ETV Bharat / state

સ્ટાફ અછતના મુદ્દે સુરતમાં કોંગી કોર્પોરેટર ધરણાં પર બેઠા

સુરતઃ કોંગ્રેસના કોર્પોરેટર મહાનગરપાલિકાની કચેરીની બહાર ધરણાં પર બેઠાં છે. વરાછા ઝોનમાં આવેલા ભાગ A અને ભાગ Bના વિસ્તારમાં સાધનો અને સ્ટાફની અછતના મુદ્દે તેઓ વિરોધ નોંધાવી રહ્યાં છે.

પ્
author img

By

Published : Jun 27, 2019, 3:04 PM IST

વરાછા ઝોનમાં સ્ટાફ અને સાધોનની અછત-પુરાવાની માંગ સાથે કોંગ્રેસ કોર્પોરેટર દિનેશ કાછડિયા આજે મહાનગરપાલિકાની કચેરી બહાર ધરણાં પર બેઠા છે. કોર્પોરેટર દિનેશ કાછડિયા વારંવાર ધરણા પર બેસવા માટે જાણીતા બની ગયા છે.

સ્ટાફ અછતના મુદ્દે સુરતમાં કોંગી કોર્પોરેટર ધરણાં પર બેઠા

આ વખતે તેમની પાસે કોંગ્રેસના એકપણ કાર્યકર્તા ધરણાં પ્રદર્શનમાં જોડાયા નથી.

વરાછા ઝોન વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ ખૂબ જ મોટો હોવાને કારણે ચુંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વારંવાર માંગણી કરવા છતાં જુનો સ્ટાફ અને જુના સાધનોથી જ ચલાવાય છે. જેનાથી નારાજ થયેલા કોંગ્રેસ કોર્પોરેટર દિનેશ કાછડીયા મનપાનો વિરોધ કરી રહ્યાં છે.

R_GJ_05_SUR_27JUN_CORP_DHARANA_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : ધરણા ના શોખીન કોંગ્રેસના કોર્પોરેટર એકલા ધરણા પર બેઠા
સુરત કોંગ્રેસના કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા ની મુખ્ય કચેરી બહાર ધરણા પર બેસી ગયા છે. વરાછા ઝોન વિસ્તારમાં આવેલ ભાગ એ અને ભાગ બી વિસ્તારમાં સાધનો અને સ્ટાફ ની અછત સામે એકલા ધરણા પર બેઠા છે એમની સાથે એમના એકપણ કાર્યકર્તા નજરે નથી આવતા.

સુરતના વરાછા ઝોનમાં સ્ટાફ અને સાધનો ની અછત પુરવા ની માંગ સાથે કોંગ્રેસ કોર્પોરેટર દિનેશ કાછડિયા આજે એકલા મહાનગર પાલિકા મુખ્ય કચેરી બહાર ધરણા ઉપર બેસી ગયા છે ધરણા ના શોખીન દિનેશ કાછડીયા કોઈપણ મુદ્દા ને લઇ સુરતમાં વારંવાર ધરણા પર બેસવાના આદી છે પણ આજે એમનો એકપણ કાર્યકર એમની સાથે જોડાયો નહી.

વરાછા ઝોન વસ્તી અને વિસ્તાર ની દ્રષ્ટિ એ ખૂબ મોટો હોવાને કારણે ચુંટાયેલા પ્રતિનિધિઓ ની અવાર-નવાર ની સતત માંગણી બાદ જુનો સ્ટાફ અને જુના સાધન સરંજામથી જ  ચલાવવામાં આવે છે જેનાથી નારાજ થયેલા કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયા અનશન પર બેસી ગયા છે.
ઉલ્લેખનીય છે કે જે વોર્ડના તેઓ કોર્પોરેટર છે તેના અન્ય કોર્પોરેટર તેમની સાથે જોડાયા નથી કે કોંગ્રેસના અન્ય કાર્યકર્તાઓ તેમની સાથે અનશન પર જોડાયા નથી.

બાઈટ દિનેશ કાછડિયા (કોંગ્રેસ કોર્પોરેટર)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.