ETV Bharat / state

સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર સુરેન્દ્રનગરમાં બસ સ્ટેન્ડ પ્રાથમિક સુવિધાથી વંચિત

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાનું વડુ મથક છે, પરંતુ આ શહેરના બસ સ્ટેન્ડ જોઈને એવું લાગે નહીં. પૂર્વ ધારાસભ્ય વર્ષાબહેન દોશીએ આજથી 6 વર્ષ પહેલા જાહેરાત કરી હતી કે, એરપોર્ટ જેવું બસ સ્ટેન્ડ બનશે પરંતુ આજે વર્ષો વીતવા છતા શહેરનું બસ સ્ટેન્ડ એરપોર્ટ જેવું તો ન બન્યું પણ ગ્રામ્ય કક્ષાના બસ સ્ટેન્ડ જેવું પણ નથી રહ્યું. શું છે આખો મામલો જોઈએ આ અહેવાલમાં...

સૌરાષ્ટ્રના પ્રવેશ દ્રાર તરીકે ગણાતા, સુરેન્દ્રનગરનુ બસ સ્ટેન્ડ પ્રાથમિક સુવિધાથી વંચિત
author img

By

Published : May 19, 2019, 1:52 PM IST

સુરેન્દ્રનગર શહેરમાં આવેલું જિલ્લા કક્ષાનું બસ સ્ટેન્ડ 6 વર્ષ પહેલા વઢવાણના પૂર્વ ધારાસભ્ય વર્ષા બહેન દોશીએ એવી જાહેરાત કરી હતી કે, આ બસ સ્ટેન્ડ એરપોર્ટ જેવું બનાવવામાં આવશે, પરંતુ થયું ઉલટું...આ દર્શ્યો એરપોર્ટ જેવા તો ન બન્યા, પરંતુ સામાન્ય બસ સ્ટેશનમાંથી પણ શહેરીજનોને બાકાત રાખવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા 5 વર્ષ પહેલા એવી જાહેરાત કરવામાં આવી હતી કે રાજ્યના 7 બસ સ્ટેશનો એરપોર્ટ જેવા બનાવવામાં આવશે જેમાં તમામ સુવિધાઓ હશે, જેમાં સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડનો સમાવેશ પણ કરવામાં આવ્યો હતો.

જુના જર્જરિત બસ સ્ટેશનને આશરે 3 વર્ષ પહેલા પાડી દેવામાં આવ્યું હતુ, પરંતુ ત્યારબાદ નવા બસ સ્ટેશનની કામગીરી શરુ કરવામાં નથી.નવા બસ સ્ટેશનની રાહ જોઈ રહેલા શેરીજનોને મળ્યુ માત્ર કામચલાઉ બસ સ્ટેશન અને એ પણ અસુવિધાઓથી ભરપૂર બસ સ્ટેશનમાં પ્લેટફોર્મ પણ નથી ,બેસવાની પૂરતી વ્યવસ્થા નથી,જે સેડ બનાવવામાં આવ્યા એ પણ પૂરતા નથી ,ઠંડા પાણીની વ્યવસ્થા નથી, એક એટીએમ મશીન છે તે પણ હમેશા બંધ હોય છે. ત્યારે ગરમીથી હેરાન મુસાફરોને હવે ચોમાસામાં પલળવું પણ પડશે હવે શિયાળામાં પણ ઠંડીમાં આજ રીતે મુશ્કેલીનો સામનો કરવો પડશે.

સુરેન્દ્રનગરનું બસ સ્ટેન્ડ

સુરેન્દ્રનગર શહેરનું આ બસ સ્ટેશન 5 વર્ષ પહેલા 22 કરોડના ખર્ચએ ડીઝાઇન ઇન્ડિયન ડીલ ફાઈનાન્સ ઓપરેટીવ એન્ડ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ અંતર્ગત પીપીના ધોરણે બનાવવાની જાહેરાત કરી હતી. હાલ 6 વર્ષથી પણ વધારે સમય થઈ ગયો છતાં આ બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી નથી. આ ઉપરાંત હતુ એ પણ બસસ્ટેન્ડ પાડી દેવામાં આવ્યુ હતુ.ત્યારે સુરેન્દ્રનગરએ સૌરાષ્ટ્રના પ્રવેશ દ્રારા હોવાથી લોકો મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે.બીજી તરફ ડેપો મેનેજરને પૂછતા તેમણે પણ સ્વીકાર્યું હતું કે મુસાફરોને કામચલાવું બસ સ્ટેશનથી મુશ્કેલીઓ પડી રહી છે.

