ETV Bharat / state

હર ઘર તિરંગા યાત્રામાં મુસ્લિમ શીખ સમાજ સહિત કિન્નર સમાજ જોડાયો - Tiranga Yatra in Surat

આઝાદી કા અમૃત મહોત્સવનીAzadi ka Amrit Mohotsav ઉજવણીના ભાગ રૂપે હર ઘર તિરંગા યાત્રા Har Ghar Tirangaકાઢવામાં આવી રહી છે. સુરતમાં પણ કાપડના વેપારીઓ અને આ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી અને શ્રમિકોએ હજારોની સંખ્યામાં એકત્રિત થઈ તિરંગા યાત્રા કાઢી હતી. આ તિરંગા યાત્રામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા.તેમજ કિન્નર સમાજના લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા.

તિરંગા યાત્રામાં મુસ્લિમ શીખ સમાજ સહિત કિન્નર સમાજ જોડાયો

author img

By

Published : Aug 12, 2022, 4:33 PM IST

સુરત આઝાદીના 75 વર્ષ પૂરું થઈ રહ્યાAzadi ka Amrit Mohotsav છે ત્યારે ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં Har Ghar Tirangaઆવી રહ્યું છે. ટેક્સટાઇલ સિટીSurat Textiles સુરતમાં પણ કાપડના વેપારીઓ અને આ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી અને શ્રમિકોએ હજારોની સંખ્યામાં એકત્રિત થઈ તિરંગા યાત્રા કાઢી હતી. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.

હર ઘર તિરંગા યાત્રા

આ પણ વાંચો પાટણ કલેકટરે દરેક લોકોને ત્રણ દિવસ ઘર પર તિરંગા લહેરાવવા કરી અપીલ

4 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા રીંગરોડ ખાતે આવેલ ટેક્સટાઇલ માર્કેટ Tiranga Yatra in Suratવિસ્તારમાં 4 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. સુરતના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ દ્વારા આ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં વેપારીઓ સહિત આ ઉદ્યોગમાં કામ કરતા હજારોની સંખ્યામાં શ્રમિકો જોડાયા હતા. આશરે 7000 જેટલા લોકો આ તિરંગા યાત્રામાં Tiranga Yatra in Suratજોડાયા હતા. આ તિરંગા યાત્રાનો પ્રારંભ સુરત ટેક્સટાઇલ માર્કેટથી કરવામાં આવ્યો હતો. આ તિરંગા યાત્રા માટે પંદર દિવસથી આયોજન અને તળાવમાં તૈયારીઓ કરવામાં આવી હતી.

આ પણ વાંચો થોડા વર્ષો પહેલા નિકળેલી યાત્રા આજે સમગ્ર રાષ્ટ્રમાં જોવા મળી રહી છે

વડાપ્રધાને શુભેચ્છા પાઠવી આ તિરંગા યાત્રામાં મુસ્લિમ સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. એટલું જ નહીં કિન્નર સમાજના લોકો પણ હાથમાં તિરંગા લઈને ભારત માતાકી જય ઉદઘોષ કરી રહ્યા હતા. તિરંગા યાત્રામાં જોડાયેલા તમામના હાથમાં એકસાથે તિરંગો લહેરાતા અદભુત નજારો જોવા મળ્યો હતો. અનેક લોકો બાઈક સાથે પણ આ યાત્રામાં જોડાયા હતા. અટેક્સટાઇલ ઉદ્યોગમાં જાણીતા ઉદ્યોગપતિઓ દ્વારા રેલીને સફળ કરવા માટે તમામ સહયોગ આપવામાં આવ્યો હતો. આ તિરંગા યાત્રા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પણ પાઠવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.