ETV Bharat / state

સુરતમાં તસ્કરો બન્યા બેફામ, ઘટના CCTV કેમેરામાં કેદ - Surat News

સુરત : વરાછા વિસ્તારમાં આવેલ ત્રિકમનગર સોસાયટીમાં રાત્રીના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને બે દુકાનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો, જેમાં બાઈક પર આવેલ ચોરો નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયા હતાં. જે ઘટનામાં વરાછા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં તસ્કરો બન્યા બે ફામ, ઘટના CCTV કેમેરામાં કેદ
author img

By

Published : Nov 14, 2019, 11:43 PM IST

સુરત શહેરમાં દિવાળી વેકેશનના સમયે આપણે ચોરીના અનેક કિસ્સાઓ જોવા મળ્યા પરંતુ દિવાળી બાદ પણ ચોરીની ઘટનાનો સિલસિલો યથાવત છે. દિન પ્રતિદિન ચોરીની ઘટનામાં વધારો થઇ રહ્યો છે, ત્યારે વધુ એક ઘટના વરાછા વિસ્તારમાં બની હતી. સુરતના વરાછા વિસ્તારના ત્રિકમ નગર સોસાયટીમાં આવેલ મિલન મેડીકલ અને તેની નજીક આવેલ એક કાપડની દુકાનને નિશાન બનાવી હતી. ચોરી કરી નાસી છૂટ્યા હતાં.

સુરતમાં તસ્કરો બન્યા બેફામ, ઘટના CCTV કેમેરામાં કેદ

દુકાનના શટર ઊંચા કરીને દુકાનમાં પ્રવેશી મિલન મેડિકલના ટેબલના ખાનામાં રહેલ રોકડા રૂપિયાની ચોરી કરી નાસી જાય છે. આ સમગ્ર ઘટનાની જાણ દુકાન માલિકને થતા તાત્કાલિક વરાછા પોલીસને જાણ કરવામાં આવી હતી. જે ચોરીના બનાવને લઈને વરાછા પોલીસે નજીકમાં લાગેલ CCTV ફૂટેજ ચેક કરતા ઇસમો બાઈક પર આવતા દેખાય રહ્યા હતાં અને ચોરીને અંજામ આપતા CCTVમાં કેદ થયા હતાં. જે ઘટનામાં વરાછા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને શોધખોળ શરુ કરી હતી.

Intro:સુરત : વરાછા વિસ્તારમાં આવેલ ત્રિકમનગર સોસાયટીમાં રાત્રી ના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને બે દુકાનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો જેમાં બાઈક પર આવેલ ચોરો નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામ્યા હતા જે ઘટનામાં વરાછા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Body:સુરત શહેરમાં દિવાળી વેકેશનના સમયે આપણે ચોરીના અનેક કિસ્સાઓ જોવા મળ્યા પરંતુ દિવાળી બાદ પણ ચોરીની ઘટનાનો સિલસિલો યથાવત છે દિન પ્રતિદિન ચોરીની ઘટનામાં વધારો થઇ રહ્યો છે ત્યારે વધુ એક ઘટના વરાછા વિસ્તારમાં બનવા પામી છે સુરત ના વરાછા વિસ્તાર ના ત્રિકમ નગર સોસાયટીમાં આવેલ મિલન મેડીકલ અને તેની નજીક આવેલ એક કાપડની દુકાનને નિશાન બનાવી હતી ચોરી કરી નાસી છૂટ્યા હતા.. રાત્રીના સમયે અજાણ્યા ત્રણ ઇસમો બાઈક પર આવે છે અને દુકાનના શટર ઊંચા કરીને દુકાનમાં પ્રવેશી મિલન મેડિકલ ના ટેબલ ના ખાના માં રહેલ રોકડા રૂપિયાની ચોરી કરી નાસી જાય છે આ સમગ્ર ઘટનાની જાણ દુકાન માલિક ને થતા તાત્કાલિક વરાછા પોલીસને જાણ કરવામાં આવી હતી જે ચોરીના બનાવને લઈને વરાછા પોલીસે નજીકમાં લાગેલ સીસીટીવી ફૂટેજ ચેક કરતા ત્રણ ઇસમો બાઈક પર આવતા દેખાય રહ્યા છે અને ચોરીને અંજામ આપતા સીસીટીવીમાં કેદ થઇ જવા પામ્યા હતાConclusion: જે ઘટનામાં વરાછા પોલીસે ગુનો નોંધી ને આરોપીઓને શોધખોળ શરુ કરી હતી..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.