ETV Bharat / state

Surat news: શિક્ષણ પ્રધાનની સરપ્રાઈઝ વિઝિટ, શાળામાં જાતે સાવરણો લઈને શૌચાલય સાફ કર્યું - શાળામાં જાતે સાવરણો લઈને શૌચાલય સાફ કર્યું

રાજ્યકક્ષાના શિક્ષણપ્રધાન પ્રફુલ પાનસેરિયાએ ડુંગરા ગામની પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત કરી હતી અને બાળકો જોડે વાર્તાલાપ કર્યો હતો. શિક્ષણપ્રધાન પ્રફુલ પાનસેરિયાએ હાથમાં સાવરણો લઈને શૌચાલયની સાફ સફાઈ કરી હતી. (education minister paid a surprise visit to school)

education minister paid a surprise visit to school

author img

By

Published : Jan 14, 2023, 1:28 PM IST

પ્રફુલ પાનસેરિયાએ જાતે સાવરણો લઈને શૌચાલય સાફ કર્યું

સુરત: રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયા ડુંગરા ગામની શાળાની અચાનક મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે જાતે જ શાળાનું શૌચાલય સાફ કરી સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો હતો. શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયાની આકસ્મિક મુલાકાતને લઈને ગ્રામજનો તેમજ શાળાના શિક્ષક પણ ચોંકી ગયા હતા. પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ શાળાના બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો અને શિક્ષણની વિવિધ બાબતે ચર્ચાઓ કરી હતી.(education minister paid a surprise visit to school)

શિક્ષણ પ્રધાનની સરપ્રાઈઝ વિઝિટ
શિક્ષણ પ્રધાનની સરપ્રાઈઝ વિઝિટ

શિક્ષણ પ્રધાનની પ્રફુલ પાનસેરિયાની સરપ્રાઈઝ વિઝિટ: કામરેજના ધારાસભ્ય અને સરકારના રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરીયાએ (state education minister Praful panseria) શુક્રવારના રોજ પોતાના મત વિસ્તારમાં ફર્યા હતા અને અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ કાર્યક્રમો પૂર્ણ થતા ડુંગરા ગામની પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લીધી હતી. શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયાની આકસ્મિક મુલાકાત ને લઈને ગ્રામજનો તેમજ શાળાના શિક્ષક પણ ચોંકી ગયા હતા. પ્રધાન પ્રફુલ પાનસેરિયા એ શાળાના બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો અને શિક્ષણની વિવિધ બાબતે ચર્ચાઓ કરી હતી. શાળાના ઓરડાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું તેમજ શિક્ષકોની રજૂઆતો સાંભળી હતી.

આ પણ વાંચો કોંગ્રેસ સાંસદ ચૌધરી સંતોખસિંહનું નિધન, ભારત જોડો યાત્રાને પંજાબમાં રોકી દેવાઈ

પ્રફુલ પાનસેરિયાએ જાતે શૌચાલય સાફ કર્યું: રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ ડુંગરા ગામની શાળાની અચાનક મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે શાળાની શૈક્ષણિક અને વહીવટી બાબતો ચકાસી હતી તેમજ શાળાની સફાઈ કરી હતી અને તેમણે શાળાના કંપ્માઉન્ડમાં કચરો જોવા મળતા તેમણે કચરો એકઠો કર્યો હતો. મંત્રીએ શાળાના શૌચાલયની સફાઈ ચેક કરવા પહોંચ્યાં હતા અને તેમને શૌચાલય ગંદુ દેખાતા તેમણે સાવરણો લઈ પાણી નળી વડે જાતે જ સફાઈ કરી હતી.

આ પણ વાંચો Kerala to move SC: કેરળ સરકાર જન્મ નિયંત્રણની માંગ માટે સુપ્રીમ કોર્ટમાં જશે

સફાઇને લઈને નાગરિકોને અપીલ: શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા અચાનક શાળાની મુલાકાતે પહોંચી ગયા હતાં ત્યાં વિદ્યાર્થી સાથે વાર્તાલાભ કર્યો હતો તમને જણાવી દઈએ કે, ત્યાં મુલાકાત દરમિયાન સફાઈ રાખવા રાજ્યના નાગગિકને અપીલ પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, સફાઈ કરવામાં કોઈ શરમ કે સંકોચ ન હોવો જોઈએ તેમજ આમાં કંઈ નાનમ નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.