીના પર્વની ચૂંટણીની સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ ઉત્સાહભેર બદામી થઈ રહી છે ત્યારે યુવા મતદારો ની સાથે સતાયુ મતદારો પણ ખૂબ જ ઉત્સાહથી મતદાન કર્યું હતું જેમાં કરચેલીયા ના 106 વરસના વૃદ્ધા અને તેમના ભાઈ ૯૭ વર્ષના કાકા એ પણ મતદાન કર્યું હતું...

બારડોલી લોકસભા બેઠક ઉપર મહિલા અને પુરુષો  દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું પ્રથમ વખત મતદાન કરતા યુવાનો પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું જેમાં સતાયુ મતદારો પણ પાછળ રહ્યા ન હતા કરચેલીયા ના ચંદ્રકાંતા બેન કે જેવો ૧૦૬ વર્ષના છે તેઓએ પણ મતદાન કર્યું હતું જોકે તેઓ ચાલવા માટે અસમર્થ હોવા છતાં મતદાન કરવા માટે આવ્યા હતા તેમના પુત્રવધૂ અને પુત્ર તેઓને ખુરશી માં લઈ આવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે તેવો વિકાસના મુદ્દે મતદાન કરશે

બાઈટ : ચંદ્રકાંતા બેન

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.