ETV Bharat / state

ઝાલાવડ જવા 4 માર્ગીય રસ્તો બનાવવા રાજ્ય સરકારની મહોર - Vijay rupani

સુરેન્દ્રનગર: જિલ્લાના વઢવાણના ધારાસભ્યએ સુરેન્દ્રનગરથી વિરમગામ જતો હાઇવે વિઠ્ઠલગઢ સુધી ચાર માર્ગીય કરવાની રજૂઆત રાજ્ય સરકારમાં કરી હતી. આ રજૂઆતને રાજય સરકારે મંજૂરીની મહોર મારી છે. નાયબ મુખ્યમંત્રીએ 40 કિમીના આ રસ્તાને રૂપિયા 80 કરોડના ખર્ચે ચાર માર્ગીય બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

વિરમગામ જતો રસ્તો 4 માર્ગીય બનાવવાની આપી મંજૂરી
author img

By

Published : Jul 20, 2019, 10:58 AM IST

Updated : Jul 20, 2019, 12:58 PM IST

સુરેન્દ્રનગરથી અમદાવાદ જવા માટે વાયા લખતર અને લીંબડી થઇ એમ બે રીતે જઇ શકાય છે. જેમા લીંબડી હાઇવે 4 માર્ગીય હોવાથી લોકો તેમા જવાનું વધુ પસંદ કરે છે.

પરંતુ હવે વાયા લખતર થઇ જતો રસ્તો પણ ચાર માર્ગીય બનવા પર છે. સુરેન્દ્રનગરથી વિઠ્ઠલગઢ સુધી 40 કિમી રસ્તાને 4 માર્ગીય બનાવવા માટે વઢવાણના ધારાસભ્ય ધનજીભાઇ પટેલે રાજય સરકારમાં લેખીત રજૂઆત કરી હતી.

આ રજૂઆતને માન્ય રાખી મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઇ પટેલે 40 કિમીના સુરેન્દ્રનગરથી વિઠ્ઠલગઢ સુધીના રસ્તાને 4 માર્ગીય બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

Intro:nullBody:વઢવાણના ધારાસભ્યે સુરેન્દ્રનગરથી વિરમગામ જતો હાઇવે વિઠ્ઠલગઢ સુધી ચાર માર્ગીય કરવાની રજૂઆત રાજય સરકારમાં કરી હતી. આ રજૂઆતને રાજય સરકારે મંજૂરીની મહોર મારી છે. નાયબ મુખ્યમંત્રીએ 40 કિમીના આ રસ્તાને રૂપિયા 80 કરોડના ખર્ચે ચાર માર્ગીય બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

સુરેન્દ્રનગરથી અમદાવાદ જવા માટે વાયા લખતર અને લીંબડી થઇને એમ બે રીતે જઇ શકાય છે. જેમાં લીંબડી હાઇવે ચાર માર્ગીય હોવાથી લોકો તેમાં જવાનું વધુ પસંદ કરે છે. પરંતુ હવે વાયા લખતર થઇને જતો રસ્તો પણ ચાર માર્ગીય બનનાર છે. સુરેન્દ્રનગરથી વિઠ્ઠલગઢ સુધી 40 કીમી રસ્તાને ચાર માર્ગીય બનાવવા માટે વઢવાણના ધારાસભ્ય ધનજીભાઇ પટેલે રાજય સરકારમાં લેખીત રજૂઆત કરી હતી. આ રજૂઆતને ગ્રાહ્ય રાખી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલે 40 કીમીના સુરેન્દ્રનગરથી વિઠ્ઠલગઢ સુધીના રસ્તાને ચાર માર્ગીય બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.Conclusion:null
Last Updated : Jul 20, 2019, 12:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.