સુરતઃ દિલ દીવાના બિન સજના કે માને ના... આ ગીત તમે મેને પ્યાર કિયા ફિલ્મ સાંભળ્યું હશે, પરંતુ હાલ આ ગીતની ધૂન તો એ જ રહી છે પરંતુ તેના શબ્દો બદલાઈ ગયા છે અને હવે આ નવા શબ્દો સાથેનું ગીત સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઈ રહ્યું છે.
ગણિત પર્યાવરણના આ શિક્ષક ગીત ગાઇ લોકોને કોરોના અંગે જાગૃત કરે છે - સુરતમાં કોરોના વાઇરસના કેસ
સમગ્ર વિશ્વ સહિત રાજ્ય કોરોના મહામારીનો સામનો કરી રહ્યો છે, ત્યારે સુરતમાં વિદ્યાર્થીઓને ગણિત અને પર્યાવરણ સહિતના વિષયો ભણાવતા શિક્ષક ગીત ગાઇને લોકોને કોરોના અંગે જાગૃત કરે છે. જુઓ વીડિયો...
ગણિત પર્યાવરણના આ શિક્ષક ગીત ગાઇ લોકોને કોરોના અંગે જાગૃત કરે છે