ETV Bharat / state

20 વર્ષ બાદ આરોપીની ધરપકડ, હીરાની ચોરીમાં હતો ફરાર - Theft in diamond factory

સુરતના વરાછા પોલીસ મથકમાં નોંધાયેલા ઘરફોડ(Theft was resolved in Surat)ચોરીના ગુનામાં છેલ્લા 20 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને SOG પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં ભાવનગરમાં ચાર વર્ષ પહેલા નોંધાયેલા હીરા ચોરીના ગુનાનો ભેદ પણ ઉકેલાઈ ગયો હતો.

Theft in diamond factor: 20 વર્ષ અગાઉ હીરાના કારખાનામાં થયેલી ચોરી ભેદ ઉકેલાયો

author img

By

Published : Jul 4, 2022, 6:05 PM IST

સુરતઃ શહેરના વરાછા પોલીસ સ્ટેશનની હદમાં બે હીરાના કારખાનામાં ચોરી (Theft was resolved in Surat)થઇ હતી. આ ગુનામાં સંડોવાયેલો આરોપી જે તે સમયે સુરત શહેર છોડી પોતાના વતન તરફ નાસી ગયો હતો. થોડા સમયમાં પોતાનું સરનામું બદલતો રહેતો હતો. જેથી જે તે વખતે પોલીસના હાથમાં આવ્યો ના હતો. જો કે SOG પોલીસને માહિતી (Surat SOG Police )મળી હતી કે આરોપી ભાવનગરના એક (Diamond theft in Surat )ગામમાં રહે છે. બાતમીના આધારે પોલીસે એક ટીમ ત્યાં મોકલી હતી.

આ પણ વાંચોઃ હીરાના કારખાનામાં 7 લાખના હીરા અને 21 હજાર રૂપિયાની ચોરી

20 વર્ષ બાદ પણ પોલીસે ઝડપી પાડ્યો - ભાવનગર જિલ્લાના કાંજોલી ગામથી આરોપી ધીરુ કસા શિયાળને ઝડપી (Theft was resolved in Surat)પાડ્યો હતો. પોલીસે આરોપીની કડક પૂછપરછ( Theft in diamond factory)કરતા જાણવા મળ્યું હતું કે વર્ષ 2002માં સુરત ખાતે રહી હીરા ઘસવાની મજુરી કામ કરતો હતો. તેનો મિત્ર નગજી ઉર્ફે ખેગો સાદુલ ઝાલાની સાથે મળી વરાછા હિરાનગરમાં એક મકાનમાં આવેલા બે હીરાના કારખાનાનો દરવાજો તોડી તે બન્ને કારખાનામાંથી બે હીરા તોલવાની કાંટીની ચોરી કરી હતી.

આ પણ વાંચોઃ સુરતમાં હીરા ઘસવા આવેલા કારીગરે બે લાખ સિત્તેર હજારના રીજેક્સન હીરા ચોરી ફરાર

56000 ની કિંમતના હીરા ચોરી કર્યા હોવાની કબુલાત - ચોરીના ગુનામાં તેનો મિત્ર પકડાઈ ગયો હતો અને આરોપીને પોલીસ શોધતી હોય તે સુરતથી ભાગી પોતાના વતન જતો રહ્યો હતો. પોલીસ પકડી શકે નહી તે માટે તે પોતાનું રહેઠાણ બદલતો રહેતો હતો. જો કે આખરે 20 વર્ષ બાદ પણ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત તેની વધુ પૂછપરછમાં ભાવનગર ખાતે વિઠલવાડી વિસ્તારમાં આવેલા હીરાના કારખાનામાં તૈયાર 56000ની કિંમતના હીરા ચોરી કર્યા હોવાની કબુલાત કરી હતી. જેથી ભાવનગરના નીલમબાગ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ પણ ઉકેલાઈ ગયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.