ETV Bharat / state

વઢવાણમાં વિરાટ સમસ્ત બ્રાહ્મણ સંમેલન,BJP ના આગેવાનો પણ રહ્યા હાજર

સુરેન્દ્રનગર: જિલ્લામાં આવેલા વઢવાણના આનંદભુવન ખાતે વિરાટ સમસ્ત બ્રાહ્મણ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ભાજપના ઉમેદવાર, પ્રદેશના આગેવાનો, ધારાસભ્યો તેમજ વિવધ બ્રાહ્મણ સમાજના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

વિરાટ સમસ્ત બ્રાહ્મણ સંમેલન યોજાયું
author img

By

Published : Apr 20, 2019, 2:36 PM IST

સાથે જ ઉપસ્થિત આગેવાનોનું તેમજ હોદ્દેદારોનું પાઘડી પહેરાવીને તેમજ ફરશી આપીને સ્વાગર કરવામાં આવ્યું હતું. આ સંમેલનની શરૂઆત બ્રહ્મનારી શક્તિ દ્વારા દિપ પ્રાગટ્ય કરીને પ્રારંભ કરવામાં આવ્યો હતો. જ્યારે આ સંમેલનમાં અગમ્ય કારણોસર હાસ્ય સમ્રાટ પરેશ રાવલ ઉપસ્થિત રહી શક્યા ન હતા.

વઢવાણ આનંદભુવન ખાતે વિરાટ સમસ્ત બ્રાહ્મણ સંમેલન યોજાયું
આ કાર્યક્રમમાં ભરત પંડ્યા, મનોજ જોષી, વિરેન્દ્ર આચાર્ય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ સંમેલનના માધ્યમથી ભાજપના ઉમેદવાર ડૉ.મહેન્દ્ર મુંજપરાને જંગી બહુમતીથી વિજય બનાવવા ટકોર કરવામાં આવી હતી.

Intro:Body:

વઢવાણ આનંદભુવન ખાતે વિરાટ સમસ્ત બ્રાહ્મણ સંમેલન યોજાયું

આ સંમેલનમાં ભાજપના ઉમેદવાર, પ્રદેશ ના આગેવાનો, ધારાસભ્ય તેમજ વિવિધ બ્રાહ્મણ સમાજ પાખના હોદ્દેદારો, તેમજ મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકોએ ઉપસ્થિત રહ્યા હતા

ઉપસ્થિત આગેવાનોનુ હોદ્દેદારો નું પાઘડી, પિતામ્બર, ફરશી આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું

સંમેલનની શરૂઆત બ્રહ્મનારી શક્તિ દ્વારા દિપ પ્રાગટ્ય કરી ને સંમેલન ની શરૂઆત કરી હતી, જ્યારે સંમેલનમાં અગમ્ય કારણોસર હાસ્ય સમ્રાટ પરેશ રાવલ ઉપસ્થિત રહી શક્યા ન હતા.

આ કાર્યક્રમમાં ભરત પંડયા, મનોજ જોષી, વિરેન્દ્ર આચાર્ય, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

સંમેલન ના માધ્યમ થી ભાજપના ઉમેદવાર ડો.મહેન્દ્ર મુંજપરાને જંગી બહુમતીથી વિજય બનાવવા ટકોર કરી હતી

બાઇટ : ભરત પંડયા (પ્રવક્તા Bjp) 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.