ETV Bharat / state

સુરેન્દ્રનગર સંદેશ યાત્રાનું જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્વાગત - Gandhi thought rally

સુરેન્દ્રનગરઃ સમગ્ર દેશમાં 150મી મહાત્માં ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ક્રોગ્રેસ દ્વારા ગાંધી સંદેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પોરબંદરથી નીકળીને સાબરમતી અમદાવાદ ખાતે પહોંચશે.

સુરેન્દ્રનગર સંદેશ યાત્રાનું જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્વાગત
author img

By

Published : Oct 2, 2019, 2:26 AM IST

આ યાત્રા મંગળવારે સુરેન્દ્રનગર ખાતે પહોંચી હતી. જેમાં વિરોધપક્ષ નેતા પરેશ ધાનાણી, ધારાસભ્ય રૂતિક મકવાણા, નૌશાદ સોલંકી સહિત ક્રોગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. બાઈક રેલી સમગ્ર સુરેન્દ્રનગરમાં ફરી હતી અને લોકો ગાંધી વિચાર સાથે ચાલે તે માટે આ રેલી યોજી હતી. રેલીને લઇને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે લોકોમા ગાંધીજીના વિચારોથી ચાલે તે ઉદ્દેશથી આ ગાંધી સંદેશ યાત્રા યોજવામાં આવી હતી.

Intro:Body:
Gj_Snr_Sandesh yatra_10019
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
એપ્રુવલ : સ્ટોરી આઈડિયા

ક્રોગ્રેસ દ્રારા 150મી ગાધીજયતિની ઉજવણી નિમતે સંદેશ યાત્રા સુરેન્દ્રનગર ખાતે પહોંચી આવી્..

એન્કર.

સમગ્ર દેશમાં 150મી માહત્મા ગાધી જંયતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ક્રોગ્રેસ દ્રારા ગાધી સંદેશ યાત્રા નુ આયોજન કરવામાં આવ્યુ છે જેમાં પોરબંદર થી નીકળીને સાબરમતી અમદાવાદ ખાતે જનાર છે ત્યારે મંગળવારે યાત્રા સુરેન્દ્રનગર ખાતે પહોંચી આવી હતી જેમા વિરોધપક્ષ ના નેતા પરેશધાનાણી ધારાસભ્ય રૂતિકમકવાણા,નૌશાદ સોલંકી ,સહિત ક્રોગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહયા હતા અને બાઈક રેલી સમગ્ર સુરેન્દ્રનગર મા ફરી હતી અને લોકોને ગાધી વિચાર સાથે ચાલે તે માટે આ રેલી યોજી હતી .જેમાં પરેશધાનાણી જણાવ્યું હતુ કે લોકોમા ગાધીજી વિચારો ચાલે તે ઉદ્દેશ થી આ ગાધી સંદેશ યાત્રા યોજવામાં આવી છે.

બાઇટ : પરેશ ધાલાણી (વિરોધ પક્ષ નેતા) Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.