ETV Bharat / state

સુરેન્દ્રનગરના વોડૅનં 1ના રોડ રસ્તાની કામગીરી ન થતા લોકોને લોકો ને હાલાકી - vijay bhatt

સુરેન્દ્રનગર: શહેરની અંદર છેલ્લા ઘણા સમયથી પાણી અને ગટર લાઈનની કામગીરીને લઈને રસ્તાઓ તોડવામાં આવ્યા હતા, જેને લઈને નગરપાલિકા દ્રારા તમામ વોડૅની અંદર રસ્તાઓની કામગીરી ચાલી રહી છે. ત્યારે સ્થાનિકે જણાવ્યું  કે રોડ રસ્તાની આડેધડ કામગીરી કરવામાં આવે છે. લોકોને હોસ્પિટલમાં જવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો કામની સરખી રીતે દેખરેખ રાખવામાં આવતી નથી.

વોડૅનં 1ના રોડ રસ્તાની કામગીરી ન થતા લોકોને હોસ્પિટલમાં જવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
author img

By

Published : May 21, 2019, 2:02 PM IST

સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી જીયુડીશીની ભૂગર્ભ ગટર અને પાણીની કામગીરી લઈને ઠેર ઠેર ખોદકામ કરવામાં આવ્યુ છે ત્યારે વોડૅનં 1ના સભ્યો આક્ષેપ કરી રહ્યાં છે કે વોડૅનં 1 કોંગ્રસના સભ્યો હોવાથી કામ ધીમુ કરી રહયા છે, તો કોન્ટ્રાક્ટર દ્રારા જે રોડ બનાવવામાં આવે છે, તેમાં જરૂરિયાત કરતા ઓછી સીમેન્ટ તેમજ લેવલ વગરનું કામ કરતા હોવાથી કામ બંધ કરાવાયું છે અને જે તે જવાબદાર કોન્ટ્રાકટરને બ્લેક લીસ્ટમાં મુકો અને આગામી સભામાં ઠરાવ કરીને અન્ય કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવે તેવી માંગ વોડૅના સભ્યો કરી રહયા છે.

સુરેન્દ્રનગરના વોડૅનં 1ના રોડ રસ્તાની કામગીરી ન થતા લોકોને લોકો ને હાલાકી

છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં રોડ બન્યા નથી ત્યારે જે કામ થાય તે વ્યસ્થિત કરવામાં આવે જેથી લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે. સમગ્ર ઘટના અંગે વોડૅના ચિફ ઓફીસર સંજય પંડયાને પુછતા જણાવ્યું હતું કે વોડૅની કામગીરી ચાલતી હતી તેમા સભ્યોએ માંગણી કરી હતી કે કામની ગુણવતા અને કામગીરી ધીમી ગતિએ ચાલે છે એવા સંજોગોમાં એ એજન્સી ને બ્લેક લીસ્ટ કરવાની માગણી છે. હાલ તો વોડૅ 1 કામગીરી બંધ રાખેલી છે. આગામી જે બોડૅ થશે એમા નિણૅય લઈને કામગીરી કરવામાં આવશે.ત્યારે હાલ તો કામગીરી બંધ કરાતા સ્થાનિક લોકો મુશ્કેલી નો સામનો કરી રહયા છે ત્યારે તાત્કાલિક ધોરણે આ કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી રહયા છે.

SNR
DATE ; 20/05/19
VIJAY BHATT 

સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા ધણા સમયથી જીયુડીશીની ભૂગર્ભ ગટર અને પાણીની  કામગીરી લઈને ઠેર ઠેર ખોદકામ કરવામાં આવ્યુ છે ત્યારે વોડૅ 1નગરપાલિકા દ્વારા ચાલી રહેલી કામગીરી ની વાત કરી તો ...

સુરેન્દ્રનગર શહેરની અંદર છેલ્લા સમયથી પાણી અને ગટરની લાઈનની કામગીરી ને લાઈને રસ્તાઓ તોડવામાં આવ્યા હતા જેને લઈને નગરપાલિકા દ્રારા તમામ વોડૅની અંદર રસ્તાઓની કામગીરી ચાલી રહી છે જેને લઈને સુરેન્દ્રનગર વોડૅ 1રોડ રસ્તાની કામગીરી ચાલી રહી હતી ત્યારે યોગ્ય કામગીરી ન થતા હોવાનું સભ્યોએ જણાવ્યું હતું.ત્યારે સ્થાનિકે જણાવ્યું હતુ કે રોડ રસ્તાનુ આડેધડ કામગીરી કરવામાં આવે છે કોન્ટ્રાક્ટર ને કહેતા અધરૂ કામ મુકીને જતા રહયા છે લોકોને ખૂબ મુશકેલીનો સામનો કરવો પડી રહયો છે.હોસ્પિટલમાં જવુ હોત તો પણ મુશ્કેલી પડે છે.  કામ સરખી રીતે દેખરેખ રાખવામાં આવતી નથી. 
સુરેન્દ્રનગર વોડૅનં1સભ્યોનો આક્ષેપ છે ભાજપની બોડી છે એટલે આમારા પ્રત્યે મનમાની રાખવામાં આવે છે વોડૅ1ક્રોગસના સભ્યો હોવાથી કામ ધીમુ કરી રહયા છે કોન્ટ્રાક્ટર દ્રારા જે રોડ બનાવવામાં આવે છે તેમા જરૂરિયાત કરતા ઓછી સીમેન્ટ લેવલ વગરનુ કામ કરતા હોવાથી કામ બંધ કરાવાયુ છે અને જે તે જવાબદાર કોન્ટ્રાકટરને બેલ્ક લીસ્ટમાં મુકો અને આગામી સભા મા ઠરાવ કરીને અન્ય કોન્ટ્રાક્ટર ને કામ આપવામાં આવે તેવી માગ વોડૅના સભ્યો કરી રહયા છે અને સ્થાનિક અને સભ્યો વચ્ચે મતભેદ થાય તેવું કામગીરી કરી રહયા છે છેલ્લા ધણા સમતથી આ વિસ્તારમાં રોડ નથી બન્યા ત્યારે જે કામ થાય તે યવસ્થિત કરવામાં આવૈ જેથી લોકોને હેરાન ન થવું પડે.
સુરેન્દ્રનગર વોડૅનં1કામગીરી ને નગરપાલિકા ના ચિફ ઓફીસર સંજય પંડયાને પુછતા જણાવેલ કે વોડૅના કામગીરી ચાલતી હતી તેમા સભ્યો એ માગણી કરી હતી કે કામની ગુણવતા અને કામગીરી ધીમી ગતિએ ચાલે છે એવા સંજોગોમાં એ એજન્સી ને બેલ્કેક લીસ્ટ કરવાની માગણી છે હાલ તો વોડૅ 1કામગીરી બંધ રાખેલ છે આગામી જે બોડૅ થશે એમા નિણૅય લઈને કામગીરી કરવામાં આવશે.
ત્યારે હાલ તો કામગીરી બંધ કરાતા સ્થાનિક લોકો મુશ્કેલી નો સામનો કરી રહયા છે ત્યારે તાત્કાલિક ધોરણે આ કામગીરી કરવામાં આવે તેવી માગ કરી રહયા છે.

બાઈટ : 
1. સંજય પંડયા (ચિફ ઓફિસર - સુરેન્દ્રનગર) 

2. મલાભાઈ( કોંગ્રેસ સભ્ય,સુરેન્દ્રનગર              દુધરેજનગરપાલિકા)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.