ETV Bharat / state

સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા જિલ્લા કલેકટર કચેરી સામે ધારણા - Question demands by employees

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં સોમવારે સવારે આરોગ્ય કર્મચારીઓ વિવિધ પ્રશ્ન સાથે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી સામે ધારણા પર ઉતર્યા હતા. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ આરોગ્ય કર્મચારીઓ અંદાજીત 200થી વધુ કર્મચારીઓ સુરેન્દ્રનગર જિલ્લા કાલેક્ટર કચેરી સામે ધારણા પર ઉતર્યા હતા.

surendnagar
સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા જિલ્લા કલેકટર કચેરી સામે ધારણા
author img

By

Published : Dec 10, 2019, 4:09 AM IST

કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્ન અને વિવિધ મળતા લાભો અને અનેક મુદ્દાનો ગાંધી ચીંધીયા માર્ગે ધરણા કરવામાં આવે તેવું પણ આરોગ્ય વિભાગના ઉપરી આગેવાનોએ જણાંવ્યુ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા જિલ્લા કલેકટર કચેરી સામે ધારણા

સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્યમાં કર્મચારીઓની વિવિધ માંગણીઓ

  1. પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓને ટેકનીકલ કર્મચારી ગણી ટેકનીકલ પગાર ધોરણ (ગ્રેડ-પે) આપવા બાબત
  2. ફાર્માસીસ્ટ ટેકનીકલ કે ડર હોય હાલના આર.આર. મુજબ છઠ્ઠા પગાર પંચ મુજબનો ઠરાવની ગ્રેડ-પે આપવા બાબત
  3. રાજય સેવાની જેમ ત્રિસ્તરીય માળખાની પંચાયત સેવામાં અમલ કરવા બાબત. આરોગ્ય કર્મચારીઓ 0 કિલોમીટર પી.ટી.એ. આપવા બાબત
  4. તાલુકા અને જિલ્લા કક્ષાએ સુપરવાઈઝર જગ્યા અપગ્રેડ કરવા બાબત
  5. જિલ્લા મેલેરીયા અધિકારી (વર્ગ-૨) માં મેલેરીયા સુપરવાઈઝર અને લેબ ટેકનીશીયન(પેથોલોજી)ને જિલ્લા મલેરીયા અધિકારી (વર્ગ-૨) તરીકે બઢતી આપવા બાબત
  6. નવા મંજુર થયેલા જિલ્લાઓમાં જિલ્લા કક્ષાનું મહેકમ મંજુર કરી જગ્યાઓ ભરવા બાબત
  7. જિલ્લા કક્ષાની સુપરવાઈઝરની ખાલી જગ્યાઓ બઢતી આપી ભરવા બાબત
  8. ફીમેલ હેલ્થ વર્કરના બદલે ફીમેલ હેલ્થ આસી/મ.પ.હે. વર્કરોનું મ.પ.હૈ, ઈન્સપેકટર નામાનિધાન કરવા
  9. Goy Resolution 1981 અનુ.ને ફાર્માસીસ્ટ સંવર્ગે વપરાતા કમ્પાઉન્ડરની શબ્દ બાબતે સર્વિસ રેકોર્ડ સેવા પોથી તથા ભરતી પ્રક્રિયામાં જરૂરી jr. Pharmacist તરીકે સુધારવા બાબત
  10. ગ્રામ્ય કક્ષાએ ફિમેલ હેલ્થ વર્કરના પેટા કેન્દ્રો ઉપર મ.પ.હે.ની જગ્યા મંજુર કરવા બાબત
  11. જી.એન.એમ. કેડર પંચાયતને નર્સીંગ એલાઉન્સ, યુનીફોર્મ એલાઉન્સ, વોશિગ એલાઉન્સ, સ્ટેટ સ્ટાફનર્સ ની જેમ લાભ આપવા બાબત
  12. આરોગ્યના મેડીકલ પ્રભાગના લેબ ટેકને આર.ઓ.પી.૧૯૮૭ થી પગાર પંચ મુજબ ૧૪૦૦-૨૩૦૦ના બદલે ૧૪૦૦-૨૬૦૦નું પગાર ધોરણ સુધારવામાં આવેલ છે જે પંચાયતના લેબ.ટેકને મળવા બાબત

ઉપર મુજબ જેવા અનેક પ્રશ્ન સાથે સોમવારે જિલ્લા કલેક્ટર કચેરી સામે જિલ્લા આરોગ્યના કર્મચારીઓ ધારણા પર ઉતર્યા છે

Intro:Body:સુરેન્દ્રનગર જિલ્લા માં આરોગ્ય કર્મચારીઓ દવારા જિલ્લા કલેકટર કચેરી સામે ધારણ કરવા મા આવીયા...

મોટી સંખ્યા માં આરોગ્ય કર્મચારીઓ જોડાયા....

