ETV Bharat / state

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સુરતની મુલાકાતે - Uttar Pradesh Governor Anandiben Patel visits Surat

સુરત: ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ શુક્રવારે સુરતના પ્રવાસે આવ્યા હતા. તેમણે સુરત સીટીલાઈટ સ્થિત સાયન્સ સેન્ટર ખાતે આયોજિત “ક્રાફટરૂટ્સ એકઝીબિશન”નું ઉદ્ઘાટન કર્યુ હતું. ત્યારબાદ તેમણે હસ્તકલાકારોને દીકરા-દીકરીઓને ઘરમાં સારા સંસ્કાર અને બાળ વિવાહ ન કરવાની સલાહ આપી હતી.

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે સુરતની મુલાકાતે
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે સુરતની મુલાકાતે
author img

By

Published : Dec 13, 2019, 2:02 PM IST

સુરતની મુલાકાતે આવેલા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી પટેલે "ક્રાફટરૂટ્સ એકઝીબિશન”નું ઉદ્ઘાટન હતું. ત્યારબાદ તેમણે સુરતની મહેમાનગતિના વખાણ કરતાં જણાવ્યુ હતું કે, "સુરતમાંથી કંઈ ને કંઈ શીખવાની જરૂર છે. સુરતના લોકોની મહેમાનગતિ ખૂબ સરસ છે. સુરતમાં એકબીજાને મદદ કરવાની અનોખી ભાવના છે."

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે સુરતની મુલાકાતે

આ ઉપરાંત તેમણે સુરતના હસ્તકળા કરનારા આર્ટિસ્ટને ઘરે ઘરે જઈ એમને મળવાની અને સ્વચ્છતા જાળવવાની સલાહ આપી હતી. તેમજ અલગ અલગ ડિઝાઇન અને વેલ્યુ એડિશન કરવાની સલાહ આપ્યા બાદ તેમણે દિકરા-દિકરીઓને સારું શિક્ષણ આપવા જણાવ્યું હતું.

Intro:સુરત : ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ આજે સુરતના પ્રવાસે આવ્યા હતા.સુરતના સીટીલાઈટ સ્થિત સાયન્સ સેન્ટર ખાતે આયોજિત “ક્રાફટરૂટ્સ એકઝીબિશન” નુ તેઓએ ઉદઘાટન કર્યું હતુ. હસ્તકલાકારો ને દીકરા દીકરીઓ ને ઘરમાં સારા સંસ્કાર અને બાળ વિવાહ ન કરવાની સલાહ આપી હતી.

Body:સુરતની મુલાકાતે આવેલા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી પટેલે ક્રાફટરૂટ્સ એકઝીબિશન” નુ ઉદ્ઘાટન કર્યા બાદ જણાવ્યુ હતુ કે સુરતમાંથી કઈ ને કઈ શીખવાની જરૂરત છે.સુરતના લોકોની મહેમાનગતિ ખૂબ સરસ હોય છે એમનો લોકો માટેનો પ્યાર ગજબ હોય છે. બીજાને મદદ કરવાની ભાવના અનોખી હોય છે. હસ્તકળા કરનાર આર્ટિસ્ટ ને સુરતના લોકોના ઘરે ઘરે જઈ એમને મળવાની સલાહ આપી હતી સાથે સ્વચ્છતા જાળવવાની સલાહ આપી .Conclusion:અલગ અલગ ડિજાઇન અને વેલ્યુ એડિસન કરવાની સલાહ આપ્યા બાદ તેઓએ જણાવ્યું હતું કે બેટા-બેટીને સારું શિક્ષણ આપો, એમની વચ્ચે ભેદ નહિ રાખો, બાળકોને સારા સંસ્કાર ઘરમાંથી જ આપો. તમારી બનાવેલી વસ્તુની એક અલગ ઓળખ બનાવો જેના કારણે તમારા સામાનના વેચાણ માં વધારો થાય.

સ્પીચ આનંદી પટેલ (રાજ્યપાલ ઉત્તર પ્રદેશ)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.