ETV Bharat / state

સુરેન્દ્રનગરના બજારોમાં પતંગ-દોરાની ખરીદીમાં મંદીનો માહોલ - Surendranagar kite news

સુરેન્દ્રનગર: ઉતરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે શહેરની બજારોમાં પતંગ અને દોરાની ખરીદીમાં હાલ મંદી જોવા મળી રહી છે, પરંતુ અંતિમ દિવસોમાં ઘરાકી વધશે તેમ વેપારીઓ જણાવી રહ્યા છે.

market
સુરેન્દ્રનગર
author img

By

Published : Jan 13, 2020, 3:16 PM IST

હિન્દુ ધર્મમાં બધાજ તેહેવારોનુ આગવું મહત્વ રહેલુ છે, ત્યારે નાના ભુલકાઓથી લઈ યુવાનો અને મોટેરાઓનો મનગમતો તહેવાર એવા ઉતરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે. ગત વર્ષની સરખામણીમાં પતંગ અને દોરાના ભાવોમાં ખાસ વધારો જોવા મળી રહ્યો નથી. વેપારીઓએ પતંગ અને દોરીનો સ્ટોક તો કરી નાખ્યો છે, પરંતુ ઘરાકી ન રહેતા હાલ ચિંતિત છે. તેમજ છેલ્લા દિવસોમાં ગ્રાહકોની ભીડ ઉમટી પડશે. તેવી આશંકાઓ પણ વેપારીઓ સેવી રહ્યા છે.

સુરેન્દ્રનગરની બજારોમાં પતંગ અને દોરાની ખરીદીમાં હાલ મંદી

ઉતરાયણ પર્વની નાના ભુલકાઓ સહિત મોટેરાઓ આતુરતાથી રાહ જોતા હોઈ છે, ત્યારે હવે ગણતરીના દિવસો બાકી છે. ઝાલાવાડવાસીઓ અત્યારથી જ તૈયારીઓમાં લાગી ગયા છે. ચાલુ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સરદાર પટેલ, બુલેટ ટ્રેન, સહિત ડોરેમેન, છોટાભીમ સહિતની પતંગો અને યુસુફ, ભગવાન, સુરતી મારો, બરેલી દોરીનો ક્રેજ જોવા મળે છે. ભાવ વધારો હોવા છતા લોકો મન મુકીને પતંગ અને દોરાની ખરીદી કરી રહ્યાં છે. ત્યારે અગામી ઉતરાયણના દિવસે આકાશમાં પતંગ અને દોરીનો યુદ્ધ જોવા મળશે. તેમજ સમગ્ર માહોલ એ.....કાપ્યો..છે...ના નાદ સાથે ગુંજી ઉઠશે...

Intro:Body:Gj_snr_utarayal parva_10019
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
એપ્રુવલ
ફોર્મેટ : pkg

ઉતરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે... ત્યારે શહેરની બજારોમાં પતંગ અને દોરાની ખરીદીમાં હાલ મંદી જોવા મળી રહી છે પરંતુ અંતિમ દિવસોમાં ઘરાકી વધશે તેમ વેપારીઓ જણાવી રહ્યા છે.
હિન્દૂ ધર્મમાં બધાજ તેહેવારોનુ આગવુ મહત્વ રહેલુ છે ત્યારે નાના ભુલકાઓથી લઈ યુવાનો અને મોટેરાઓનો મનગમતો તહેવાર એવા ઉતરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે શહેરની હોલસેલ તેમજ રીટેલ પતંગ અને વેચાણ કરતા વેપારીઓને ત્યા ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. ગત વર્ષની સરખામણીમાં પતંગ અને દોરાના ભાવોમાં ખાસ વધારો નથી જોવા મળી રહ્યો નથી. વેપારીઓએ પતંગ અને દોરીનો સ્ટોક તો કરી નાખ્યો છે. પરંતુ ઘરાકી ન રહેતા ચિંતિત છે અને છેલ્લા દિવસોમાં ગ્રાહકોની ભીડ ઉમટી પડશે તેવી આશંકાઓ પણ વેપારીઓ સેવી રહ્યા છે.

ઉતરાયણ પર્વની નાના ભુલકાઓ સહિત મોટેરાઓ આતુરતાથી રાહ જોતા હોઈ છે ત્યારે હવે ગણતરીના દિવસો બાકી છે ...ત્યારે ઝાલાવાડ વાસીઓ અત્યારથી જ ત્યારીઓમા લાગી ગયા છે ચાલુ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સરદાર પટેલ, બુલેટ ટ્રેન, સહિત ડોરેમેન, છોટાભીમ સહિતની પતંગો અને યુસુફ, ભગવાન, સુરતી મારો, બરેલી દોરી નો ક્રેજ જોવા મળે છે ભાવ વધારો હોવા છતા લોકો મન મુકીને પતંગ અને દોરાની ખરીદી કરી રહયા છે ત્યારે અગામી ઉતરાયણ ના દિવસે આકાસમા પતંગ અને દોરીનો યુધ્ધ જોવા મળશે અને સમગ્ર માહોલ એ.....કાપ્યો..છે ...ના નાદ સાથે ગુંજી ઉઠસે..

બાઈટ -
1. ફારૂકભાઈ મેમણ -પતંગના વેપારી, સુરેન્દ્રનગર
2. તુષારભાઈ શાસ્ત્રી, (પતંગના વેપારી,જોરાવરનગર)
3. બિપીનચંદ્ર - (ગ્રાહક, વઢવાણ)
4. આશિષ (ગ્રાહક) Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.