આર્મી કેમ્પમાં યોગની ઉજવણી દરમિયાન NCCના અધિકારીઓ પણ ઉપસ્થિત રહી યોગ કર્યા હતા.
આ ઉપરાંત યોગ વિશે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓનાં પ્રતિભાવો અને યોગના ફાયદા સંદર્ભે ડ્રોઈગ સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધા રાખવામાં આવી હતી. આ યોગની ઉજવણીમાં અંદાજીત 400થી વધુ લોકો હાજર રહ્યા હતાં. આ સમયે યોગના ફાયદા અંગે લોકોને વાકેફ કરવામાં આવ્યા હતા.