ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં વરસાદથી નાયકા ડેમમાં નવા નિરની આવક - WHATER ISSUE

સુરેન્દ્રનગરઃ જીલ્લામાં અચાનક શનિવારે સાજે વાતાવરણમાં પલ્ટો આવતા જીલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડયાં હતાં. તેમજ સુરેન્દ્રનગર જીલ્લાના મૂળી તાલુકામાં મોડી રાત્રે વરસેલા ધીમીધારે વરસાદને લઈને નાયકા ડેમમાં નવા નિરની આવક થઇ હતી.

સુરેન્દ્રનગરમાં વરસાદથી નાયકા ડેમમાં નવા નિરની આવક
author img

By

Published : Jul 8, 2019, 1:42 AM IST

Updated : Jul 8, 2019, 6:29 AM IST

જિલ્લામાં ડેમ તળીયા ઝાટક થઈ ગયો હતો ત્યારે શનિવારે મોડી સાંજે મૂળી તાલુકામાં તેમજ ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે ડેમની સપાટી એક રાતમાં 9.20ફુટે પહોંચી ગઈ હતી. ત્યારે ડેમમાં નવા નીર આવતા લોકો ખુશીની લાગણી અનુભવી રહ્યા છે.

સુરેન્દ્રનગરમાં વરસાદથી નાયકા ડેમમાં નવા નિરની આવક

જિલ્લામાં ડેમ તળીયા ઝાટક થઈ ગયો હતો ત્યારે શનિવારે મોડી સાંજે મૂળી તાલુકામાં તેમજ ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે ડેમની સપાટી એક રાતમાં 9.20ફુટે પહોંચી ગઈ હતી. ત્યારે ડેમમાં નવા નીર આવતા લોકો ખુશીની લાગણી અનુભવી રહ્યા છે.

સુરેન્દ્રનગરમાં વરસાદથી નાયકા ડેમમાં નવા નિરની આવક
Intro:Body:એન્કર.

સુરેન્દ્રનગર જીલ્લામાં અચાનક શનિવારે સાજે વાતાવરણ પલ્ટો આવતા સુરેન્દ્રનગર જીલ્લના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડયા હતા તેમજ સુરેન્દ્રનગર જીલ્લાના મૂળી તાલુકા મા મોડી રાત્રે વરસેલ ધીમીધારે વરસાદ ને લઈને નાયકા ડેમની અંદર નવા નિરની આવક થઇ હતી . ઉનાળા દરમિયાન ડેમ તળીયા ઝાટક થઈ ગયો હતો ત્યારે ગત મોડી સાજે મૂળી તાલુકામાં તેમજ ઉપરવાસમાં વરસેલ વરસાદ ને કારણે ડેમની સપાટી એક રાતમાં 9.20ફટે પહોંચી ગઈ હતી.ત્યારે ડેમમાં નવાનીર આવતા લોકો ખુશીની લાગણી અનુભવી રહયા છે.Conclusion:
Last Updated : Jul 8, 2019, 6:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.