ETV Bharat / state

બીન સચિવાલયમાં ગેરરીતિ મામલે NSUIએ સીટની રચના કરવા આવેદન પાઠવ્યું

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં 17 નવેમ્બરના યોજાયેલી બિન સચિવાલયની પરીક્ષામાં સુરેન્દ્રનગરના બે કેન્દ્ર પર ગેરરીતિ થઇ તે કેન્દ્ર ઉપર તપાસ કરવા સીટની રચના કરી યોગ્ય તપાસ કરવા NSUI અને ક્રોંગ્રેસ દ્વારા અધિક કલેક્ટરને રજૂઆત કરી આવેદન પાઠવવામાં આવ્યું હતું.

author img

By

Published : Dec 4, 2019, 10:47 AM IST

બીન સચિવાલયમાં ગેરરીતિ મામલે NSUI દ્વારા સીટની રચના કરવા આવેદન પાઠવ્યું

સુરેન્દ્રનગરમાં બિન સચિવાલય કલાર્કની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં શ્રી એસ.એન.વિધાલય વઢવાણ અને સી.યુ શાહ ઇંગ્લીશ સ્કૂલ વઢવાણ કેન્દ્રો પર વિદ્યાર્થી દ્વારા ગેરરીતિ થઇ હોવાના CCTV ફૂટેજ બહાર આવેલા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, શ્રી એસ.એન.વિદ્યાલયમાં વિદ્યાર્થી પરીક્ષાના સમય દરમ્યાન 1:14 કલાકે બાથરૂમ જવાના બહાને પરીક્ષા ખંડમાંથી બહાર જાય છે, અને ખૂબ જ લાંબા સમય બાદ 1:42 એટલે કે, અડધો કલાક બાદ પરત આવે છે. પરીક્ષા ખંડમાંથી બહાર નીકળ્યા બાદ ક્યાં જાય છે એ શાળાના બીજા એક પણ CCTV માં જોવા મળતું નથી. પરત આવ્યા બાદ ઉપરના ખીસ્સામાંથી કાપલી જેવી ચબરખી કાઢી અને ઉત્તર વહીમાં જવાબ લખતો સ્પષ્ટપણે દેખાય છે.

વિદ્યાર્થી આટલો બધો લાંબો સમય પરીક્ષા ખંડની બહાર રહેતા હોવા છતાં નિરીક્ષક કોઈ ઉપલા અધિકારીને જાણ કરવાનું યોગ્ય સમજતા નથી અને એ વિદ્યાર્થીને બિંદાસ રીતે એ ચબરખીમાંથી ઉત્તરવાહીમાં લખવા દેતા હોય એવુ સ્પષ્ટ દેખાય છે. આવી જ રીતે સી.યુ શાહ ઈંગ્લીશ સ્કુલ વઢવાણમાં એક વિદ્યાર્થી પરીક્ષા દરમિયાન મોબાઈલમાંથી લખતો CCTVમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે. જેમાં વિદ્યાર્થી 12:40: 03 વાગ્યે પરીક્ષા ખંડની બહાર જાય છે બાદમાં પરીક્ષા દરમ્યાન 1:14 એ પ્રથમવાર મોબાઈલમાંથી લખતો જણાય છે.

ત્યારબાદ તે થોડીવાર બાદ મોબાઇલને ખીસ્સામાં મુકી દે છે, બાદમાં 1:19 મીનીટે ફરી 1:33:06 મીનીટે અને ત્યાર બાદ 1:48:13 થી 2:00 વાગ્યા સુધી મોબાઈલમાંથી ઉત્તરવહીમાં ઉત્તર લખતો જોઈ શકાય છે, અને જયારે વર્ગ નીરીક્ષક સમય પૂરો થયો ત્યારે ઉત્તરવહીઓ જયારે પરત લેતા હોય તે દરમિયાન વિદ્યાર્થી મોબાઇલ દ્વારા ઉત્તર વહીના ફોટા પાડે છે. જે CCTVમાં સપષ્ટ પણે જોઈ શકાય છે.

જયારે વિદ્યાથી મોબાઈલ દ્વારા ઉત્તરવહીનો ફોટો પાડે છે, ત્યારે મોબાઈલમાં ફ્લેશ થાય છે અને પરીક્ષાખંડના દરેક વિદ્યાર્થીને અને વર્ગનીરીક્ષકને જાણ થાય છે છતાં પણ વર્ગનીરીક્ષક આ બાબતે કોઈ ઉપલા અધિકારીને જાણ કરતો નથી, અને કોઈ નક્કર પગલાં ભરતા નથી. તેમજ ઉપર જણાવેલ બે કેન્દ્રની યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો NSUI દ્રારા ઉગ્ર આદોલનની ચિમકી ઉચ્ચારી છે.

Intro:Body:Gj_Snr_Bin sachivalay sit_10019
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
એપ્રુવલ : સ્ટોરી આઈડિયા
ફોર્મેટ :avbb

એન્કર.