બસ સ્ટેશન બનાવવા માટે સરકારમાંથી ગ્રાન્ટ આવી ગઈ છે.પરંતુ કોઈ કોન્ટ્રાક્ટર યોજનાના નિયમો મુજબ બનાવવા તૈયાર નથી. ફરીવાર ટેન્ડર પ્રકિયા હાથ ધરાશે.ત્યારે તેમના દ્વારા ઉપરના લેવલે પણ શહેરના બસ સ્ટેન્ડની કથળેલી હાલત અને મુસાફરોની મુશ્કેલીઓ વિષે જણાવવામાં આવ્યું છે અને તેમના દ્વારા હાલમાં થાય તેટલા પ્રયત્નો સુવિધાઓ આપવામાં આવી રહ્યા છે,તેમજ સેડને લઈને મુસાફરોને મુશ્કેલી પડી રહી છે તેની પણ જાણ વિભાગીય કચેરીને કરવામાં આવી છે. દરરોજના 12થી 13 હજાર લોકો મુસાફરી કરે છે.

SNR
DATE : 19/05/19
VIJAY BHATT 

*કયારે બનશે બસ સ્ટેન્ડ*...

સુરેન્દ્રનગર એ જીલ્લા નું વડું મથક છે પરંતુ આ શહેર ના બસ સ્ટેન્ડ જોઈ ને એવું લાગે નહિ ..પૂર્વ ધારાસભ્ય વર્ષાબહેન દોશી એ આજ થી 6 વર્ષ પહેલા જાહેરાત કરી હતી કે એરપોટ જેવું બસ સ્ટેન્ડ બનશે પરંતુ આજે વર્ષો વીતવા છતા શહેર નું બસ સ્ટેન્ડ એરપોટ જેવું તો ના બન્યું પણ ગ્રામ્ય કક્ષા ના બસ સ્ટેન્ડ જેવું પણ નથી રહ્યું ...શું છે આખો મામલો જોઈએ આ અહેવાલ માં

આ છે સુરેન્દ્રનગર શહેર માં આવેલું જીલ્લા કક્ષા નું બસ સ્ટેન્ડ 6 વર્ષ પહેલા વઢવાણના  પૂવૅ ધારાસભ્ય વર્ષા બહેન દોશી એ એવી જાહેરાત કરી હતી કે આ બસ સ્ટેન્ડ એરપોર્ટ જેવું બનાવવામાં આવશે પરંતુ  થયું ઉલટું જોવો આ દર્શ્યો એરપોર્ટ જેવું તો ના બન્યું પરંતુ સામાન્ય બસ સ્ટેશન માંથી પણ શહેરીજનો ને બાકાત રહ્યા ..આખો મામલો એવો છે કે રાજ્ય સરકાર દ્વારા ૫ વર્ષ પહેલા એવી જાહેરાત કરવામાં આવી હતી કે રાજ્ય ના ૭ બસ સ્ટેશનો એરપોટ જેવા બનાવવામાં આવશે જેમાં તમામ સુવિધાઓ હશે જેમાં સુરેન્દ્રનગર ના બસ સ્ટેશનો સમાવેશ પણ કરવામાં આવ્યો હતો જે જુના જર્જરિત બસ સ્ટેશન ને આશરે 3 વર્ષ પહેલા પાડી દેવામાં આવ્યું જો કે તે બાદ માં નવા બસ સ્ટેશન ની કામગીરી શરુ કરવામાં નથી આવી નવા બસ સ્ટેશન ની રાહ જોઈ રહેલા શેરીજનો ને મળ્યું માત્ર કમ્ચાલવું બસ સ્ટેશન અને પણ અસુવિધાઓ થી સભર કામ્ચ્લાવું બસ સ્ટેશન માં પ્લેટફોમ નથી ,બેસવાની પુરતી વ્યવસ્થા નથી,જે સેડ બનાવવામાં આવ્યા એ પણ અ પુરતા ,ઠંડા પાણી ની વ્યવસ્થા નથી એક એટીએમ મશીન છે તે પણ હમેશા બંધ હોય છે ત્યારે ગરમી માં સેકાયેલા મુસાફરો ને હવે ચોમાસામાં પલળવું પણ પડયુ હવે શિયાળામાં પણ ઠંડી માં આજ રીતે મુશ્કેલી નો સામનો કરવો પડશે.

