ETV Bharat / state

શાકભાજીના ભાવ આસમાને, ગૃહિણીનું બજેટ ખોરવાયું - sur

સુરત: રાજ્યભરમાં શાકભાજીના ભાવો ચોથા આસમાને પોહચી ચુક્યા છે, ત્યારે  શાકભાજીના આ ભાવો સામાન્ય વર્ગના લોકોને પણ દઝાડી રહ્યા છે. એક તરફ રાજ્યભરમાં ગરમીનું ભારે પ્રમાણ અને આ ગરમી વચ્ચે શાકભાજીના ભાવોમાં ધરખમ વધારો સામાન્ય નાગરિકો માટે પડ્યા પર પાટું મારવા સમાન સાબિત થઈ રહ્યું છે. રોજિંદા શાકભાજીના ભાવોમાં 40-50% જ્યારે અન્ય શાકભાજીના ભાવોમાં 20-30% જેટલો વધારો નોંધાયો છે. જેની પાછળના પરિબળો કમોસમી વરસાદ ,વાવાઝોડું અને પાણીની તંગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 26, 2019, 9:11 AM IST

દક્ષિણ ગુજરાતની એકમાત્ર સરદાર માર્કેટમાં રોજ બરોજ- મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી શાકભાજીનો જથ્થો ભરેલી ટ્રકો મોટી સંખ્યામાં ઠાલવવામાં આવતી હોય છે. જો કે શાકભાજીના ભાવોમાં અચાનક જ વધારો થતાં આ ટ્રકોની સંખ્યામાં પણ એકાએક ઘટાડો નોંધાયો છે. ઉનાળાની સીઝન અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક ઉત્પાદનમાં આ વખતે ઘટાડો નોંધાયો છે. આ સાથે ડેમમાં પાણીની ઓછી શાકભાજીના ભાવમાં વધારાનું મુખ્ય કારણ છે. સામાન્ય શાકભાજીના ભાવોમાં 20 થી 30 ટકાનો વધારો નોધાયો છે. જ્યારે રોજિંદા ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવોમાં 40 થી 50 ટકાનો વધારો થયો છે. સુરતના શાકભાજીના વેપારી બાબુભાઇ શેખના જણાવ્યાનુસાર શાકભાજીના બજાવમાં દર વટશે ઉનાળા દરમિયાન શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો નોંધાઈ છે. જેની અસર હાલ જોવા મળી રહી છે. જેની પાછળ મુખ્ય ત્રણ કારણો છે. જેમાં આ વખતે ઉકાઈમાં પાણીની ઓછી આવક હોવાના કારણે દક્ષિણ ગુજરાત ના ખેડૂતોને રોટેશન પ્રમાણે પાણી નથી મળી રહ્યું.

શાકભાજીના ભાવ આસમાને

આ સિવાય ઉનાળુ અગાઉ આવેલા વાવાઝોડાએ પણ ખેતપેદાશો પર માંઠી અસર પોહચાડી છે.રીંગણ,તુવેર, વટાણા ,પર્વત જેવી શાકભાજીઓ ભાવમાં ચાલીસ થી પચાસ ટકા જેટલો વધારો થયો છે,જ્યારે સામાન્ય દિવસોમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આવતા વટાણા હાલ શિમલા થી આવી રહયા છે.જેનો ટ્રાન્સપોર્ટિંગ ચાર્જ વધી જવાના કારણે પણ ભાવ વધારો ઝીંકાયો છે.આ સાથે ગરમીની સીઝનમાં લીંબુ નો વપરાશ વધુ હોય છે.પરંતુ ગરમીના કારણે ઓછા પાકની અસર વર્તાઈ છે.જ્યાં લીંબુના ભાવમાં પણ મોટો વધારો નોંધાયો છે.લીંબુ નો પ્રતિ 20 કિલોનો ભાવ અગાઉ 600 થી 1000 રૂપિયા હતો.જે વધીને હવે 1000 થી 1400 રૂપિયા સુધી પોહચી ગયો છે.

શાકભાજીના પ્રતિ 20 કિલોનો ભાવ..