સુરેન્દ્રનગર જિલ્લા માં આજે સવારે આરોગ્ય કર્મચારીઓ વિવિધ પ્રશ્ન સાથે આજે સવારે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી સામે ધારણા માં ઉતર્યા છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના તમામ આરોગ્ય કર્મચારીઓ અંદાજીત 200 થી વધુ કર્મચારીઓ સુરેન્દ્રનગર જિલ્લા કાલેક્ટર કચેરી સામે ધારણા પર ઉતર્યા છે.

ત્યારે હજુ પણ બપોર ના સમય બાદ પણ જીલ્લા ના વધુ ને વધુ આરોગ્ય કર્મચારીઓ ધારણા માં જોડાય તેવા એંધાણ છે.ત્યારે અનેક પડતર પ્રશ્ન ની સાથે અને 13 મુદ્દા ની માગ સાથે આજે આરોગ્ય વિભાગ ના જિલ્લા ના તમામ કર્મચારીઓ ધારણા પર ઉતર્યા છે.

ત્યારે આ કર્મચારીઓ દવારા પડતર પ્રશ્ન અને વિવિધ મળતા લાભો અને અનેક મુદ્દા નો ગાંધી ચીંધીયા માર્ગે ધારણા કરવા માં આવે તેવું પણ આરોગ્ય વિભાગ ના ઉપરી આગેવાનો એ જણાવ્યુ છે.

સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય માં કર્મચારીઓ ની વિવિધ માંગણીઓ અને
પડતર પ્રશ્નો :

પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓને ટેકનીકલ કર્મચારી ગણી ટેકનીકલ પગાર ધોરણ (ગ્રેડ-પે) આપવા બાબત

તેમજ ફાર્માસીસ્ટ ટેકનીકલ કે ડર હોય હાલ ના આર,આર, મુજબ છઠ્ઠા પગાર પંચ મુજબનો ઠરાવ ની ગ્રેડ-પે આપવા બાબત.

રાજય સેવા ની જેમ ત્રિસ્તરીય માળખાની પંચાયત સેવામાં અમલ કરવા બાબત. આરોગ્ય કર્મચારીઓ o કિલોમીટર પી.ટી.એ. આપવા બાબત.

તાલુકા અને જિલ્લા કક્ષાએ સુપરવાઈઝર જગ્યા અપગ્રેડ કરવા બાબત.

જિલ્લા મેલેરીયા અધિકારી (વર્ગ-૨) માં મેલેરીયા સુપરવાઈઝર અને લેબ ટેકનીશીયન(પેથોલોજી)ને જિલ્લા મલેરીયા અધિકારી (વર્ગ-૨) તરીકે બઢતી આપવા બાબત.

નવા મંજુર થયેલા જિલ્લાઓમાં જિલ્લા કક્ષાનું મહેકમ મંજુર કરી જગ્યાઓ ભરવા બાબત.

જિલ્લા કક્ષાની સુપરવાઈઝરની ખાલી જગ્યાઓ બઢતી આપી ભરવા બાબત.

ફીમેલ હેલ્થ વર્કર ના બદલે ફીમેલ હેલ્થ આસી/મ.પ.હે. વર્કરોનું મ.પ.હૈ, ઈન્સપેકટર નામાનિધાન કરવા..

તથા Goy Resolution 1981 અનુ.ને ફાર્માસીસ્ટ સંવર્ગે વપરાતા કમ્પાઉન્ડરની શબ્દ બાબતે સર્વિસ રેકોર્ડ સેવા પોથી તથા ભરતી પ્રક્રિયામાં જરૂરી jr. Pharmacist તરીકે સુધારવા બાબત.

ગ્રામ્ય કક્ષાએ ફિમેલ હેલ્થ વર્કરના પેટા કેન્દ્રો ઉપર મ.પ.હે.ની જગ્યા મંજુર કરવા બાબત.

જી.એન.એમ. કેડર પંચાયતને નર્સીંગ એલાઉન્સ, યુનીફોર્મ એલાઉન્સ, વોશિગ એલાઉન્સ, સ્ટેટ સ્ટાફનર્સ ની જેમ લાભ આપવા બાબત...

આરોગ્યના મેડીકલ પ્રભાગના લેબ ટેકને આર.ઓ.પી.૧૯૮૭ થી પગાર પંચ મુજબ ૧૪૦૦-૨૩૦૦ના બદલે ૧૪૦૦-૨૬૦૦નું પગાર ધોરણ સુધારવામાં આવેલ છે જે પંચાયતના લેબ.ટેકને મળવા બાબત.

જેવા અનેક પ્રશ્ન સાથે આજે જિલ્લા કાલેક્ટર કચેરી સામે જિલલ્લા ના આરોગ્ય ના કર્મચારીઓ ધારણા પર ઉતર્યા છે.

બાઇટ : 1. અરવિંદ મલવાણિયા (પ્રમુખ આરોગ્ય કર્મચારી મંડળ-સુરેન્દ્રનગર)
2. ઝરીનાબેન (આરોગ્ય કર્મચારી) Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.