ETV Bharat / state

લીંબડીમાં આંગાડિયા લૂંટના વધુ બે આરોપી ઝડપાયા - CCTV ફુટેજ

સુરેન્દ્રનગરના લીંબડી નજીક નંદવન હોટલના ગ્રાઉન્ડમાંથી નારાયણ આગડીયા પેઢીના પાર્લસ ભરેલા થેલાની ચોરી થઈ હતી. જેમાં સંડોવાયેલા વધુ બે આરોપી ઝડપાયા છે.

Surendranagar
આંગાડિયા લૂંટના વધુ બે આરોપી ઝડપાયા
author img

By

Published : Jan 25, 2020, 11:37 AM IST

સુરેન્દ્રનગર : જિલ્લાના લિબંડી નજીક નંદવન હોટલના ગ્રાઉન્ડમાંથી અજાણ્યા શખ્સો દ્રારા રાજેશ નારાયણ આંગડીયા પેઢીના પાર્સલ ભરેલો થેલો જેમાં સોના ચાંદીના દાગીના સહિત 91,50,000ની મતા ભરેલા થેલાની ચોરી થઈ હતી. જેમા લિબંડી પોલીસે વધુ બે આરોપીને ઝડપી પાડયા છે.

આંગાડિયા લૂંટના વધુ બે આરોપી ઝડપાયા

ફરિયાદના આધારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે અલગ અલગ ટીમો બનાવી હાઈવે પરના CCTV ફુટેજ ચેક કરતા અજાણ્યા શખ્સો દ્રારા બેગની ઉઠાંતરી થઈ હોવાનુ માલુમ પડયુ હતું. પોલીસે ફરિયાદને આધારે અગાઉ માસ્ટરમાઈન્ડ પ્રદીપસિંહ રામપ્રકાશસિહ પરમાર અને ઉધમસિગ દતારામ ગુર્જરને દેશી તમંચો, બાઈક અને 47,07,000 સાથે પકડી લીધા હતા. બાકીના આરોપીની શોધખોળ શરૂ હતી, ત્યારે આંતરરાજય હોવાનું પોલીસને શંકા જતા સતત શોધખોળ હાથ ધરતા સુરેન્દ્રનગર અને લિબંડી પોલીસે વધુ બે આરોપીને ઝડપી પાડયા છે.

જેમાં બાબુસિંગ માનસીગ તોમર અને દેવેન્દ્રસીગ ઉફે કરૂઆ સતવીરસિગ પરમાર ઠાકુરને ઉતરપ્રદેશના આગ્રા ખાતેથી સોનુ 599 ગ્રામ જેની કીંમત 22,40,000નો મુદામાલ કબ્જે કરી 8થી વધુ આરોપીઓની પોલીસ દ્રારા શોધખોળ શરૂ છે. તેમજ પકડાયેલા બંને આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, પોલીસે અત્યાર સુધીમાં 71,92,100નો મુદામાલ કબ્જે કર્યો છે, ત્યારે પોલીસ હાલ અન્ય આરોપી અને મુદામાલ રીકવર કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

Intro:Body:એન્કર.
સુરેન્દ્રનગર અમદાવાદ રાજકોટ હાઈવે પર લિબંડી નજીક નંદવન હોટલ ના ગ્રાઉન્ડ માથી અજાણ્યા શખ્સો દ્રારા રાજેશ નારાયણ આગડીયા પેઢીના પાસૅલ ભરેલ થેલો જેમાં સોનાચાદીના દાગીના સહિત 91,50,000ની મતા ભરેલા થેલાની ચોરી થઈ હતી જેની ફરિયાદ ને આધારે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસે અલગ અલગ ટીમો બનાવી હાઈવે પરના સીસીટીવી ચેક કરતા અજાણ્યા શખ્સો દ્રારા બેગ ઉઠાતરી થઈ હોવાનુ માલુમ પડયુ હતુ પોલીસે ફરિયાદ ને આધારે અગાઉ માસ્ટરમાઈન્ડ પ્રદીપસિંહ રામપ્રકાશસિહ પરમાર અને ઉધમસિગ દતારામ ગુજૅરને દેશી તમંચો,બાઈક,અને 47,07,000સાથે પકડી લિધા હતા બાકીના આરોપીની શોધખોળ શરૂ હતી ત્યારે આતરરાજય હોવાનું પોલીસને શંકા જતા સતત શોધખોળ હાથ ધરતા સુરેન્દ્રનગર અને લિબંડી પોલીસે વધુ બે આરોપીને ઝડપી પાડયા જેમા બાબુસિગ માનસીગ તોમર અને દેવેન્દ્રસીગ ઉફે કરૂઆ સતવીરસિગ પરમાર ઠાકુર ને ઉતરપ્રદેશના આગ્રા ખાતે થી સોનુ 599 ગામજેની કીમત 22,40,000નો મુદા માલ કબજે કરી વધુ 8થી વધુ આરોપીઓની પોલીસ દ્રારા શોધખોળ ચાલુ છે તેમજ પકડાયેલા બંને આરોપીઓ ના 6દિવસના રિમાન્ડ મંજૂર કરી અન્ય આરોપી ની શોધખોળ શરુ છે ઉલ્લેખનીય છે પોલીસે અત્યાર સુધીમાં71,92,100(એકોતેરલાખ બાનુહજાર સો)નો મુદામાલ કબજે કરયો છે.ત્યારે પોલીસ હાલ અન્ય આરોપી અને મુદામાલ રીકવર કરવા ચક્રો ગતિમાન કયૉ છે.

બાઈટ.
હષૅ ઉપાધ્યાય
પ્રોબેશન.ડીવાયએસપી(સુરેન્દ્રનગર)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.