વેકેશનનો માહોલ હોવાથી લોકો ફરવા નીકળી જતા હોય છે. ત્યારે જેતપુરનો પરિવાર વહેલી સવારે કેવડીયા સ્ટેચ્યુ ઑફ યુનિટી જોવા નીક્ળ્યા હતા. ત્યારે સવારના 7 વાગે લીંબડી હાઇવે પર ટ્રાવેલ્સના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા મીની બસ સકલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં અલ્પેશભાઇ રામજીભાઇ, વિઝા અલ્પેશભાઇ, પ્રીત હિતેશભાઇ અને જાનવી ભરતભાઇને ઇજા પહોંચી હતી. ત્યારે આસપાસના ધંધાર્થીઓએ અને રાહદારીઓએ હૉસ્પિટલ પહોંચાડયા હતા અને વધુ સારવાર અર્થે રાજકોટ લઇ જવામાં આવ્યા હતા.
લીંબડીમાં અકસ્માત થતાં પરિવારના 4 સભ્યો ઈજાગ્રસ્ત - car
સુરેન્દ્રનગર: જેતપુરથી આવી રહેલી ખાનગી ટ્રાવેલ બસ લીંબડી નેશનલ હાઇવેના સર્કલ પાસે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ઘાયલોને સારવાર અર્થે લીંબડી અને ત્યારબાદ અમદાવાદ ખસેડયા હતા.
![લીંબડીમાં અકસ્માત થતાં પરિવારના 4 સભ્યો ઈજાગ્રસ્ત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3448152-thumbnail-3x2-lem.jpg?imwidth=3840)
લીંબડીમાં અકસ્માત થતાં પરિવારના 4 સભ્યો થયા ઇજાગ્રસ્ત
વેકેશનનો માહોલ હોવાથી લોકો ફરવા નીકળી જતા હોય છે. ત્યારે જેતપુરનો પરિવાર વહેલી સવારે કેવડીયા સ્ટેચ્યુ ઑફ યુનિટી જોવા નીક્ળ્યા હતા. ત્યારે સવારના 7 વાગે લીંબડી હાઇવે પર ટ્રાવેલ્સના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા મીની બસ સકલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં અલ્પેશભાઇ રામજીભાઇ, વિઝા અલ્પેશભાઇ, પ્રીત હિતેશભાઇ અને જાનવી ભરતભાઇને ઇજા પહોંચી હતી. ત્યારે આસપાસના ધંધાર્થીઓએ અને રાહદારીઓએ હૉસ્પિટલ પહોંચાડયા હતા અને વધુ સારવાર અર્થે રાજકોટ લઇ જવામાં આવ્યા હતા.
લીંબડીમાં અકસ્માત થતાં પરિવારના 4 સભ્યો ઈજાગ્રસ્ત
લીંબડીમાં અકસ્માત થતાં પરિવારના 4 સભ્યો ઈજાગ્રસ્ત
SNR
DATE : 02/06/19
VIJAY BHATT
જેતપુર નો પરિવાર વહેલી સવારે કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા નિકળ્યો હતો તે સવારે સાત વાગ્યાના અરસામાં લીમડી હાઇવે પર ટ્રાવેલ્સના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા મીની બસ સકલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જેતપુરમાં રહેતા અલ્પેશભાઈ રામજીભાઈ વિઝા અલ્પેશભાઈ જાનવી ભરતભાઈ અને પ્રીત હિતેશભાઈ ને ઈજા પહોંચી હતી આસપાસના ધંધાર્થીઓએ પૈસા થતા વાહનચાલકો અને રાહદારીઓ એ ઇજાગ્રસ્તોને સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપી ઘાયલ ને વધુ સારવાર અર્થે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા..