ETV Bharat / state

ગુજરાતની તમામ લોકસભા બેઠક ભગવો લહેરાશે: રૂપાણી - SUR

સુરત: મુખ્યપ્રધાન વિજય રૂપાણી શનિવારે સુરતની મુલાકાત લીધી હતી. સુરત અને નવસારી લોકસભા મતવિસ્તારની મુખ્ય ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન આવેલા રૂપાણીએ રાહુલ ગાંધીને આડે હાથે લેતા કહ્યું કે, રાહુલ ગાંધીનું ધ્યાન માત્ર લઘુમતિ મતો ઉપર છે, કારણ કે અમેઠીમાં તેમણે હિન્દુઓના મતો નહી મળી. આ જ કારણ છે કે, તેઓ વાયનાડ ચાલી ગયા છે. સાથે જ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ફરીથી કમળનો ફૂલ ખીલશે.

ફાઈલ ફોટો
author img

By

Published : Apr 7, 2019, 3:59 AM IST

નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર.પાટિલના ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન બાદ તેમણે કહ્યું હતુ કે, રાહુલ ગાંધીના વાયનાડમાં યોજાયેલી રેલી સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ મુદ્દો બની ગયો છે. રાહુલ ગાંધીનું ધ્યાન માત્ર લઘુમતીઓ પર કેન્દ્રિત થયું છે. વિજય રૂપાણીએ કહ્યું કે, 2014ની જેમ આ લોકસભા ચૂંટણીમાં પણ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક ઉપર ભગવો લહેરાશે.

ગુજરાતની તમામ લોકસભા બેઠક ભગવો લહેરાશે: રૂપાણી

R_GJ_05_SUR_01_06MAR_CM_RALLY_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત :ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે સુરતની મુલાકાતે હતા .સુરત અને નવસારી લોકસભા મતવિસ્તાર ની મુખ્ય ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન માં આવેલા રૂપાણીએ રાહુલ ગાંધી ઉપર નિશાન સાંઢયું હતું. તેમણે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીનું ધ્યાન માત્ર લઘુમતિ મતો  ઉપર છે.કારણ કે તેઓને અમેઠી પરથી હિન્દુ ઓના મતો મળશે નહીં .. આજ કારણ છે કે તેઓ  વાયનાડ ચાલી ગયા છે.. સાથે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો પર ફરીથી કમળ નો ફૂલ ખીલશે.

સુરત અને નવસારી લોકસભા મત વિસ્તારમાં મુખ્ય ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન માટે આજે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાની સુરત આવ્યા હતા. નવસારી ના ઉમેદવાર સી.આર.પાટિલ ના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન બાદ તેઓએ મીડિયાને જણાવ્યું હતું કે રાહુલ ગાંધીના વાયનાડમાં થયેલી રેલી સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ મુદ્દો બની ગયું છે. રાહુલ ગાંધી નું ધ્યાન માત્ર લઘુમતી  ઉપર  કેન્દ્રિત થયું છે. રૂપાણીએ જણાવ્યું હતું કે અમેઠીમાં રાહુલ ગાંધીને હિંદુ વોટબેંક મળશે નહિ, આજ કારણ છે કે તેઓ ચાલ્યા ગયા છે..સાથે જ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે 2014 ની જેમ આ લોકસભા ચૂંટણીમાં પણ ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠક ઉપર ભગવો લહેરાશે...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.