સુરેન્દ્રનગર ના સ્થાનિક આના કરતા બસ સ્ટેન્ડ કરતા ગાઉન્ડ હોય તો સારૂ તેમ ઈરછી રહયા છે છેલ્લા ત્રણ વષૅથી લોકો પરેશાન થાય છે પરંતુ કોઈ જ પકારની ડેપોની અંદર યવસ્થા નથી અને નેતાઓ પણ કારની અંદર ફરતા હોય છે એટલૈ કોઈ બસ સ્ટેન્ડ સામુ જોતા નથી અને હેલિકોપ્ટર માટે ગાઉન્ડ હોય એમ લાગે છે.

સુરેન્દ્રનગર શહેર નું આ બસ સ્ટેશન  પાચ વષૅ પહેલા 22 કરોડના ખચૅ  ડીઝાઇન ઇન્ડિયન ડીલ ફાઈનાન્સ ઓપરેટીવ એન્ડ traspotr પ્રોજેક્ટ અંતર્ગત પીપીના ધોરણે બનાવવાની જાહેરાત કરી હતી હાલ 6 વષૅ થી પણ વધારે સમય થઈ ગયો છતા બસ સ્ટેન્ડ બનાવાની કામગીરી શરૂ નથી તે ઉપરાંત હતુ એ પણ બસસ્ટેન્ડ પાડી દેવામાં આયુ છે ત્યારે સુરેન્દ્રનગર એ સોરાષ્ટનુ પ્રવેશ દવાર હોવાથી લોકો મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો બીજી તરફ ડેપો મેનેજર ને પૂછતા તેમને પણ સ્વીકાર્યું હતું કે મુસાફરો ને કામ ચલાવું બસ સ્ટેશન થી મુશ્કેલીઓ પડી રહી છે જો કે તેમને જણાવ્યું હતું કે બસ સ્ટેશન બનાવવા માટે સરકાર માંથી ગ્રાન્ટ આવી ગઈ છે પરંતુ કોઈ કોન્ત્રક્તર યોજના ના નિયમો મુજબ બનાવવા તૈયાર નથી થતું હજુ એકવાર ટેન્ડર પ્રકિયા હાથ ધરાશે. ત્યારે તેમના દ્વારા ઉપર લેવલે પણ શહેર ના બસ સ્ટેન્ડ ની કથળેલી હાલત અને મુસાફરો ની મુશ્કેલીઓ વિષે જણાવવામાં આવ્યું છે અને તેમના દ્વારા હાલ માં થાય તેટલા પ્રયત્નો સુવિધાઓ આપવાના આવી રહ્યા છે તેમજ સેડને લઈને મુસાફરોને મુશકેલી પડી રહી છે તેની પણ જાણ વિભાગીય કચૅરીને કરવામાં આવી છે દરોરજના 12થી 13 હજાર લોકો મુસાફરો કરે છે. 

સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડને લઈને રાજકીય નેતાઓ પણ ચુટણી સમયે જ દેખાતા હોય ત્યારે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ હાલત અત્યંત દયનિય છે .હાલ તો શહેરીજનો એ કામ ચલાવું બસ સ્ટેશનમાં લોકો ને મુશ્કેલી ના પડે તે માટે વધુ સેડ અને બેઠક વ્યવસ્થા કરવામાં આવે જયારે પીવા ના પાણી ની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી રહયા છે અને કહી રહયા છે કયારે બનશે બસ સ્ટેન્ડ?...

બાઈટ:

1. સંજય પરમાર ( ડેપો મેનેજર ,સુરેન્દ્રનગર )
2. પંકજ પૂજારા (સ્થાનીક સુરેન્દ્રનગર) 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.