ETV Bharat / state

ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા

ચુડા:સુરેન્દ્રનગરમાં લાબા વિરામ બાદ ફરી એકવાર મેધારાજાનું આગમન થયું છે.ત્યારે ચુડા તાલુકામાં બે દીવસ પહેલા પડેલા વરસાદને કારણે ભારે મુશ્કેલી સજાઇ હતી. ત્યારે એક જ રાત્રમાં પડેલા 85 મીમી વરસાદને કારણે અનેક નાળા ભરાઇ ગયા હતા.ત્યારે સુરેન્દ્રનગરના કંથારીયા અને સોનઠા વચ્ચે 5 થી 6 નાળા આવે છે તેની હજુ પણ પાણી વહી રહ્યા છે. ત્યારે લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. તેમજ ગોલશાણા ગામમાં ઉપરવાસમાં વરસાદને કારણે જે પાળા આવેલા છે તે તુટતા ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા.તેમજ કંથારીયાથી સોનઠા તરફ રોડ પર પણ ઠેકઠેકાણે પાણી ભરયા હતા.

author img

By

Published : Aug 2, 2019, 2:52 AM IST

ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા

ઉપરવાસમાં વરસાદના કારણે નવા નીર આવ્યા છે. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે. મેઘરાજાના આગમનથી લોકોમાં ખુશીનો માહોલ છવાયો. વરસાદ પડતાં ઉકળાટ અને બફારામાંથી લોકોએ રાહતનો દમ લીધો. ભારે વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાયા.વરસાદી પાણી ભરાતાં લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી પડી.

Intro:Body:સુરેન્દ્રનગર
એન્કર.
સુરેન્દ્રનગર જીલ્લાના ચૂડા તાલુકામાં બે દીવસ પહેલા પડેલા વરસાદ ને કારણે ભારે મુશ્કેલી સજૅઈ હતી ત્યારે એક જ રાત્રમા પડેલ 85મીમી કારણે અનેક વોકળા અને નાળા મા પાણી આવ્યા હતા ત્યારે બે દીવસ થવા છતા હજુ પણ નાળા અને વોકળા માથી પાણી વહી રહયા છે ત્યારે સુરેન્દ્રનગર ના કંથારીયા અને સોનઠા વચ્ચે 5થી6નાળા આવે છે તેની હજુ પણ પાણી વહી રહયા છે ત્યારે લોકોને અવરજવર મા ભારે મુશ્કેલી પડી રહી છે તેમજ ગોલશાણા ગામમાં ઉપરવાસમાં વરસાદ ને કારણે જે પાળા આવેલ છે તે તુટતા ઠેકઠેકાણે પાણી ભરયા છે તેમજ કંથારીયા થી સોનઠા તરફ રોડ પર પણ ઠેકઠેકાણે પાણી ભરયા છે તેમજ ખાડીયા અને કંથારીયા વચ્ચે 5વીજ પોલ પણ ધરાશયી થયા છે .આ વીજ પોલ ખેડૂતો ને મળતી વીજળી ના વીજ પોલ છે તેમજ હજુ સુધી તંત્ર દ્રારા કોઈ સુચક બોડૅ મૂકવામાં આવ્યા નથી.

વૉકથરું :
વિજય ભટ્ટ
સુરેન્દ્રનગર Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.