શાકભાજીના- 20 કિલોનો ભાવ પહેલાનો ભાવ હાલનો ભાવ
ફલાવર 300 - 320 450 - 520
કોબીચ 160 - 180 180 - 200
મરચા. 700 - 800 1000- 1100
આદુ 1300 - 1350 1400 - 1560
ચોળી 500 - 600 1100 - 1200
પાપડી 300 - 350 1000 - 1100
ગવાર 1100 - 1200 800 - 1000
ભીંડા 400 - 500 500 - 600
તુવેર 600 750 1200 - 1300
વટાણા 900 - 1000 1000- 1100
ગિલોડા 300 - 450 800 - 850
લીંબુ 600 - 1000 1000 - 1400
કાંદા 140 - 160 160- 200
બટાટા 140-160 120-220

સામાન્ય દિવસોમાં સાંભળવા મળતા શાકભાજીના ભાવો આજે ચોથા આસમાને પોહચી ગયા છે. ખાસ કરીને મહિલાઓ પોતાના બજેટ પ્રમાણે રસોડું સંભાળતી હોય છે. પરંતું શાકભાજીના ભાવમાં વધારાને લઈ હાલ મહિલાઓના પોકેટમની પર પણ મોટો ભાર પડ્યો છે. જેના કારણે હવે મહિલાઓએ પોતાના બજેટ પ્રમાણે રસોડું કેમ ચલાવવું તે એક મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. શાકભાજીના ભાવોમાં થયેલા ધરખમ ભાવ વધારાના કારણે સામાન્ય અને ગરીબ વર્ગની મહિલાઓએ કમરે પાટા બાંધી ગુજરાન ચલાવવાનો વારો આવ્યો છે.

R_GJ_05_SUR_26APR_01_SHAK_BHAJI_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : રાજ્યભરમાં શાકભાજીના ભાવો ચોથા આસમાને પોહચી ચુક્યા છે ,ત્યારે  શાકભાજીના આ ભાવો સામાન્ય વર્ગના લોકોને પણ દઝાડી રહ્યા છે.એક તરફ રાજ્યભરમાં ગરમીનું ભારે પ્રમાણ અને આ ગરમી વચ્ચે શાકભાજીના ભાવોમાં ધરખમ વધારો સામાન્ય નાગરિકો માટે પડ્યા પર પાટું મારવા સમાન સાબિત થઈ રહ્યું છે.રોજિંદા શાકભાજીના ભાવોમાં ચાલીસ થી પચાસ ટકા જ્યારે અન્ય શાકભાજીના ભાવોમાં વીસથી ત્રીસ ટકા જેટલો વધારો નોંધાયો છે.જેની પાછળ ના પરિબળો કમોસમી વરસાદ ,વાવાઝોડું અને પાણીની તંગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.જો કે શાકભાજીના વધેલા ભાવોના કારણે સામાન્ય ગૃહિણીઓના બજેટ પર ભાર મૂકી દીધો છે.

દક્ષિણ ગુજરાત ની એકમાત્ર સરદાર માર્કેટમાં રોજ બરોજ - મહારાષ્ટ્ર,રાજસ્થાન,મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી શાકભાજીનો જથ્થો ભરેલી ટ્રકો મોટી  સંખ્યામાં ઠાલવવામાં આવતી હોય છે.જો કે શાકભાજીના ભાવોમાં અચાનક જ વધારો થતાં આ ટ્રકોની સંખ્યામાં પણ એકાએક ઘટાડો નોંધાયો છે.ઉનાળા ની સીઝન  અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક ઉત્પાદનમાં આ વખતે ઘટાડો નોંધાયો છે.આ સાથે ડેમમાં પાણીની ઓછી શાકભાજીના ભાવમાં વધારાનું મુખ્ય કારણ છે..સામાન્ય શાકભાજીના ભાવોમાં 20 થી 30 ટકાનો વધારો નોધાયો છે.જ્યારે રોજિંદા ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવોમાં 40 થી 50 ટકા નો વધારો થયો છે.સુરત ના શાકભાજીના વેપારી બાબુભાઇ શેખના જણાવ્યાનુસાર શાકભાજીના બજાવમાં દર વટશે ઉનાળા દરમ્યાન શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો નોંધાઈ છે.જેની અસર હાલ જોવા મળી રહી છે.જેની પાછળ મુખ્ય ત્રણ કારણો છે.જેમાં આ વખતે ઉકાઈમાં પાણીની ઓછી આવક હોવાના કારણે દક્ષિણ ગુજરાત ના ખેડૂતોને રોટેશન પ્રમાણે પાણી નથી મળી રહ્યું..

