સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે શેરીઓ એને હાઇવેના રોડ તણાયા હોવાથી ભારે નુકસાન થયું છે. જેથી પાલિકાની પ્રિ-મોનસુન કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે જિલ્લામાં કરોડો ના ખર્ચે બનવેલ અનેક રોડ રસ્તાઓ તણાઈ ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પાસે આવેલ કોઝ-વે વરસાદના પગલે તણાયો છે. જિલ્લા પંચાયતથી રતનપર અને સર્કિટ હાઉસ પાસે જતા રોડ બંધ થતા લોકોએ 2 કિ.મી. ફરીને રતનપર સર્કિટ હાઉસે ફરીને જવું પડે છે.
સુરેન્દ્રનગરમાં કરોડોના ખર્ચે બનાવેલો કોઝ-વે વરસાદના પાણીએ ધોવાયો - પ્રિ-મોનસુન કામગીરી
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં હજુ 6 મહિના પહેલા કરોડોના રૂપિયાના ખર્ચે કોઝ-વે બનાવવામાં આવ્યો હતો. ત્યારે સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ પડતા આ કોઝ-વે ધોવાઈ ગયો છે. જેથી તંત્રના કરોડો રૂપિયાનો ધૂમાડો થઈ ગયો છે.
surendranagar news
સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે શેરીઓ એને હાઇવેના રોડ તણાયા હોવાથી ભારે નુકસાન થયું છે. જેથી પાલિકાની પ્રિ-મોનસુન કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે જિલ્લામાં કરોડો ના ખર્ચે બનવેલ અનેક રોડ રસ્તાઓ તણાઈ ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પાસે આવેલ કોઝ-વે વરસાદના પગલે તણાયો છે. જિલ્લા પંચાયતથી રતનપર અને સર્કિટ હાઉસ પાસે જતા રોડ બંધ થતા લોકોએ 2 કિ.મી. ફરીને રતનપર સર્કિટ હાઉસે ફરીને જવું પડે છે.
Intro:Body:સુરેન્દ્રનગર જિલ્લા માં કરોડો ના ખર્ચે બનાવેલ ક્રોજવે વરસાદ ના પગલે તણાયો...
હજુ 6 માસ પહેલા બનાવેલ ક્રોજવે વરસાદ ના પગલે તણાયો : તંત્ર ના કરોડો રૂપિયા પાણી માં તણાયા...
સુરેન્દ્રનગર જિલ્લા માં ભારે વરસાદ ના પગલે જિલ્લા માં ઘણું નુકસાન થયું છે. જિલ્લા ના શેરીઓ ને હાઇવે ના રોડ તણાયા છે.ત્યારે જિલ્લા ની નગરપાલિકા ની પરિમોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. તયારે જિલ્લા માં કરોડો ના ખર્ચે બનવેલ અનેક રોડ રસ્તાઓ તણાઈ ગયા છે.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પાસે આવેલ વરસાદ ના પગલે પાણી માં તણાયો છે.ત્યારે જિલ્લા માં સાર્વત્રિક વરસાદ ના પગલે આ ક્રોજવે તણાયો છે.ત્યારે છેલ્લા 6 માસ પહેલા બનાવેલ આ ક્રોજવે પાણી માં તણાઈ ગયો છે.
ત્યારે જિલ્લા ની નગરપાલિકા એ આ ક્રોજવે કરોડો ના ખર્ચે બનવવા માં આવીયો હતો.ત્યારે વરસાદ ના પગલે આ ક્રોજવે પાણી માં તણાતાં પાલિકા ના કરોડો રૂપિયા પાણી માં ફરી વળ્યાં છે.ત્યારે જિલ્લા પંચાયત થી રતનપર અને સર્કિટ હાઉસ પાસે જતા રોડ બન્ધ થતા લોકો ને 2 કિમિ ફરી ને રતનપર સર્કિટ હાઉસે જવું પડી રહ્યું છે.Conclusion: