ભારતમાં સેલ્ફીનો ક્રેઝ એટલી હદે વધ્યો છે કે, હવે સેલ્ફી લેવાના ચક્કરમાં લોકો દુનિયાને અલવિદા કહે છે.રાજકોટમાં સેલ્ફી જીવલેણ સાબિત થઈ છે. તળાવ પાસે એક યુવતી સહિત ત્રણ યુવાનો સેલ્ફી લેવાના ચક્કરમાં ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. આ લોકોને ડૂબતા જોઈ બચાવવા માટે તળાવમાં કુદેલા યુવાન સહિત અન્ય બે યુવાનોના તળાવમાંથી મૃતદેહ મળ્યા હતા. જ્યારે ફાયરવિભાગ દ્વારા એક યુવતીને પહેલા બચાવી લીધી હતી. આ સમગ્ર ઘટનામાં હજુ પણ એક યુવાન લાપતા હોવાનું સામે આવ્યું છે.
રાજકોટમાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ લોકોના મોત - rajkotpolice
રાજકોટ: શહેરના રૈયાગામ નજીક આવેલ તળાવમાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ લોકોના મોત થયા છે. ફાયરવિભાગ દ્વારા ત્રણ લોકોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યા છે. વધુ તપાસ હાથ ધરી છે.
ભારતમાં સેલ્ફીનો ક્રેઝ એટલી હદે વધ્યો છે કે, હવે સેલ્ફી લેવાના ચક્કરમાં લોકો દુનિયાને અલવિદા કહે છે.રાજકોટમાં સેલ્ફી જીવલેણ સાબિત થઈ છે. તળાવ પાસે એક યુવતી સહિત ત્રણ યુવાનો સેલ્ફી લેવાના ચક્કરમાં ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. આ લોકોને ડૂબતા જોઈ બચાવવા માટે તળાવમાં કુદેલા યુવાન સહિત અન્ય બે યુવાનોના તળાવમાંથી મૃતદેહ મળ્યા હતા. જ્યારે ફાયરવિભાગ દ્વારા એક યુવતીને પહેલા બચાવી લીધી હતી. આ સમગ્ર ઘટનામાં હજુ પણ એક યુવાન લાપતા હોવાનું સામે આવ્યું છે.
રાજકોટમાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ લોકોના પાણીમાં ડૂબવાના કારણે મોત
રાજકોટ: રાજકોટના રૈયાગામ નજીક આવેલ તળાવમાં સેલ્ફી લેવાના ચક્કરમાં બે યુવાનો અને અન્ય એક યુવાન જેતેમને બચાવવા માટે તળાવના ઊંડા પાણીમાં પડ્યો હતો તેનું મોત થયું છે. ફાયરવિભાગ દ્વારા ત્રણ લોકોના મૃતદેહને તળાવના ઊંડા પાણીમાંથી બહાર કાઢ્યા છે. પ્રાથમિક વિગત મુજબ તળાવ પાસે એક યુવતી સહિત ત્રણ યુવાનો સેલ્ફીલેવાના ચક્કરમાં ઊંડા પાણીમાં ગરક થઈ ગયા હતા.જે દરમિયાન તેઓ ડૂબવા લાગ્યા હતા અને અહીં અન્ય એક યુવાન પણ તળાવમાં માછલીઓને ખાવાનુ નાખવા આવ્યો હોય તેને આ લોકોને ડૂબતા જોઈ બચાવવા માટે પોતે તળાવમાં કુદી પડ્યો હતો. જે દરમિયાન બચાવવા પડનાર યુવાન સહિત અન્ય બે યુવાનોના તળાવમાંથી મૃતદેહ મળ્યા હતા. જ્યારે ફાયરવિભાગ દ્વારા એક યુવતીને અગાઉ બચાવી લીધી હતી, ઘટનામાં હજુ પણ એક યુવાન લાપતા હોવાનું સામે આવ્યું છે.
બાઈટ: પ્રિયંક સિંગ, ડીપીઓ, રાજકોટBody:રાજકોટમાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ લોકોના પાણીમાં ડૂબવાના કારણે મોતConclusion:રાજકોટમાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ લોકોના પાણીમાં ડૂબવાના કારણે મોત