આ સિવાય ઉનાળુ અગાઉ આવેલા વાવાઝોડાએ પણ ખેતપેદાશો પર માંઠી અસર પોહચાડી છે.રીંગણ,તુવેર, વટાણા ,પર્વત જેવી શાકભાજીઓ ભાવમાં ચાલીસ થી પચાસ ટકા જેટલો વધારો થયો છે,જ્યારે સામાન્ય દિવસોમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આવતા વટાણા હાલ શિમલા થી આવી રહયા છે.જેનો ટ્રાન્સપોર્ટિંગ ચાર્જ વધી જવાના કારણે પણ ભાવ વધારો ઝીંકાયો છે.આ સાથે ગરમીની સીઝનમાં લીંબુ નો વપરાશ વધુ હોય છે.પરંતુ ગરમીના કારણે ઓછા પાકની અસર વર્તાઈ છે.જ્યાં લીંબુના ભાવમાં પણ મોટો વધારો નોંધાયો છે.લીંબુ નો પ્રતિ 20 કિલોનો ભાવ અગાઉ 600 થી 1000 રૂપિયા હતો.જે વધીને હવે 1000 થી 1400 રૂપિયા સુધી પોહચી ગયો છે.

-શાકભાજીના પ્રતિ 20 કિલોનો ભાવ..

ફલાવર - 300 - 320 હાલ 450 - 520

કોબીચ - 160 - 180 હાલ 180 - 200

મરચા.  - 700 - 800 હાલ 1000- 1100

આદુ.    - 1300 - 1350 હાલ 1400 - 1560

ચોળી - 500 - 600 હાલ 1100 - 1200

પાપડી - 300 - 350 હાલ 1000 - 1100

ગવાર  - 1100 - 1200  હાલ 800 - 1000

કારેલા - 500 - 600 હાલ 700 - 800

ભીંડા - 400 - 500 હાલ 500 - 600

તુવેર  - 600  750  હાલ 1200 - 1300

વટાણા - 900 - 1000 હાલ 1000- 1100

ગિલોડા - 300 - 450  હાલ 800 - 850

લીંબુ - 600 - 1000 હાલ 1000 - 1400

કાંદા - 140 - 160 હાલ 160 - 200

બટાટા - 140 - 160 હાલ 120 - 220

સામાન્ય દિવસોમાં સાંભળવા મળતા શાકભાજીના ભાવો આજે ચોથા આસમાને પોહચી ગયા છે.ખાસ કરીને મહિલાઓ પોતાના બજેટ પ્રમાણે રસોડું સંભાળતી હોય છે.પરંતું શાકભાજીના ભાવમાં વધારા ને લઈ હાલ મહિલાઓ ના પોકેટમની પર પણ મોટો ભાર પડ્યો છે.જેના કારણે હવે મહિલાઓએ પોતાના બજેટ પ્રમાણે રસોડું કેમ ચલાવવું તે એક મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે.શાકભાજીના ભાવોમાં થયેલા ધરખમ ભાવ વધારાના કારણે સામાન્ય  અને ગરીબ વર્ગની મહિલાઓએ કમરે પાટા બાંધી ગુજરાન ચલાવવાનો વારો આવ્યો છે.આ અંગે મહિલાઓ શુ કહી રહી છે આવો જાણીએ...

બાઈટ : બાબુ ભાઈ શેખ (શાકભાજી વેપારી)
બાઈટ :- અશ્વિની ઠાકુર ( ગૃહણી)
બાઈટ :- નલિની ઠાકુર (ગૃહણી)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.