ETV Bharat / state

તસ્કરોએ હદ વટાવી, ચડ્ડી બનિયાન ગેંગ આખી તિજોરી જ ઉઠાવી ગયા! ઘટનાCCTVમાં કેદ - Orna village of Surat

સુરતના કામરેજ તાલુકાના ઓરણા ગામે આવેલી(Theft in Orna village)સહકારી મંડળીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો મકાનમાંથી આખે આખી તિજોરી લઈ ગયા હતા. બાદમાં તિજોરી તોડી તેમાંથી ચોરી કરી નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં જ કામરેજ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી.

તસ્કરોએ તો હદ વટાવી, આખી તિજોરી જ ઉઠાવી ગયા! ઘટનાCCTVમાં કેદ

author img

By

Published : Jul 26, 2022, 4:38 PM IST

સુરત: જિલ્લામાં તસ્કરોએ હાહાકાર(Theft incident in Surat )મચાવ્યો છે. તસ્કરો એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપીને પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કામરેજ તાલુકાના ઓરના ગામે તસ્કરોએ બિન્દાસ ચોરીની ઘટનાને અંજામ (Theft in Orna village)આપ્યો હતો. તસ્કરોએ ઓરના ગામે આવેલી સહકારી મંડળીના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. મકાનમાં રહેલ તિજોરી જ ઉપાડી ગયા હતા અને થોડે દૂર જઈ તિજોરી તોડી તેમાં રહેલ રોકડની ચોરી કરી હતી.

ઓરણા ગામમાં ચોરી

આ પણ વાંચોઃ ચોરને ચોરી કરવી પડી મોંઘી, હાથ-પગ બાંધીને રોડ પર ખાધો મેથી પાક...

તસ્કરો આખી તિજોરી જ ઉઠાવી ગયા - છેલ્લા કેટલાક દિવસથી ચોરીની ઘટનામાં નોધપાત્ર વધારો( Theft in Comrade Co operative Society )થઈ રહ્યો છે, ઘણા વિસ્તારોમાં સ્થાનિકો જાતે ઉજાગરા કરી પોતાના વિસ્તારની આખી રાત રખેવાળી કરી રહ્યા છે,ત્યારે વારવાર થઈ ચોરીની ઘટનાને લઈને રાત્રી પેટ્રોલિંગની વાત કરતી પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. કામરેજ તાલુકાના ઓરના ગામે તસ્કરોએ બિન્દાસ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ ઓરના ગામે આવેલી સહકારી મંડળીના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.

આ પણ વાંચોઃ દેશ વિદેશમાં ફરવા જજો પણ આવું ન કરતા, પોલીસ કરી શકે છે કાર્યવાહી

ઘટના CCTVમાં કેદ - જેમાં તસ્કરો ચારેક જેટલા તસ્કરો સોફાના મેટ્રેસ પર તિજોરી મૂકી તેને ઘસડીને બહાર લઈ જતા નજરે પડી રહ્યા છે. બહાર લઈ ગયા બાદ તેમાંથી રોકડ રકમ કાઢી તિજોરી ખેતરમાં ફેંકી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ કામરેજ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને CCTV ફૂટેજ ચેક કરી આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.