સુરેન્દ્રનગર તા.૧૭/૧૧/૨૦૧૯ના યોજાયેલ બિનસચિવાલયની પરીક્ષામાં સુરેન્દ્રનગરનાબે કેન્દ્ર પર ગેરરીતિ થઇ તે કેન્દ્ર ઉપર તપાસ કરવા સીટની રચના કરી યોગ્ય તપાસ કરવા એન.એસ.યુ.આઈ અને ક્રોગ્રસ દ્રારા અધિક કલેકટર ને રજૂઆત કરી...

સુરેન્દ્રનગર મા બિનસચિવાલય કલાર્કનીપરીક્ષા હતી, જેમાં શ્રી એસ.એન.વિધાલય વઢવાણ અને સી.યુ શાહ ઇંગ્લીશ સ્કુલ વઢવાણ કેન્દ્રો પર
વિદ્યાર્થી દ્વારા ગેરરીતિ થયેલ હોવાના સી.સી.ટીવી ફૂટેજ બહાર આવેલા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે શ્રી એસ.એન.વિદ્યાલયમાં વિદ્યાર્થી પરીક્ષાના સમય દરમ્યાન ૧:૧૪ કલાકે બાથરૂમ જવાના બહાનેપરીક્ષા ખંડ માંથી બહાર જાય છે અને ખુબ જ લાંબા સમય બાદ ૧:૪૨ એટલે કે અડધો કલાક બાદ
પરત આવે છે અને પરીક્ષા ખંડ માં થી બહાર નીકળ્યા બાદ ક્યાં જાય છે એ શાળાના બીજા એક પણ સી.સી.ટીવી માં જોવા મળતું નથી. પરત આવ્યા બાદ ઉપર ના ખીસ્સા માંથી કાપલી જેવી ચબરખી કાઢી અને ઉત્તર વહી માં જવાબ લખતો સ્પષ્ટપણે દેખાય છે. વિદ્યાર્થી આટલો બધો લાંબો સમય પરીક્ષા ખંડની બહાર રહેતા હોવા છતાં નિરીક્ષક કોઈ ઉપલા અધિકારીને જાણ કરવાનું યોગ્ય સમજતા નથી અને એ વિદ્યાર્થીને બિંદાસ રીતે એ ચબરખી માંથી ઉત્તરવાહી માં લખવા દેતા હોય એવુ સ્પષ્ટ દેખાય છે..આવી જ રીતે સી.યુ શાહ ઈંગ્લીશ સ્કુલ વઢવાણમાં એક વિદ્યાર્થી પરીક્ષા દરમ્યાન મોબાઈલ
માંથી લખતો સી.સી.ટીવીમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે જેમાં વિદ્યાર્થી ૧૨:૪૦:૧૫ વાગ્યે પરીક્ષા ખંડ ની બહાર જાય છે બાદમાં પરીક્ષા દરમ્યાન ૧:૧૪ એ પ્રથમવાર મોબાઈલ માંથી લખતો જણાય છે.ત્યારબાદ તે થોડીવાર બાદ મોબાઇલને ખીસ્સામાં મુકી દે છે બાદમાં ૧:૧૯ મીનીટે ફરી ૧૩૩ ૬ મીનીટે અને ત્યારબાદ ૧:૪૮:૧૩ થી ૨:૦૦ વાગ્યા સુધી મોબાઈલ માંથી ઉત્તરવહીમાં ઉત્તર લખતો જોઈ શકાય છે, અને જયારે વર્ગનીરીક્ષક સમય પૂરો થયો ત્યારે ઉત્તરવહીઓ જયારે પરત લેતા હોય તે દરમ્યાન વિદ્યાર્થી મોબાઇલ દ્વારા ઉત્તર વહી ના ફોટા પાડે છે જે સી.સી.ટીવીમાં સપષ્ટ પણે જોઈ શકાય છે. જયારે.વિદ્યાથી મોબાઈલ દ્વારા ઉત્તરવહી નો ફોટો પાડે છે ત્યારે મોબાઈલમાં ફ્લેશ થાય છે અને પરીક્ષાખંડના દરેક વિદ્યાર્થીને અને વર્ગનીરીક્ષક ને જાણ થાય છે છતાં પણ વર્ગનીરીક્ષક આ બાબતે કોઈ ઉપલા
અધિકારીને જાણ કરતો નથી, અને કોઈ નક્કર પગલાં ભરતા નથી.તેમજ ઉપર જણાવેલ બે કેન્દ્રની યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો એન.એસ.યુ.આઈ દ્રારા ઉગ્ર આદોલન ની ચિમકી ઉચ્ચારી છે.

બાઈટ.

મનુભાઈ પટેલ(જીલ્લા ક્રોગ્રસ પ્રમુખ)
ધ્રુવરાજસિહ ચુડાસમા(એન.એસ.યુ.આઈ જીલ્લા પ્રમુખ)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.