ETV Bharat / state

ચોટીલાના જવાન ભાવેશ રાઠોડ થયા શહીદ, જમ્મુ-કાશ્મીરમાં હતી પોસ્ટિંગ - SNR

ચોટીલાઃ ચોટીલાના કુંઢડા ગામનો એક જવાન શહીદ થયો છે. આ જવાનનું નામ ભાવેશ રાઠોડ હતું. જેની જમ્મુ-કાશ્મીરની બટાલિયનમાં પોસ્ટિંગ હતી.

ચોટીલાના જવાન ભાવેશ રાઠોડ થયાં શહીદ, જમ્મુ-કાશ્મીરમાં હતી પોસ્ટિંગ
author img

By

Published : Jun 6, 2019, 11:57 PM IST

Updated : Jun 7, 2019, 1:49 AM IST

આ જવાન 23 મરાઠા લાયનનો જવાન હતો. જવાન પોતાની ફરજ પર હતો ત્યારે વિજળીનો વાયર તેની પર પડતા શોર્ટને કારણે શહીદ થયો છે.

આ જવાનનો પાર્થિવ દેહ શુક્રવારે પોતાના વતન એવા કુંઢડા ગામે લાવવામાં આવશે. હાલ સમગ્ર ચોટીલા તાલુકામાં શોકનો માહોલ સર્જાયો છે. શુક્રવારે આ જવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.

SNR
DATE : 06/06/19
VIJAY BHATT 

braking news
ચોટીલા ના કુંઢડા  ગામનો જવાન થયો શહિદ 
ભાવેશ રાઠોડ  નામ નો જવાન થયો શહિદ 
જમ્મુ કાશ્મીર  ના બટાલિયન મા હતી  પોસ્ટિગ 
૨૩ મરાઠા લાય  નો જવાન થયો શહિદ .
પોતાની ફરજ દરમિયાન વિજળીનો વાયર ઉપર પડતા શોર્ટ લાગવાને કારણે થયા શહિદ
આવતી કાલે પાર્થિવ  દેહ ને લવાશે પોતાના વતન
નાના એવા કુંઢડા  ગામ તેમજ સમગ્ર ચોટીલા તાલુકા મા શોક નો માહોલ
 આવતી કાલે ગાર્ડ ઓફ ઓનર અપાશે
Last Updated : Jun 7, 2019, 1:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.